________________
કેવલિભુક્તિવિચારાન્તગ તત પ્રવૃત્તિવિચાર
૨૬૭
यस्तु ते पुद्गलस्कन्धविशेषस्येव भगवतोऽपि लोकव्याप्तिः स्वभावत एवेति स एव प्रतिबोधनीयो यत्तत्कार्यानुकूलपरिणाम एव जीवस्य प्रयत्न इति । अतएव कर्मबन्धः प्रायोगिasara वैसिक इति व्यवस्था || ९८ ।।
यत्पुनरुक्त' - 'परपरिणामोऽवन्ध्यबन्धनिदान” इति तन्न, तदुपहित मिथ्यात्वादिभिरेव बन्धसंभवे तदुपक्षयात् । अतएव 'श्रोतॄणां घटादिज्ञानस्य स्वेष्टसाधनताज्ञानात्तत्र प्रयोक्तुरिच्छा, तत इष्टघटादिज्ञानसाधनतया घटादिपदे तत्साधनतया च कण्ठतालवाद्यभिघातादाविच्छा, ततः प्रवृत्त्यादिक्रमेण घटादिपदप्रयोगः, इत्येतादृशपरिपाट्र्याः केवलिनामभावान्न ते शब्द - प्रयोक्तारः किन्तु विस्रसात एव मूर्ध्ना निरित्वरा ध्वनयः श्रोतॄणां स्वस्वभाषात्वेन परिणमय्यार्थ - विशेष' बोधयन्ती 'ति प्रत्युक्तमित्याह -
ચેાગાને પ્રવર્તાવતા નથી. પહેલા અને આઠમા સમયે ઔદારિક કાયયેાગને, ખીજા– છઠ્ઠા–સાતમા સમયે (ઔદારિક અને કાણુ બન્નેના વ્યાપાર હેાવાથી) મિશ્રકાયયેાગને તેમજ ૩-૪-૫મા સમયે માત્ર કાણુ શરીરની ચેષ્ટા હાવાથી કાણુકાય યાગને પ્રયુ.જે=પ્રવર્તાવે છે. અચિત્તમહાસ્કન્ધાત્મક પુદ્દગલસ્ક ંધવિશેષ જેમ તેવા સ્વભાવથી જ કાઈ પણુ જાતનાં પ્રયત્ન વિના લેાકમાં વ્યાપ્ત થવાના સમુદ્ઘાત કરે છે તેમ કેવળીનેા પણ પ્રયત્ન વિના-સ્વભાવથી જ સમુદ્દાત થાય છે' એવુ* જે કહે છે તેને એમ સમજાવવુ કે તેવા સમુદ્ઘાતરૂપ કાર્યને અનુકૂળ પરિણામ થવા (જીવ એ પરિણામરૂપે પરિણમવા) એ જ એના પ્રયત્ન છે. જીવના તેવા તેવા પરિણામ જ પ્રયત્નરૂપ હોવાથી તેવા તેવા પરિણામથી થતી ક્રિયા પ્રાચેાગિક કહેવાય છે, વૈશ્રસિક (જીવપ્રયાગ વિના કુદરતી થતી ક્રિયા) કહેવાતી નથી. જેમકે જીવ પોતે રાગાદિરૂપે પરિણમે છે એટલા માત્રથી જ કર્મ બંધ થાય છે, જીવ કર્માંબધ માટે એ સિવાય ખીજે કેાઇ વિશેષ પ્રયત્ન કરતા ન હોય તે પણ એ કબધિ પ્રાયેાગિક કહેવાય છે, જ્યારે એ રીતે જીવના તેવા તેવા પરિણામ વિના જ થતાં અભ્રામિધ વૈશ્રસિક કહેવાય છે. । ૯૮ ।
,
વળી તમે જે કહ્યું કે ‘પરપરિણામ કબંધનુ અવધ્ય કારણુ છે' એ વાત પણ યુક્ત નથી કારણ કે પરપરિણામથી પુરસ્કૃત મિથ્યાત્વાદિથી જ ક્ર બંધ થાય છે. તેથી પરપરિણામ તા મિથ્યાત્વાદિથી ચરિતાર્થ થઇ જતા હાવાથી ખંધના કારણભૂત કહેવાય નહિ. વળી આમ ઇચ્છા વિના પણ પ્રયત્નાદિથી કેવળીની પ્રવૃત્તિએ સંભવિત હાવાથી જ દિગબરા જે નીચે પ્રમાણે કહે છે કે ‘કેવળીએ શબ્દ પ્રયાગ કરતાં નથી...ઇત્યાદિ' તે પણ નિરાકૃત જાણવું.
[ કેવળીએ દેશના દેતા નથી-પૂર્વ પક્ષ ]
દિગબરાનુ કહેવુ એ છે કે-જે વક્તાને એમ થાય કે શ્રોતાને ઘટજ્ઞાન થાર્ય