________________
* ૩૩૦
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૨૦
તિમિરાણાખ્યાત” ઝુતિ બથ “યથા શુઢાવિધિમુત્પત્તિ મવતિ તથા મુક્ષીય इति परिज्ञाने रागप्रसङ्गः, अन्योदृशपरिज्ञान तु तादृशाभ्यवहारोऽप्रयोजकमिति चेत् १ न, मोहोत्पाद्यमानज्ञानस्यैव.. रागाकान्तत्वात् , उचितप्रवृत्तिनिर्वाहकविषयावभासकस्य तस्याऽ. तादृशत्वात् ॥११९॥
ण पुरीसाइ दुगुंछियमेसि णिद्दइढमोहबीआणं ।
अइसयओ ण परेसि विवित्तदेसे विहाणा य ॥१२॥ (न पुरीषादिजुगुप्सितमेषां 'नर्दग्धमोहबीजानाम् । अतिशयतो न परेषां विविक्तदेशे विधानाच्च ॥१२०॥) હું કેવળી જે કવલાહાર કરવામાં સમય પસાર કરે તે પરોપકારને સમય ઘટવાથી પરોપકારહાનિ થાય. તેમજ કવલાહારને પરિણામે વ્યાધિ થવાની શકયતા પણ ઊભી થાય. તેથી કેવળીઓને કવલાહાર માનવો યુક્ત નથી એવી વાદીની શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ :- વળી ભોજન પણ યોગ્ય સમયમાં નિયત જ હોવાથી તે સિવાયના કાળમાં પરોપકાર શકય બનતો હેવાના કારણે ભજન માનવામાં પણ પરોપકારીપણું ઘવાતું નથી તથા, કેવળીઓ હિત-મિત-પ આહાર જ ગ્રહણ કરતા હોવાથી વ્યાધિ થવાની પણ શક્યતા નથી.
કેવળી ભગવંતોને ઉચિત સમયે જ ભેજન હોવાથી અન્ય સર્વસમયે પરોપકારને અવસર હોય જ છે. તેથી પરોપકારહાનિ થતી નથી, એમ હિતમિત આહારનું જ ગ્રહણ હોવાથી પરિણામે શૂલાદિ વ્યાધિ થતાં નથી. ર. અ. માં કહ્યું છે કે, “પરોપકારહાનિ થતી હોવાથી કેવળીઓને કવલાહાર માનવો યેગ્ય નથી એ ત્રીજો વિકલ્પ પણ અયુક્ત છે કારણ કે ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર કાળ માટે ભજન હોવાથી શેષકાળમાં પરોપકાર શક્ય છે. પરિણામે શૂલાદિ વ્યાધિ સંભવિત હોવાથી કવલાહાર માન યુક્ત નથી” એ ચોથો વિકલ્પ પણ અયુક્ત કરે છે કારણ કે કેવળીઓ જાણીને હિતમિત આહાર જ આગતાં હોવાથી વિપરિણામ થવાની શકયતા નથી.
પૂર્વપક્ષ :- “જે અને એટલે આહાર કરવાથી શૂલાદિ વ્યાધિ ન થાય તે અને તેટલો હું આગું” આવા જ્ઞાનપૂર્વક હિતમિત આહાર વાપરતા હોય તે તે કેવળીઓને રાગ હોવાનું માનવું પડશે. અને જેમાં રાગથી લેપાવાનું ન હોય એવું આનાથી ભિન્ન આકારવાળું જ્ઞાન તો તેવા ભેજનનું પ્રાજક નથી, કે જેનાથી તેવું ભજન પ્રવર્તે. તેથી જે ઉપરોકત જ્ઞાનપૂર્વક જ ખાવાનું હોય તે રાગ માનવ પડશે અને એ વગર પણ ભેજન હોય તે શૂલાદિ વ્યાધિની શક્યતા માનવી જ પડશે.
. [હિતમિત આરોગવામાં રાગ અનાવશ્યક] - ઉત્તરપક્ષ - મેહથી પ્રવર્તતું જ્ઞાન જ રાગથી લેપાએલું હોય છે, પિતાની