________________
કેલિક્તિવિચારાનગતિવૃત્તિવિચાર
૨૯૭ च विना कार्यकारणभावं तथास्वाभाव्यग्राहक प्रमाणमस्ति, अन्यथा दण्डे घटजनकत्वमगृही. त्वापि 'दण्डादेव घटो भवतीति स्वाभाव्यग्रहप्रसङ्गात् , जल शीतमित्यादावपि शीतसमवाय. स्वभाव एव कारणत्वग्रहाधीनग्रहो न तु जलस्यैव शैत्यमिति स्वभाव इति ।।
अथ कार्यकारणभावग्राहकादेव तथास्वाभाव्यग्रहोऽस्तु किमन्तरा कार्यकारणभावग्रहेण ? इति चेत् १ सत्यं, नियतपूर्वावधिमत्त्वस्वभावस्यैव कारणत्वादित्यन्यत्र विस्तरः। तस्मादपवर्त्तनावदुदीरणाकरणमपि वीर्यजन्यमेवेति व्यवस्थित, एवं च तन्मात्रादुःखोदीरणप्रसङ्गे सुखोदीरणप्रसङ्गोऽपि भगवतां दुर्निवारः ॥१०॥ તેથી કઈક આયુષ્ય ઉપક્રમ લાગવાથી જલદીથી સંપૂર્ણ ખપી જાય છે, બીજું ઉપક્રેમ વગર જ ક્રમશઃ નાશ પામે છે એવો તેને સોપક્રમ-નિરુપક્રમ વિભાગ શી રીતે કરી શકાય ?
ઉત્તર૫ક્ષ :-આયુષ્યને કારણનિરપેક્ષ સ્વભાવથી જ જે સર્વથા ક્ષય થઈ શકતો હોય તો તે જ્યારે અંશતઃ ક્ષય થઈ રહ્યો છે તે સમયે જ સર્વથા ક્ષય કેમ ન થઈ જાય? અને જે સર્વથા ક્ષય કારણસાપેક્ષ જ હોય તે ભાગ રૂપે કારણ અને ભોગ ભિન્ન શસ્ત્રઘાતાદ્યાત્મક કારણે, આ જાતના કારણના વિભાગથી જ નિરુપક્રમ–પક્રમ વિભાગ વ્યવસ્થા શા માટે થઈ ન શકે ?
પૂર્વપક્ષ તેટલો કાળ અંશતઃ ક્ષય પામીને પછી જ સર્વથા ક્ષય પામવું એવો આયુષ્યને સ્વભાવ જ હોવાથી પૂર્વે એને સર્વથા ક્ષય થતું નથી અને છતાં જ્યારે થાય છે ત્યારે તેવા સ્વભાવથી જ થતું હોવાથી કારણ સાપેક્ષ હેત નથી. [સ્વભાવથી નીવર માનવામાં આયુષ્ય નિ પ્રમાણિક થવાની આપત્તિ]
ઉત્તરપક્ષ –આ રીતે બૌદ્ધમતને સ્વીકારતા એવા તમારે તે તે ભવમાં જીવની અવસ્થિતિ પણ સ્વભાવથી જ ઉપપન્ન થઈ જતી હોવાથી આયુષ્યકર્મ જ અપ્રમાણિક થઈ જવાના કારણે એની ચર્ચાથી સયું ! વળી “શરૂઆતમાં અંશતઃ નાશ પામ્યા કરવું અને પછી જ સર્વથા નાશ પામવું” આવી આયુષ્યના સ્વભાવની વિલક્ષણતા શેનાથી ઘટશે ?
પૂર્વપક્ષ –તમારો આ પ્રશ્ન પ્રયજનપ્રશ્ન છે કે હેતુપ્રશ્ન ? અર્થાત્ વા પ્રશ્નથી આયુષ્યના સ્વભાવનું શૈલક્ષણ્ય માનવાનું પ્રયોજન શું છે એવું તમે પૂછી રહ્યા છે? કે એ વૅલક્ષણ્ય કયા હેતુથી ઉત્પન્ન થાય છે તે ? પણ આ બેમાંથી એકે ય પ્રશ્ન યુક્ત નથી. કારણ કે પહેલાં અંશતઃ ક્ષય થ અને પછી સર્વથા ક્ષય થવો આવો ભેદ હેવાની વ્યવસ્થા કરવા રૂપે પ્રયોજન પ્રસિદ્ધ જ છે. વળી સ્વભાવ કાર્યાત્મક ન હોવાથી તેના હેતુઓ જ હતા નથી તે પછી હેતપ્રશ્ન પણ શી રીતે હોઈ શકે ?