________________
કેવલિભક્તિવિચારાનગતત–વૃત્તિવિચાર
न च जनकताविशेषसंबन्धेन चरमभोगस्यैव प्रतियोगितयाऽदृष्टनाशकत्वान्नान्यस्य तन्नाशकत्वमिति वाच्य, परेषां कर्मनाशापारगमादेरिवास्माकमपिद्रव्यादिपञ्चकस्य तरक्षयहेतु. त्वात् , द्रव्यादिपञ्चकं प्रतीत्य कर्मणामुदयक्षयक्षयोपशमोपशमाभिधानात् । यदाह
'उदयखयखओवसमोवसमा जं च कम्मुणो भणिया ।।
'दव्वाइ पंचयं पइ जुत्तमुवक्कामणओ वि ॥ त्ति । [वि०आ०भा० २०५०] मिथ्यात्वमोहनीयस्य हि द्रव्य कुतीर्थ्यादिक, क्षेत्र कुरुक्षेत्रादिक', काल दुष्षमादिक, भव' तेजोवाय्वेकेन्द्रियादिकमनार्य मनुजकुलजन्मरूप वा, भाव तु कुसमयदेशनादिक वा प्राप्योઅતદ્દભવગ્ય એવા બહુકાળસ્થિતિક નિકાચિતજ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય માટે પણ પ્રાયશ્ચિત્તાદિની પ્રવૃત્તિ કરાય જ છે.
શકા –અદષ્ટ ચરમભોગનું જનક છે તેથી અષ્ટમાં સ્વજનક્તા સંબંધથી ચરમભોગ રહ્યો છે. વળી અદષ્ટ, અષ્ટનાશનું પ્રતિયોગી છે તેથી એમાં પ્રતિયોગિતા સંબંધથી અદષ્ટનાશ રહેલ છે. તેમજ સ્વજનકતા સંબંધથી ચરમભોગ પ્રતિગિતા સંબંધથી અદષ્ટનાશને જનક છે. તેથી નિયાયિકાદિને અભિમત કાર્ય-કારણની એકાધિકારણુતા (અષ્ટાત્મક એકાધિકરણ સંબંધી) બની શકશે. આ સિવાય બીજે કઈ કાર્યકારણ ભાવ ઘટત ન હોઈ બીજા કેઈ તપ વગેરેને અદષ્ટનાશક મનાય નહિ
[કર્મક્ષય પ્રત્યે દ્રવ્યાદિ પાંચે હેતુભૂત] સમાધાન – જેમ બીજાઓએ નીયાયિકાદિએ) કર્મનાશા નામની નદી પાર કરવી વગેરેને અદષ્ટક્ષયના હેતુ તરીકે સ્વીકાર્યા છે. તેમ દ્રવ્યાદિપાંચને આશ્રીને કર્મના ઉદય-ક્ષયાદિ કહેવા દ્વારા આપણે પણ દ્રવ્યાદિ પાંચને કર્મશયમાં હેતુભૂત માન્યા હોવાથી “ચરમભેગ સિવાય બીજું કંઈ કર્મનાશક નથી એવું કહેવાય નહિ. કહ્યું છે કે “કમના ઉદય, ક્ષય, ક્ષપશમ અને ઉપશમ દ્રવ્યાદિ પાંચને આશ્રીને કહ્યા છે તેથી કર્મોને ઉપક્રમ દ્રવ્યાદિ પાંચથી થાય છે એ વાત પણ યુક્ત જ છે. કુતીથિકાદિ દ્રવ્ય કુરુક્ષેત્રાદિ ક્ષેત્ર, દુષમાદિકાળ, તેઉકાય વાયુકાય-એકેન્દ્રિય-અનાર્ય મનુષ્યાદિભવ તેમજ કુશાસ્ત્રોની દેશનાદિરૂપ ભાવને પામીને મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય છે. એમ શ્રી તીર્થંકરાદિ દ્રવ્ય, મહાવિદેહાદિક્ષેત્ર, સુષમદુષમાદિ કાળ, સુમનુજ કુલાદિમાં મનુષ્યજન્માદિ ભવ તેમજ સમ્યગજ્ઞાન ચરણાદિપભાવને પામીને મિથ્યાત્વમોહનીયના ક્ષય-ક્ષપશમ અને ઉપશમ થાય છે. આ જ રીતે બીજા કર્મો વિશે પણ જાણવું. એમ શસ્ત્રાદિ દ્રવ્ય વગેરેને પામીને આયુષ્ય વગેરેને ઉપક્રમ થવો એ પણ યુક્ત જ છે. અહીં કુતીર્થિકાદિદ્રવ્ય, અધિકૃતજીવમાં અજ્ઞાન=વિપરીતજ્ઞાન ફેલાવે છે જેનાથી મિથ્યાત્વિાદિને ઉદય થાય છે. તેથી તે જીવને થએલા મિથ્યાયમાં કુતીથિકાદિ દ્રવ્ય १. उदय क्षयक्षयोपशमोपशमा यच्च कर्मणो भणिताः । द्रव्यादिपञ्चक प्रति युक्तमुपक्रमणमतोऽपि ॥