________________
શ્રીમુક્તિવિચાર
न, स्त्रीवेदं बद्धवाऽनन्तानुबन्धिप्रक्षये विशुद्धाध्यवसायेन तीर्थ करनामकर्मबन्धसम्भवादुक्तविरोधाऽसिद्धेः, अन्यथा विना स्त्रीवेद जिनानां तत्क्षपणानुपपत्तेः । 'स्त्रीवेदाविरोधेऽपि स्त्रीत्वं विरुद्धमिति चेत् ? न, स्वकारणावीनाभ्यां स्त्रीशरीरनिर्वृतिस्त्रीवेदाभ्यां स्त्रीत्वस्यार्थ समाज - सिद्धत्वात् । एतेन मल्लेर्भगवतः प्राग्भवे स्त्रीत्वजिननाम्नोरुभयोरर्जन' विरुद्धमिति स्तम् । प्रबलपुण्यप्राग्भाराणां पापप्रकृतिनिष्यन्दभूत स्त्रीत्व' कादाचित्कमित्येव च तस्याश्चर्यभूतत्वमिति गीयते । यत्तु मल्लेर्भगवतः स्त्रीत्वे शलाकापुरुषत्वव्यवहारो न स्यादिति - तज्जा ल्मगोष्ठीप्रलापमात्रम्, स्त्रीत्वेऽपि तस्थ पुरुषौपयिकधर्मोपदेशादिनातिशयमहिम्ना च पुरुषत्वव्यवहाराऽविरोधात् । अथ पुरुषानभिवन्द्यत्वादासां चारित्रद्धर्याऽमहर्द्धिकत्वमनुमीयत इति चेत् १ न, असिद्धेः, तीर्थकरजननीनां जगद्वन्द्यत्वात् शिष्याणामप्याचार्यानभिवन्द्यत्वेन व्यभिचाराच्च । साध्वीनां साधुमात्रानभिवन्द्यतया चारित्रहानिरनुमीयत इति चेत् ? न, शैक्षे व्यभिचारात् व्याप्तिग्राहक
प्रमाणाभावाच्च ।
૪૩૯
[ સ્રીપણું તીર્થંકરત્વને અવિરોધી ]
સમાધાનઃ-અનંતાનુબ’ધીની હાજરીમાં સ્ત્રીવેદ ખાંધ્યા પછી પણ અનંતાનુબંધીના ઉદય ક્ષીણ થએ છતે વિશુદ્ધ અધ્યવસાયાથી તીર્થંકરનામકમ ખધ સ’ભવિત હોવાથી તમે કહેા છે એવા વિધ અસદ્ધ છે, નહિતર તેા સ્ત્રીવેદકમ જ જિનનામ વિરાધી થવાથી શ્રીતીકરાને સ્રીવેદની સત્તા ન માનવાથી સ્ત્રીવેદ કર્માંની ક્ષપણા જ અનુપપન્ન થશે આ રીતે સ્રીવેદકને વિરુદ્ધ માની શકાતુ ન હેાવા છતાં સ્ત્રીપણું તા તીથ કરપણાને વિરુદ્ધ હેાવુ. માની શકાશે ને? ” એવું ન કહેવુ" કારણકે સ્વકારણેાને આધીન એવા સ્ત્રીશરીર અને સ્રીવેદથી જ સ્ત્રીપણું સિદ્ધ થઈ જતુ હાવાના કારણે સ્ત્રીપણા સાથે પણ તીથ કરપણાને વિરાધ નથી. તેથી જ “ મલ્લિનાથ ભગવાનને પૂર્વ ભવમાં સ્ત્રીપણું અને જિનનામ ઉભયનું ઉપાર્જન વિરુદ્ધ છે” એવી વાત નિરસ્ત જાણવી. પ્રખળપુણ્યશાળી જીવાને પાપપ્રકૃતિના ઝરણા જેવું સ્ત્રીપણું કવચિત્ જ હાય છે. તેથી જ તે આશ્ચભૂત (અચ્છેરુ) કહેવાય છે. ‘મલ્લીનાથ ભગવાને સ્ત્રી માનવામાં શકાલાપુરુષ કહી શક'શે નહિ' એવુ જે કહ્યું છે તે પણ લુચ્ચાઓની ટોળીના પ્રલાપમાત્ર રૂપ જાણવું. કારણકે સ્ત્રીપણું હાવા છતાં પુરુષના વ્યાપાર રૂપ ધર્મોપદેશાદિના તેમજ અતિશયના મહિમાના કારણે તેમાં પુરુષત્વવ્યવહાર થઈ શકે છે. “સ્ત્રીએ પુરુષાને વંદનીય ન હેાવાથી જણાય છે કે ચારિત્રાત્મક ઋદ્ધિને આશ્રીને સ્ત્રીઓ પુરુષાથી હીનહાય છે એવી દલીલ પણ તુચ્છ છે કેમકે શ્રી તીર્થંકરાની જનનીએ જગદ્ય હે!વાથી સ્ત્રીઓમાં અવનીયતા અસિદ્ધ છે અને તેથી તમારી વાત અયુક્ત છે. વળી અવંદનીયતા હેાવા માત્રથી મુક્તિ માટેની અયાગ્યતા આવી જતી હાય તા તા શિષ્યા પણ આચાર્ય ને અવંદ્ય હાવાથી મુક્તિ માટે અચેાગ્ય થઇ જવાની આપત્તિ આવે ! સાધ્વીઓ તા કાઈપણ સાધુને અભિવંદ્ય હોતી નથી”