________________
“
”
અધ્યાત્મમતપરીક્ષા પ્લે. ૧૫૪
वाओं जहा कसायाता य उवओगाता य तहा कसायाया दसणाया य । कसायाय य चरिताया य दोवि परोप्पर भइअव्वाउ, जहा कसायाया जोगाया य तहा कसायाया विरियाया य भाणियव्वाउ । एवं जहा कसायाताए वत्तव्वया भणिया तहा जोगाताए वि चरमेहि वि भाणियंव्वा । जहा दवियाताए वत्तव्वया भणिया तहा उव ओगाताए वि उवरिल्लेहि णेयव्वा । जस्स नाणाया तस्स दसणाया नियमा अस्थि जस्स पुण दसणाया तस्स नाणाया सिय अस्थि सिय णत्थि । जस्स नाणाया तस्स चरित्ताया सिय अस्थि सिय णस्थि, जस्स पुण चरित्ताया तस्स नाणाया नियमा अस्थि । नाणाया य वीरियाया य दोवि परोप्पर भयणाए । जस्त दसणाया तस्य उवरिमाओ दोषि भयणाए, जस्स पुण चरित्ताया तस्स दसणाया नियमा अस्थि । जस्य चरित्ताया तस्य वीरियाया नियमा अत्थि, जस्स पुण वीरियाया तस्स चरित्ताया सिय अस्थि सिय णस्थिति" છે ? હે ગૌતમ! જેને આત્મા દ્રવ્યાત્મા હોય છે તેને તે કષાયાત્મા હોય કે ન પણ હૈય, પણ જેનો આત્મા કષાયાત્મા હોય છે તેને તે દ્રવ્યાત્મા અવશ્ય હોય જ. હે ભગવન્! જે દ્રવ્યાત્મા હોય છે તે યોગાત્મા હોય છે? અને જેનો આત્મા યોગાત્મા હોય છે તેને તે દ્રવ્યાત્મા હોય છે? હે ગૌતમ! જેને દ્રવ્યાત્મા હોય તેને ગાત્મા ભજનાએ જાણ. ઈત્યાદિ દ્રવ્યાત્મા-કષાયાત્માની જેમ જાણી લેવું. આજ રીતે દ્રવ્યાત્મા સાથે ઉપયોગાત્મા, જ્ઞાનાત્માદિની પૃચ્છા જાણવી અને એના ઉત્તરો જાણવા. આટલી વિશેષતા જાણવી કે, “દ્રવ્યાત્મા અવશ્ય ઉપયોગાત્મા હોય અને ઉપયોગાત્મા પણ અવશ્ય દ્રવ્યાત્મા હાય (કારણ કે દરેક જીવને કેઈને કેઈ ઉપયોગ તો પ્રવર્તતે હોય જ છે) દ્રવ્યાત્મ જ્ઞાનાત્મા હોય કે ન હોય પણ (કારણ કે મિથ્યાદૃષ્ટિ છે જ્ઞાનાત્મા હોતા નથી ) કિન્તુ જ્ઞાનાત્મા અવશ્ય દ્રવ્યાત્મા હોય. દ્રવ્યામાં દર્શનાત્માનો પરસ્પર નિયમ જાણો. (કારણ કે દરેક જીવને અચક્ષુ આદિ ચારમાંથી એક દર્શન તે અવશ્ય હોય જ) દ્રવ્યાત્મા ચારિત્રાત્મા હોય કે ન પણ હોય (કારણ કે મિથ્યાત્વી આદિને ચારિત્ર હોતું નથી) કિ તુ ચારિત્રાત્મા અવશ્ય દ્રવ્યાત્મા હોય છે. એ જ રીતે વ્યાત્મા–વીર્યાત્મામાં જાણવું. હવે કષાયાત્મા સાથે યોગાત્માદિની પૃચ્છાઓ જાણવી, તેના ઉત્તરમાં વિશેષતા આ પ્રમાણે-કષાયાત્માનો યોગાત્મા સાથે નિયમ છે. યોગાત્માને કષાયાત્મા સાથે નિયમ નથી (કારણ કે ૧૧-૧૨-૧૩ માં ગુણઠાણાવાળા સગી
यथा कायात्मनः वक्तव्यता भागता तथा योगात्मनोऽपि चरमैरपि भणितम्या । यथा द्रव्यात्मनो वक्तव्यता
भणिता तथोपयोगात्मनोऽपि उपरितनैः नेतव्या । यस्य ज्ञानात्मा तस्य दर्शनात्मा नियमादिस्त, यस्य . पुनदर्शनात्मा तस्य ज्ञानात्मा स्याद स्त स्यान्नास्ति । यस्य ज्ञानात्मा तस्प चारित्रात्मा स्पादस्ति स्यान्ना
स्ति, यस्य पुनश्चारित्रात्मा तस्य ज्ञानात्मा नियमादस्ति । ज्ञानात्मा च वीयात्मा च द्वावपि परस्पर' । भजनया । यस्य दर्शनात्मा तस्योपरितनी द्वावपि भजनया, यस्य पुनश्चारित्रात्मा तस्य दर्शनारमा नियमा.
दस्ति । यस्य चारित्रात्मा तस्य वीर्यारमा नियमादस्ति, यस्य पुनीयात्मा तस्य चारित्रात्मा स्यादस्ति
स्यान्नास्तीति । १. यस्य द्रव्यात्मा तस्य चारित्रात्मा भजनयेति' २. यस्य चारित्रात्मा तस्य योगात्मा नियमा'