________________
૨૮૨
અધ્યાત્મમતપરીક્ષા શ્લો, ૧૦૧ स्थितिहेतू इति चेत् १ सत्यं, तथापि दाढर्यादाढ्य योरेव विशेषाधीनत्वात् । दादादाढ्य स्थितिविशेषरूपे एवेत्यन्ये । 'कर्म स्थितिविशेषे को हेतुः १' इति चेत् ? कषायविशेष एवेत्यवेहि "ठिइअणुभागं कसायओ कुणइ' त्ति वचनात् । ननु तथापि दीर्घ कर्मस्थितेः प्रायश्चित्तादिना नाश एव, किमपरमपवर्तन १ इति चेत् ?. अखण्डायाः कर्मस्थितेहैं तुविशेषेण खण्डसात्संपादनमेवापवर्तन, इदमेव चान्तराच्छेदपदेन प्रत्यपादयमिति किमिति नाधबुध्यसे ? पर्यायविपरिणामस्तु पर्यायिण एव विपरिणामादिति किमसङ्गतम् ?
[વિપાકકાળ નિષ્ઠફળહેતુતા સ્વસ્વભાવાધીન છે? વિચારણું]
પૂર્વપક્ષ –કર્મબંધાયા પછી પણ, ગમે ત્યારે ફળ આપતું નથી પણ અમુક ચક્કસ કાળે વિપાક કાળે) જ ફળ આપે છે. તેથી જણાય છે કે એ વિપાકકાળ ફળ પ્રત્યે હેતુ છે. વિપાકકાળમાં આવેલી આ હેતતા કર્મના હેતુભૂત અધ્યવસાયેના કારણે હોતી નથી, કારણ કે તેઓ તે કર્મને જ ઉત્પન્ન કરે છે. કિન્તુ તે હેતુતા ક્ષણના પિતાના તેવા સ્વભાવથી જ હોય છે, કારણકે તે તે ક્ષણમાં થનારા કાર્ય પ્રત્યે તે તે ક્ષણે પિતાના તતક્ષણત્વ ધર્મના પ્રભાવે જ (અર્થાત્ પોતાનો તેવો સ્વભાવ હોવાના કારણે જ) હેતુ બને છે. તેથી કર્મબંધ વખતના તેવા તેવા અધ્યવસાયોથી કર્મબંધ થતી વખતે દીર્ઘસ્થિતિ પણ બંધાયેલી હોય છે એવું મનાય નહિ.
ઉત્તરપક્ષ - તમારી વાત અયુક્ત છે કારણ કે એમ માનવામાં કમને જ ઉછેદ થવાની આપત્તિ આવે છે. તે આ રીતે – સમાન બાહ્ય સામગ્રીની હાજરીમાં પણ એકને સુખાનુભવ થાય છે બીજાને એ જ સામગ્રીથી દુઃખાનુભવ.. આવી વિચિત્રતાની ઉપપત્તિ કરવા એવી રીતે કર્મની કલપના કરવામાં આવે છે કે “જે જીવને શુભકર્મોનો ઉદય હોય. તેઓને સુખાનુભવ થાય અને જેઓને અશુભકમેને ઉદય હોય તેઓને દુખાનુભવ થાય” આ રીતે એક જીવને મળેલ સુખની સામગ્રીથી બીજા જીવને સુખની પ્રાપ્તિ રૂપ કે એકને મળેલ દુઃખની સામગ્રીથી બીજાને દુઃખની પ્રાપ્તિ રૂપ દૈશિક અતિપ્રસંગની આપત્તિનું વારણ થશે. [એમ એકજ જીવને એક કાળમાં મળેલ સુખસામગ્રીથી, તે સામગ્રીને અભાવકાળમાં પણ સુખપ્રાપ્તિ વગેરે થવા રૂપ કાલિક અતિપ્રસંગનું પણ કમની કલ્પનાથી વારણ થઈ શકે છે. છતાં પૂર્વપક્ષીએ તે તે કાળે પ્રાપ્ત થતાં તેવા તેવા ફળરૂપ કાર્ય પ્રત્યે તે તે ક્ષણને જ હેતુ તરીકે કહી હોવાથી ભિન્ન કાળે વિવક્ષિતક્ષણ ન હોવાથી સુખાનુભવ થતો નથી એમ તક્ષણથી જ કાલિક અતિપ્રસંગ ભંગ સંભવિત માની તેના વારણ તરીકે કર્મની કલ્પના કહી નથી. પરંતુ તક્ષ
ત્વ ધર્મને આગળ કરીને તક્ષણને ફળપ્રત્યે હેતુ માની જેમ તમે કાલિક અતિપ્રસંગનું વારણ કરે છે એ જ રીતે તે તે આત્મામાં સમવાય સંબંધથી ઉત્પન્ન થતાં સુખ, દિયયનમi #Fાયતઃ રોતિ | "