________________
કેવલિભક્તિવિચાર
૩૭
कर्मक्षयजन्यनिखिलगुणभाजनत्या सिद्ध एव कात्स्न्ये न कृतकृत्यस्तथापि कर्मचतुष्टयक्षयजन्यगुणभाजनतया केवली देशकृतकृत्यो वेदितव्यः। न चाविरतक्षायिकसम्यग्दृशोऽप्येवं कृतकृत्याः प्रसजेयुनित्यविशेषापत्ति( ? रविशेषापत्ते )रिति शङ्कनीय, तेषां देशेन कृतकृत्यत्वं, केवलिना तु देशैः कृतकृत्यत्वमिति विशेषात् । अथैवं “केवली कृतकृत्यः, न त्वविरतसम्यग्दृष्टिः" इति कथ व्यवहार इति चेत् १ केवलिनमपेक्ष्य कृतकृत्यत्वाभावविषयत्वात् , महत्यपि तडागे 'समुद्रो महान् , न तडागः' इति समुद्रमपेक्ष्य महत्त्वाभावव्यवहारवत् , तदवधिकत्वं च सन्निध्यादिसि द्वं तत्र भासत इति व्यवहारपद्धतिः । निश्चयस्त्वखण्डमेव वस्तु मन्यत, इति कास्न्येन कृतकृत्यं सिद्वमेव स कृतकृत्यमाह नान्यम् ॥१२३॥
अब केले -सि मोः केवलज्ञानस्याऽविशिष्टत्वात् ज्ञानस्य कात्स्न्ये न शुद्धौ तदाश्रयस्थापे कस्मेंन शुद्र वे केले नः कात्स्न्ये न कृतकृत्यत्वप्रसङ्ग इत्याशङ्कायामाह
नाणस्प विसुद्धीए अप्पा एगन्तओ ण संसुद्धो ।
जम्हा नाण अप्पा अप्पा नाण व अण्ण वा ॥१२४॥ (ज्ञानस्य विशुद्धयात्मैकान्ततो न संशुद्धः। यस्माद ज्ञानमात्मात्मा ज्ञान वाऽन्यद्वा ।।१२४॥)
પૂર્વપક્ષ – કૃતકૃત્યત્વવ્યવહારનું પ્રયોજક દેશકૃતકૃત્યતત્વ તો બનેમાં નિર્બોધપણે હવાથી “કેવલી કૃતકૃત્ય છે અને અવિરત ક્ષાયિક સમ્યક કૃતકૃત્ય નથી' એવો વ્યવહાર શી રીતે થશે? 1 ઉત્તરપક્ષ:- જેમ તળાવ ગમે તેવું મોટું હોવા છતાં સમુદ્રની અપેક્ષાએ નાનું હોવાથી “સમુદ્ર મોટો છે, તળાવ નહિ” એ વ્યવહાર થાય છે એમ કેવળીની અપેક્ષાએ ક્ષાયિકસમ્યફવીમાં કૃતકૃત્યત્વાભાવને વ્યવહાર થાય છે.
પૂવપક્ષ - કેવળીની ગેરહાજરીમાં પણ અવિરતક્ષાયિકસમ્યફવીને આશ્રીને “એ કૃતકૃત્ય નથી” એ જે વ્યવહાર થાય છે એ શી રીતે ઉપપન્ન કરશે?
ઉત્તરપક્ષ - એ વખતે પણ બુદ્ધિમાં કેવળીની હાજરી હોય જ છે. અર્થાત્ બુદ્ધિમાં કેવળીની ઉપસ્થિતિ કરીને તદવધિક કૃતકૃત્યત્વાભાવને વ્યવહાર થઈ શકે છે. નિશ્ચયનય તે વસ્તુને અખંડ જ માનનાર હોવાથી દેશકૃતકૃત્યત્વાદિ માનતું નથી, તેથી એ તો સર્વથા કૃતકૃત્ય થએલા સિદ્ધોને જ કૃતકૃત્ય કહે છે ભવસ્થ કેવળી વગેરે અન્યને નહિ. મે ૧૨૩ છે
કેવળી અને સિદ્ધનું કેવલજ્ઞાન એક જ સરખું છે અને કેવળીનું જ્ઞાન સંપૂર્ણ પણે શુદ્ધ જ છે તેથી તેના આશ્રયભૂત ભવસ્થ કેવળીને પણ સર્વથા યુદ્ધ માનવા જોઈએ. ફલતઃ સર્વથા કૃતકૃત્ય પણ માનવા જ પડે એવી વાદીની શંકાના અભિપ્રાયથી ગ્રંથકાર કહે છે–
[ જ્ઞાનશુદ્ધિમાં આત્મશુદ્ધિની ભજના ]. ગાથાર્થ – જ્ઞાન વિશુદ્ધ હવા માત્રથી તેને આશ્રયભૂત આત્માને એકાન્ત શુદ્ધ ૪૩