________________
૪૦
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૬૨
"थीलिङ्गसिद्धा' इत्यत्र यत्तावाद्वपरीतव्याख्यानं दिगम्बरेण कृतं तत्कि सूत्राशातनाभयात् , . स्वपरिकल्पितोत्सूत्राशातनाभयाद्वा ? आये सूत्राशातनाभयाद्विभ्यच्चूर्खाशातनाभयात् कुतो न बिभेति ? न खलु राजानमासेवमानस्यापि महामन्त्रिणोऽपराध्यतो न तत्प्रयुक्तः परामकः । अन्त्ये तु स्वैरमुन्मत्तकेलीविलसितप्रायं व्याख्यानमेतत् , वेदक्षयस्य शरीरनितिनियमनियतत्वात् । तथाहि- यदि पुरुषः प्रारम्भकः तदा पूर्व नपुंसकवेदं, ततः स्त्रीवेदं, ततो हास्यादिषदकं क्षपयति, ततः पुरुषवेदं च खण्डवयं कृत्वा खण्डद्वयं युगपत्क्षपयति, तृतीयखण्डं तु संज्वलनक्रोधे प्रक्षिपति । यदि च स्त्री प्रारम्भिका ततः प्रथमं नपुंसकवेद ततः पुरुषवेदं ततः षट्कं, ततः स्त्रीवेदमिति । यदि च नपुंसक एव प्रारभकः तदासौ प्रथम स्त्रीवेद, ततः पुरुषवेदं ततः षट्क ततो नपुंसकवेदमिति । एवं च शरीरनितिनियमनियते वेदक्षये पुरुष एव सिद्धयति न स्त्रीत्यज्ञानविलसितमेतत् । 'उदीर्णस्यैव वेदस्य पूर्व क्षयस्ततोऽनुदीर्णयोरित्येव नियम'इति चेत् १ न, कल्पनामात्रेण नियन्तुमशक्यत्वात् , अभिहितक्रमस्य दुरतिक्रमत्वात् एतेन पश्चात्क्षीणस्त्रीवेदाः सन्तः सिद्धाः स्त्रीलिङ्गसिद्धा इत्यपव्याख्यानं द्रष्टव्यम् । પુરુષ હોય તે પહેલા નપુંસક વેદને, પછી સ્ત્રીવેદને, પછી હાસ્યાદિ છે ને ખપાવે છે, એ પછી પુરુષ વેદના ત્રણ ભાગ કરી બે ભાગને એકસાથે ખપાવે છે. તેમજ ત્રીજા ભાગને સંજવલન કોધમાં ભેળવવા વડે ખપાવે છે. એમ ક્ષપકશ્રેણિ માંડનાર જે સ્ત્રી હેય તે ક્રમશઃ નપુંસકવેદ, પુરુષવેદ, હાસ્યષક અને સ્ત્રીવેદને ક્ષીણ કરે છે. એમ શ્રેણિ માંડનાર નપુંસક છવ ક્રમશઃ સ્ત્રીવેદ, પુરુષવેદ, હાસ્યષક અને નપુંસક વેદને ખપાવે છે. આમ શરીરકાર નિયમથી વેદક્ષય નિયત હોવાથી ‘પુરુષ જ સિદ્ધ થાય, સ્ત્રી નહિ એવું વચન વક્તાના અજ્ઞાનને સૂચવે છે. - શંકા - શ્રેણિ માંડતી વખતે જે વેદ ઉદીર્ણ હોય તેને પ્રથમ ક્ષય કરે અને પછી અનુદીર્ણ વેદોનો ક્ષય કરે એ જ વેદક્ષયનો નિયમ છે, તમે કહો છો એ નહિ. તેથી “પુરુષશરીરી જ સ્ત્રીલિંગસિદ્ધાદિ ત્રણેયરૂપે સિદ્ધ થાય” એવું વચન અજ્ઞાન
વિલસિત નથી.
સમાધાન :- શાસ્ત્રમાં વેદક્ષયનો જે કમ કહ્યો છે તે અનુલ્લણ હોવાથી, તમારી ક૯૫ના માત્રથી ઉક્ત નિયમ સિદ્ધ થઈ જતો નથી. તેથી જ બીજાઓ જે વ્યાખ્યા કરે છે કે “જે સ્ત્રીવેદને છે કે ખપાવે તે સ્ત્રીલિંગસિદ્ધ ઈત્યાદિ તે પણ બેટી જાણવી.
[ “સ્ત્રીલિંગસિદ્ધ શબ્દને શબ્દાર્થ ] . વળી “શ્રીલિંગસિદ્ધ' શબ્દનો “સ્ત્રીલિંગમાં સિદ્ધ એ સમાસ થયો હોવાથી અને સપ્તમી વિભક્તિનો અર્થ “અવસ્થિત=રહેલ” હોવાને કારણે એ “સ્ત્રીલિંગમાં રહેલ જે જીવ સિદ્ધ થાય તે સ્ત્રીલિંગસિદ્ધ” આવો અર્થ જ ઉપસ્થિત થાય છે નહિ કે
સ્ત્રીવેદને પ્રથમ ક્ષય કરવાથી સિદ્ધ થયેલ જીવો સ્ત્રીલિંગસિધ” એવો અર્થ. “ગ્રીલિંગમાંથી સિધ”. એવો પંચમી તપુરૂષ સમાસ કરવામાં આવે તો પણ માત્ર વિશ્લેષ=