________________
૧૪
अथ परद्रव्यरतिमेव विकल्प्य दूषयति
ઉપા. યવિજયકૃત
www
तह परदव्वम्मि रई परिणामो रक्खणाणुबन्धावा । दुओ तणुसममुवहिं पासन्तो किं ण लज्जेसि ॥७॥
( तथा परद्रव्ये रतिः परिणामा रक्षणानुबंधा वा । उभयतस्तनुसममुपधिं पश्यन् किं न लज्जसे ||७॥ )
પૂર્વ પક્ષ : આ રીતે મૂર્છા ન હેાવી ભલે સિદ્ધ થાય. છતાં ધર્મોપકરણ રાખવાથી તેના પર વિવિધ પરિકર્માદિ કરવા રૂપ આરંભ તા કરવા જ પડે છે જેમકે વસ્ત્ર રાખ્યા હાય તા તેના પડિલેહણાદિ કરવા, પરસેવેા થએ છતે એને સૂકવવા, મેલા થાય ત્યારે ધાવા...ઇત્યાદિ; અને આવા આરંભની હાજરીમાં નિન્થપણું રહેતું નથી.
ઉત્તરપક્ષ જેમ શરીર પર મૂર્છા ન હેાવાથી તેને માટે કરાતી વિવિધ ચેષ્ટાઓ (જેમકે પાછળથી ગાંડા હાથી આવતા હાય તા બાજુ પર ખસી જવું વગેરે..) આર’ભરૂપ બનતી નથી તેમ ધર્મોપકરણ વિશે પણ મૂર્છા ન હાવાથી તેના અંગેની ક્રિયાએ આરંભરૂપ ખનતી નથી. કાયા અંગેની ક્રિયાએ યતનાપૂર્વક થતી હાવાથી આરભરૂપ બનતી નથી, એમ જો કહેશેા તા એ વાત ધર્મપકરણ વિશે પણ તુલ્ય હેાવાથી એ પણ આર ભરૂપ મનશે નહિ. તેથી જ એટલે કે ધર્મોપકરણ અંગેની ક્રિયાઓ જયણાપૂર્વક કરાતી હાવાથી જ શુદ્ધ આત્મપરિણામના ભંગરૂપ હિંસા ન થવાના કારણે અસંયમ થતા નથી કારણ કે જયણા પણ આત્માના શુદ્ધ પરિણામરૂપ
જ છે.
પૂર્વ પક્ષ ઃ છતાં ધર્મપકરણ રાખ્યા હોય તેા જે પડિલેહણાદિ કરવા પડે છે તે પરદ્રવ્ય અંગેની ચિંતા કરી કહેવાય... અને તે એટલેા વખત આત્મરમણમાં સ્ખલના લાવે છે, તેથી ઉપધિ રાખવામાં શુદ્ધ આત્મતત્ત્વવિરોધિની એવી પરદ્રવ્યરતિ થતી હાવાથી ઉપધિ રાખવી ન જોઈએ.
ઉત્તરપક્ષ : આ વાત પણ અયુક્ત છે, કારણ કે પડિલેહણાદિ કરવામાં પણ જયણાના ભાવ જ પ્રધાન હેાય છે જે સર્વ કલ્યાણનુ મૂળ છે. અર્થાત્ જયણાથી જ શુદ્ધાત્મતત્ત્વના પ્રકટીકરણાદ્ધિ થતા હાવાથી જયણાને પ્રધાન કરીને કરાતી પરદ્રવ્યરતિ પણ શુદ્ધાત્મતત્ત્વવિરોધિની બનતી નથી. ।।
આ પરદ્રવ્યરતિ શું છે? એના વિકલ્પે! કરી ઉપધિને વિશે પરદ્રવ્યરતિની આપત્તિને જ કૃષિત ઠરાવતા ગ્રન્થકાર કહે છે
ગાથા – તથા પરદ્રવ્યરતિ શું છે? (૧) પરદ્રવ્ય વિશે કાયાના વ્યાપારપરિણામ કે (૨) સ‘રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન ? બન્ને રીતે શરીરની જેમ ઉપધિના વિષયમાં સમાનપણું દેખવા છતાં ઉપધિ અંગે જ તેને દુષ્ટ માનતાં તુ' શરમાતા કેમ નથી ?