________________
ઉપા. યશોવિજયકૃત यदि ह्युपधिसद्भावे विना यतनां सम्मूर्छा सम्मू त्तर्हि शरीरसद्भावेऽपि कुतो नैतया भवितव्यम् ? अथ ममत्वपरिणामलक्षणा मूर्छा, ममत्वपरिणामश्च नाज्ञानलक्षणः, तस्य ज्ञानादेव नाशात् , किंतु प्राप्तेष्टवस्त्ववियोगाध्यवसानाऽप्राप्ततदमिलाषलक्षणातध्यानरूपः, सोऽपि भोगादिकामनां विना शरीरसंस्कारविरहान्न सम्भवी, मोक्षसाधनत्वमत्यैव तत्परिपालनात् । न च मोक्षसाधनत्वमत्यापि प्रवृत्तिरध्यात्मविरोधिनी, निदानत्वादिति वाच्यं, निश्चयतस्तथात्वेऽपि व्यवहारतो मोक्षार्थितयैव शुभप्रवृत्तिसंभवात् । तथा च शरीरे न मूर्च्छति चेत् ? રૂપ પરદ્રવ્યરતિ થાય છે જે આત્મરમણની વિરોધી હોવાથી શુદ્ધાત્મતત્વની વિધિની છે”_ આવા બધાજે દોષ તમે ઉપધિ અંગે આપો છો તે શું તમારે દેહ વિશે પણ સમાન નથી?
શંકા – ઉપાધિ રાખીએ તે યતના ન પળાય ત્યારે ગાઢ મૂર્છા અવશ્ય થાય જ (અને યતના કોઈ પળે પળે શકય હોતી નથી) એટલે ઉપધિ ન રાખવી જોઈએ.
ઉત્તર:-શરીરમાં પણ તમારા કહ્યા મુજબ મૂછ થાય છે. તેથી એને પણ ત્યાગ કરી દેવાની આપત્તિ કેમ નહીં આવે?
[શરીર વિશે આ ધ્યાનરૂપ મૂછને સંભવ નથી-પૂર્વપક્ષ].
પૂર્વપક્ષ -મૂછ મમત્વપરિણામરૂપ છે. તે પરિણામ જે અજ્ઞાનરૂપ હોય તે તે જ્ઞાનથી જ નાશ પામી જાય. એટલે મૂછ અજ્ઞાનરૂપ નથી. કિંતુ “પ્રાપ્ત થએલ. ઈષ્ટવસ્તુને પિતાને વિયાગ ન થાઓ” એવા અધ્યવસાયરૂપ કે અપ્રાપ્ત ઈષ્ટવસ્તુની અભિલાષારૂપ જે આધ્યાનને પરિણામ, તદ્રુપ છે. ઉપધિ રાખવામાં સાધુઓને પણ એ સંભવિત છે. જ્યારે શરીર વિશે તે તે મમત્વપરિણામ સંભવ નથી કારણ કે ભેગાદિની કામનાથી જ શરીરસંસ્કારાદિ કરાય છે. સાધુઓને તેવી કામના ન હોવાથી શરીરમાં મમત્વ પરિણામાત્મક મૂર્છા ઉત્પન્ન થતી નથી. શરીરના પાલનાદિ માટે જે આહારાદિ કરાય છે તે પણ “શરીર મોક્ષનું સાધન છે, તેનાથી મોક્ષ સાધી શકાશે'ઈત્યાદિરૂપ મેક્ષસાધનતાની બુદ્ધિથી જ થતાં હોવાથી કામેચ્છાન્ય સંસ્કારરૂપ નથી.
કેઇ એમ કહે કે-“મેક્ષસાધનતાની બુદ્ધિથી કરાતી પ્રવૃત્તિ પણ અધ્યાત્મવિધિની છે કારણ કે આ પ્રવૃત્તિઓના ફળરૂપે મને મોક્ષ મળે એવા નિયાણુરૂપ એ છે – તે એવું પણ કહેવું યોગ્ય નથી કારણ કે નિશ્ચયનયથી એ નિયાણારૂપ હોવા છતાં વ્યવહારથી શુભ પ્રવૃત્તિઓ મેક્ષાથી પણું હવામાં જ સંભવિત હોવાથી “આ પ્રવૃત્તિથી મને મેક્ષ મળે” ઇત્યાદિ બુદ્ધિ અધ્યાત્મવિધિની બનતી નથી. એટલે કે