________________
સ્ત્રીમુક્તિવિચાર
--
तया चाष्टादशसहस्रशीलांगपरिकलितं परमसाहससाध्यमाचेलक्यरूपमूलगुणावगुण्ठितं चारित्रमेव नोदेतीति रत्नत्रयसाम्राज्यं विना कुतो मोक्षप्राप्तिः । एवं पुरुषेभ्यो हीनत्वादपि न स्त्रीणां मुक्तिः । न हि हीनानामुत्कृष्टपदप्राप्तिः संभवति । अपि च स्त्रीत्वं तावन्नहापापेन मिथ्यात्वसहायेन जन्तुनिवर्तयतीति कथं बहुलपापप्रकृतिपराभूतानां तासां परमपुण्यप्राग्भारलभ्या परमानन्दसम्पदुदेतु । अपि च स्त्रियस्तावत्सप्तमनरकपृथ्व्यां न गच्छन्तीत्यावयाः समान, तच्च तासां तादृशपापपरिणामप्रकर्ष विरहादेव सङ्गच्छते, एवं च तासां तादृशपुण्यपरिणामप्रकर्षोपि न संभवतीति कथ तं विना मोक्षावाप्तिः १ एवं सप्तमनरकपृथ्वीगमनाऽयोग्यतया तासु वर्षभनाराचसंहननमपि न स्वीक्रियत इति कथ तदेकसाध्या सिद्धिस्तासाम् ? इति રક્ષેપઃ દ્દશા થૈનિરિતુમig–
तम्मिच्छ वेयखओ सरीरनिवत्तिनियमणियउत्ति ।
चरणविरहाइआ पुण सव्वे तुह हेयवोऽसिद्धा ॥१६२॥ (तन्मिथ्या वेदक्षयः शरीरनितिनियमनियत इति । चरणविरहादिकाः पुनः सर्वे तव हेतवोऽसिद्धाः ॥१६२॥) તેવા તીવ્ર અશુભ પરિણામોનો અભાવ હવામાં જ સંગત થાય છે તેથી તીવ્ર અથભ પરિણામ જેમ તેઓને હોતે નથી એમ તીવ્ર શુભ પરિણામ પણ તેઓને અસંભવિત હોવાથી મોક્ષપ્રાપ્તિ શી રીતે થાય?
[ દિગંબરમત નિરાકરણ) સંક્ષેપમાં કહેલ આ દિગંબરમતનું નિરાકરણ કરવા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ – “સ્ત્રીવેદને ખપાવીને પ્રથમ સિદ્ધ થનાર સીલિંગસિદ્ધ કહેવાય ઈત્યાદિ આ દિગંબરમત મિથ્યા છે, કારણ કે કયા વેદનો ક્ષય પ્રથમ કે ચરમ થાય એ નિયમ કયા વેદના ઉદયથી શ્રેણી મંડાય છે એના આધારે નથી કિન્તુ શરીર રચનાના નિયમથી છે. “વળી સ્ત્રીઓને ચારિત્રને અભાવ હોય છે.” ઈત્યાદિ મોક્ષ અપ્રાપ્તિના જે હેતુઓ તમે (દિગંબરે) આપ્યા છે તે બધા અસિદ્ધ છે અને તેથી મોક્ષાભાવરૂપ સ્વસાધ્યની સિદ્ધિ કરવામાં અસમર્થ છે.
[ વેદક્ષયક્રમ શરીરરચના નિયમનિયત ]. થીઢા સિદ્ધા સૂત્રનું દિંગબરે જે વિપરીત વ્યાખ્યાન કર્યું છે તે શું તેલ વ્યાખ્યાન ન કરવામાં સૂવની આશાતના થઈ જવાના ભયથી કર્યું છે કે પોતે કપેલા ઉસૂત્રની આશાતનાના ભયથી ? પહેલો વિક૯૫ માની શકાતું નથી કારણ કે સત્રની આશાતનાના ભયથી બીતા તેણે ચૂર્ણિની આશાતનાના ભયથી પણ બીવું જોઈએ. રાજાનો ઉપાસક પણ રાજમાન્ય મહામંત્રીને અપરાધ કરે તો તેને તત્વયુક્ત સજા વગેરેને ભય ન હોય એવું કંઈ હોતું નથી. બીજો વિકલ્પ પણ માની શકાતો નથી કારણ કે પોતે કપેલ ઉસૂત્રનું તેવું વ્યાખ્યાન ઉન્મત્તની કીડા જેવું છે. વેદક્ષયકમ તો શરીર રચનાના નિયમથી જ નિયત છે. જેમ કે-ક્ષપકશ્રેણિ માંડનાર જે