________________
લિભક્તિવિચાર
મ
केवलिनो हि शैलेश्यवस्थायामेव ध्यानमारभन्ते, तत्र च कवलाहारानभ्युपगमान्न तेन तत्प्रतिबन्धः । यदि च स्वभावसमवस्थानमेवात्मनो ध्यानमिष्यते शश्वदेव तथापि न तेन तत्प्रतिबन्धः, बहिष्क्रियाया अन्तर्भावाऽप्रतिबन्धकत्वात्, योगनिश्चलतारूपध्यान एव योगचञ्चलताऽऽधायक बहिष्क्रियायाः प्रतिबन्धकत्वात् । उक्तं च रत्नाकरावतारिकायां - " न द्वितीयः, केवलिनः शैलेशीकरणप्रारंभात् प्राक् ध्यानानभ्युपगमात् तत्र कवलाहाराऽस्वीकारात्, तद्धयानस्य शाश्वतत्वात्, अन्यथा गच्छतोऽपि कथं नैतद्विघ्नः स्यात् ?” इति मदुक्तव्याख्यापद्धत्यैव सुघटमेतत् । तपोऽपि च न तेषां विशेषतः संभवति, तादृश निर्जरणीयकर्माभावात् । 'अणुत्तरे तवे०' इति सूत्रं तु शैलेश् यवस्थाभाविध्यानरूपस्याभ्यन्तरतपसः पारम्यमावेदयति, तथैव स्थानाङ्गवृत्तौ व्याख्यानात् ।
,
यदपि शरीरव्युच्छित्तये पार्यन्तिकसंलेखनादिकं तपस्तदपि कादाचित्कमिति न तेन तत्प्रतिबन्धः । न च तपो (१ता) कालेऽपि क्षुदादिकारणे कुतः केवलिनो न भुञ्जत इति થવાના પ્રસ`ગ ઊભા થાય.
કેવળી ભગવંતા રૌલેશી અવસ્થામાં જ ધ્યાન ધરે છે જ્યાં કવલાહાર માન્યા ન હાવાથી તેના વડે-ધ્યાનના પ્રતિબંધ થવાના સ‘ભવ નથી. આત્માના સ્વભાવસમવસ્થાનને જ જો શાશ્વતધ્યાન તરીકે માનતા હૈ!, તા પણ તે ધ્યાનના આહારથી પ્રતિમ ધ થવાના પ્રસ`ગ આવવાના નથી કારણ કે બાહ્યક્રિયા આંતરિકભાવની પ્રતિમ ધક બનતી નથી. એ તા યાગચંચળતાનું આધાન કરવા દ્વારા યાગનિશ્ચળતારૂપ ધ્યાનમાં જ પ્રતિબંધક અને છે. રત્નાકરાવતારિકામાં પણ કહ્યું છે કે · બીજો વિકલ્પ (ધ્યાનવ્યાધાત) પણ યુક્ત નથી કારણ કે કેત્રળીઓને શૈલેશીકરણ પૂર્વે ધ્યાન માન્યું નથી, અને શૈલેશીકરણમાં તે અમે પણ કલાહાર માન્યા નથી. સ્વભાવસમવસ્થાનરૂપ યાન તા શાશ્વત હાવાથી જ આહારાદિ તેના પ્રતિબંધક બનતા નથી. નહિતર તા ચાલવા વગેરેની ક્રિયાથી પણ તે ધ્યાનમાં વિઘ્ન શા માટે ઊભું ન થાય ?–તેથી ચાગનિશ્ચળતારૂપ ધ્યાનમાં જ ખાદ્ય ક્રિયા વિઘ્નરૂપ છે. પણ સ્વભાવસમવસ્થાનરૂપ ધ્યાનમાં તે વિઘ્નરૂપ નથી. આ રીતે અમે કરેલી વ્યાખ્યા મુજબ આહારાદિ સુઘટ=સંગત જાણવા. વળી તપથી જેની નિર્જરા કરવી પડે એવા વિશેષ કર્યાં પણ કેવળીએને રહ્યા ન હેાવાથી વિશેષ તપ પણ તેને હાતા નથી જેના આહારથી વ્યાઘાત થવાની આપત્તિ ઊભી થાય. ‘અનુત્તરે તને’ એ સૂત્ર તા શૈલેશી અવસ્થામાં પ્રવર્ત્તતા ધ્યાનરુપ આભ્યન્તર તપની જ અનુત્તરતા=૫રમઉચ્ચતાને જણાવે છે. શ્રી ઠાણાંગસૂત્રની વૃત્તિમાં પણ તેવું જ વ્યાખ્યાન કરાયેલુ છે.
શરીરના વિચ્છેદ કરવા માટે ચરમકાળે જે સલેખનાદિ તપ હાય છે તે તા
કાદાચિત્ય હોય છે. એટલા માત્રથી તપ અને આહારના પ્રતિબંધ ખાય-માધકભાવરૂપસ બંધ સિદ્ધ થતા નથી.
MAA
૩૧૫