________________
૨૪
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૧૦૧
ननु निकाचित' नाम भोगं विना क्षपणाऽयोग्य', तस्य कथं तपसा क्षयः १ इति चेत् १ न, उपशमनादिकरणान्तराविषयस्यैव नितरां बद्धस्य निकाचितार्थत्वात् तादृशस्य च कर्मणो दृढतरप्रायश्चित्तपरिशीलनोदिताध्यवसायातिरेकप्रसूतैकश्रेण्यारोहौपयिका पूर्वकरणगुणस्थानजनितापूर्वाव्यवसायैः स्थितिघातादिभिरेव परिक्षयस भव इति ।
તવુ . પ્રાયશ્ચિત્તવિધિવÆારાજે- [ ૨૩-૨૪-રૂ ]
'एएण पगारेण' संवेगाइसयजोगओ चेव । अहिगयविसिदभावो तहा तहा होइ नियमेण' || ततो व्विगमो खलु अणुबंधावणयणं व होज्जाहि ।
जइय अपुव्वकरण' जायइ सेढीय विहियकला ॥ एवं निकाइआणवि कम्माण भणियमेत्थ खवति ।
पिय जुज्जइ एयं तु भावियव्व अओ एय ं ॥ ति ।
>
અપવત્તના છે. પૂર્વે પણ ‘અન્તરાચ્છેદ' શબ્દથી આ જ વાત અમે જણાવી ગયા છીએ છતાં કેમ તમે સમજતાં નથી ? વળી પર્યાયમાં ફેરફાર થવાથી પર્યાયીમાં પણ ફેરફાર થઈ જાય છે. એટલે સ્થિતિમાં થતી ખંડમયતા રૂપ અપવના તે કર્મીની પણુ અપ
વના કહેવાય છે.
પૂર્વ પક્ષ –પૂર્વ અવયાના વિભાગ થઈ અન્ય અવયવાના સૉંચેાગવિશેષ થતા હાવાથી રજા તા ખ’ડરજીમય બની શકે છે પણ એ રીતે ખડસ્થિતિ શી રીતે બની શકે? કારણકે કાળસંબંધ રૂપ સ્થિતિના કઇ અવયવા હેાતા નથી.
ઉત્તરપક્ષ :-બહુકાલભાગ્ય કર્મ પુદ્દગલા અધ્યવસાયવિશેષથી તત્કાળ ભાગવી શકાતા હેાવાથી કર્મીની ખડસ્થિતિ થવામાં કોઈ અનુપપત્તિ નથી.
[તીવ્રતપથી નિકાચિતકર્માની પણ અપવત્તના શકય]
આ અપવત્તના અનિકાચિત કર્મોની થાય છે અને તીવ્રતપથી નિકાચિતકર્માની પણ થાય છે એવા સિદ્ધાન્ત છે, જે ભાષ્યકારે પણ કહ્યું છે કે અનિકાચિત સર્વાંક પ્રકૃતિના તથાવિધ પરિણામેાથી પ્રાયઃ કરીને ઉપક્રમ થાય છે અને તપથી તા નિકાચિત કર્માના પણ થાય છે.'
શકા –ભાગવ્યા વિના જે છૂટી ન જ શકે એવુ' હાય તે કનિકાચિત કહેવાય છે. તા પછી ભાગવ્યાવિના તપથી જ નિકાચિતકમના ક્ષય થવાનુ શી રીતે માની શકાય ?
સમાધાન :-જેને ઉપશમના વગેરે ખીજા કરણા લાગી ન શકે એવી ગાઢ રીતે 'ધાચું ડાય તે કમ નિકાચિત કહેવાય છે, તમે કહ્યુ તેવુ' નહિ. દઢતર "પ્રાય१. एतेन प्रकारेण संवेगातिशययोगतश्चैव । अधिकृतविशिष्टभावः तथा तथा भवति नियमेन || २. ततस्तद्विगमः खलु अनुबंधापनयन वा भविष्यति । यदिचापूर्वकरणं जायते श्रेणिश्च विहितफला || 3. एवं निकाचितानामपि कर्मणां भणितमत्र क्षपणमिति । तदपि च युज्यत एतत्तु भावयितव्यमत एतद् ||