________________
કેવલિભક્તિવિચાર
૩૩
न खलु कवलाहारेण केवलिनां पुरीषादि जुगुप्सितं संपद्यते, जुगुप्सामोहनीयतरोः समूलमुन्मूलतत्वात् । न च द्रष्टृणां तदुत्पत्तिः, तीर्थकृतामतिशयबलादेव हारनीहार विधेरदृश्यत्वात्, सामान्य केवलिभिस्तु विविक्तदेशे तत्करणात् । उक्त च - " न षष्ठः, यतस्तस्मिन् क्रियमाणे तस्यैव जुगुप्सा संपद्येताऽन्येषां वा ? न तावत्तस्यैव भगवतः, निर्मोहत्वेन जुगुप्साया असंभवात् । अथान्येषां तत् किं मनुजामरेन्द्रतद्रमणी सहस्र सङ्कुला यामन' शुके भगवत्या सीने सा तेषां न सजायते ? अथ भगवतः सातिशयत्वान्न तन्नाग्न्य तेषां तद्धेतुस्तर्हि तत एव तन्नीहारस्य चर्मचक्षुषामदृश्यत्वान्न दोषः । सामान्य केवलिभिस्तु विविक्तदेशे तत्करणाद्दोषाમાવઃ ” કૃતિ ।
ઉચિત પ્રવૃત્તિને જાળવી રાખનાર એવા વિષયને જણાવતુ` કેવળીનું જ્ઞાન માહજન્ય ન હે।વાથી રાગાકાન્ત હેાતું નથી. તેથી રાગ વિના પણ તેવા જ્ઞાનથી પ્રવૃત્તિ શકયા છે. I૧૧ના કવલાહારના પરિણામરૂપે જુગુપ્સનીય એવા મળમૂત્રાદિ અવશ્ય પ્રવર્ત્ત છે જે કેવળીએને માની શકાતા ન હેાવાથી કવલાહાર પણ માની શકાતા નથી એવી વાદીની શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે—
[પુરીષાદિ ભ્રુગુપ્સાજનક નથી]
ગાથાર્થ :-કવલાહારથી થતાં પુરીષાદિ મેાહખીજને બાળી નાખનારા કેવળીઓને પેાતાને તા જુગુપ્સા કરાવતાં નથી. વળી શ્રી તીર્થંકરાના તેવા અતિશયના કારણે તેમજ સામાન્યકેવળીએ વિવિક્ત દેશમાં જ આહાર નીહારાદિ કરતાં હાવાના કારણે એ ખીજાઓને પણ જુગુપ્સાદિ કરાવતાં નથી.
કવલાહારના પરિણામ તરીકે પ્રવત્તતાં પુરીષાદિ કેવળીએને પેાતાને જુગુપ્સા કરાવનાર મનતા નથી કારણ કે તેઓએ જુગુપ્સામેાહનીય કમ્ને જ ઉખેડી નાખ્યુ હાય છે. વળી છદ્મસ્થાને એ જુગુપ્સા કરાવનાર બનતા નથી કારણ કે શ્રીતી કરાના તેવા અતિશયના કારણે તેમજ સામાન્ય કેવલીએથી એકાંતમાં જ તે કરાતા હેાવાથી તે ક્રિયા કેાઈની નજરે જ ચડતી નથી. કહ્યું છે કે “જુગુપ્સનીય એવા પુરીયાદિના જનક હાવાથી કવલાહાર કેવળીએને હાતા નથી એવા છટ્ઠા વિકલ્પ પણ યુક્ત નથી કારણ કે, નીહાર કરતાં કેવળીને પેાતાને જ જુગુપ્સા થાય કે ખીજાને ? કેવળીને જ થાય એવુ તા મનાય નહિ કારણ કે પાતે નિર્માહ હાવાથી જુગુપ્સા અસંભવિત છે. ખીજા મનુષ્યાદિને થાય છે એવુ કહેશેા તા અમે એની સામે પૂછીએ છીએ કે હજારી મનુષ્યા, દૈવા, ઈન્દ્ર, ઈન્દ્રાણી, દેવી વગેરેની વચમાં ભગવાન્ નિસ્ર બેઠા હાય છે તેની કેમ તે મનુષ્યાદિને જુગુપ્સા થતી નથી ? ભગવાનના તેવા અતિશય હાવાના કારણે જ જો નગ્નતા .જીપ્સનીય ખનતી ન હાય તા એ રીતે ભગવાનના અતિશયના કારણે જ નીહાર ક્રિયા ચ ચક્ષુથી અદૃશ્ય રહેતી હાવાથી અજુગુપ્સનીય શા માટે