________________
અધ્યામમત પરીક્ષા શ્લ. ૧૧
अथांशतः प्रतिक्षण' विनश्वरस्वभावमायुः कदाचित् स्वभावादेव कार्येन क्षीयत इति कोऽयं सोपक्रमनिरुपक्रमविभाग इति चेत् ? हन्त तर्हि कारणानपेक्षायामंशतः क्षयसमय एव कुतो न कात्न्ये न क्षयः १ तदपेक्षायां तु कथं न भोगतदितरकारणवैलक्षण्यादुक्तविभागव्यवस्था ?! 'तावत्कालमशतः क्षयमासाद्यैवायुषः कास्न्येन क्षयस्वाभाव्यमिति चेत् ? नूनमेव सौगतमतावलम्बिनो भवतस्तावत्काल तत्तदवस्थितेरपि स्वभावादेवोपपत्तौ किमायुःकर्मचर्चया ?! किं च स्वभाववैलक्षग्यमेवास्य कुतः ? न चाय प्रयोजनप्रश्नो हेतुप्रश्नो वा १ नाद्यः, प्रयोजनभेदव्यवस्थितेः प्रसिद्धत्वात् , न द्वितीयः, स्वभावस्याऽकार्यत्वादिति वाच्यम् , प्रमाणप्रश्नत्वादस्य । न આવે છે તે વહેલું પાકે તેમ દીધસ્થિતિક તરીકે બાંધેલું પણ કર્મ તેવા તેવા અધ્યવસાથી તે કાળે આવ્યા પૂર્વે જ પાકી જાય છે અથવા જેમ તુલ્ય પણ માર્ગ કાપવામાં ત્રણ પુરુષોને એક-બે-ત્રણ પ્રહરાદિ રૂપ ભિન્ન ભિન્ન કાળ ઝડપની તરતમતાના કારણે લાગે છે એમ તુલ્યસ્થિતિક કમને પણ તીવ્રાદિ અધ્યવસાયના કારણે ઉત્કૃષ્ટ–મધ્યમ– જઘન્ય એમ ભિન્ન ભિન્ન અનુભવ કાળ હોય છે અથવા જેમ સમાન શામ ભણવામાં પણ વિદ્યાર્થીઓની મતિ=ગ્રહણશક્તિ તેમજ મેધા=ધારણ શક્તિની ભિન્નતાના કારણે જુદે જુદે કાળ લાગે છે તેમ તુલ્ય પણ કમને પરિણામ=અધ્યવસાય અને ચારિત્રાદિ ક્રિયાની તરતમતાના કારણે ભિન્ન ભિન્ન જ્યેષ્ઠ–મધ્યમ કે જઘન્ય અનુભવકાળ હોય છે, અથવા જેમ લાંબુ દોરડું સીધું રાખીને બાળતાં લાંબા કાળ લાગે છે પણ ગુંચળું વાળીને બાળતાં અપકાળ લાગે છે. અથવા જેમ પહેલું કરેલું ભીનું વસ્ત્ર જલદી સૂકાય છે જ્યારે ભેગું કરીને મૂકી રાખેલ તે લાંબા કાળે સૂકાય છે તેમ કર્મ વિશે પણ જાણવું. અથવા જેમ ૧ લાખ વગેરે મોટી સંખ્યાને બીજી દશ વગેરે રૂપ મટી ભાજક સંખ્યાથી ભાગવાની હોય ત્યારે સીધે સીધે ભાગાકાર કરવો હોય તે અઘરો પડે છે પણ ભાજ્ય અને ભાજક બનેને સમાન નાની સંખ્યાથી (પાંચથી) અપવર્તિત કરીને (ભાગીને) આવતાં જવાબે (૨૦૦૦૦ અને બે) ને ફરી ભાજ્ય-ભાજક બનાવી ભાગાકાર કરવામાં આવે તે સરળતા થવાથી અલ્પકાળ લાગે છે તેમ અનાવર્તિત આયુષ્યને પણ દીધું અનુભવ કાળ હોય છે જ્યારે અપવત્તિત થયેલા તેને અનુભવકાળ અ૮૫ હેાય છે. અથવા જેમ કુષ્ઠાદિ સમાન રોગની ચિકિત્સાને કાળ પણ ક્રિયાવિશેષથી ભિન્ન ભિન્ન હોય છે. તે રીતે કર્મોના અનુભવકાળ અંગે પણ જાણવું.
પૂર્વપક્ષ :-ક્ષણે ક્ષણે આયુષ્યના દલિકે ખપ્યા કરે છે. તેથી પ્રતિક્ષણ અંશતઃ નાશ પામવાના સ્વભાવવાળું તે ક્યારેક સ્વભાવથી જ સંપૂર્ણતઃ નાશ પામી જશે. ૧ વધારે સ્પષ્ટતા માટે બીજો દાખલો લઈએ-૭૮૩ ને ૨૭ વડે ભાગવા વગેરે રૂ૫ અત્યંત સરળ
ન હોય એવા ભાજ્ય-ભોજક હેય ત્યારે પહેલાં બને ને ૯ વડે અપત્તિત કરી (ભાગીને) આવેલા જવાબ (૮૭ અને ૩) ને ભાજ્ય-ભાજક બનાવવામાં આવે તે સરળતાને સ્પષ્ટ ખ્યાલ આવે.