________________
કેવલિભક્તિવિચારણાગત પ્રવૃત્તિવિચાર
नापि द्वितीयपक्षः सुन्दरो, दृष्टजातीय' प्रयत्न विमा स्थामादेवि दृष्टजातीयामिच्छां विनापि प्रयत्त(? त्नस्य)संभवात् । 'प्रयत्नसामान्य प्रतीच्छाया हेतुत्वमवधृतमिति चेत् ? चेष्टामात्र प्रत्यपि प्रवृत्तेहेतुत्व किन्नावधृतम् ? 'प्रयत्नजन्यतावच्छेदक वैजात्य न केवलिक्रियायामिति चेत् १ इच्छाजन्यतावच्छेदक वैनात्यमपि न तत्प्रयत्न इति तुल्यम् । अत एव विनैवेच्छां सुषुप्ताद्यवस्थायां श्वासप्रश्वाससन्तानाद्यनुकूलो जीवनयोनिप्रयत्नः । 'आभोगपूर्वकप्रयत्न प्रतीच्छाया हेतुत्वमिति चेत् ? 'आभोगपूर्वकक्रियां प्रत्यपि प्रयत्महेतुत्वं कुतो न रोचयेः १ छाद्मस्थिकाभोगपूर्वकत्वमादाय समाधानमप्युभयत्र तुल्यम् । ઘટને દંડાદિની અપેક્ષા હોવી સિદ્ધ થાય. તેથી કેવળીઓએ દંડાદિથી જ ઘટાદિ ઉત્પન્ન થાય એવું જોયું હોવાથી દંડાદિ તે ઘટાદિ પ્રત્યે કારણું છે એવું નથી પણ ઘટારિ, પિતાના (ઠંડાદિના) અન્વયવ્યતિરેકને અનુસરતાં હેવાથી જ ઘટાદિ પ્રત્યે કારણ છે. વળી કંડાદિમાં દંડાદિથી જ ઘટાદિ ઉત્પન્ન થાય'ઈત્યાદિ જ્ઞાનની વિષયતા આવવારૂપ સ્વભાવનું તે અમે પણ વારણ કરતાં નથી. અમે તે “એવો સ્વભાવ જ એની કારણુતા છે અને તેથી એનાથી થતું કાર્ય સ્વભાવથી જ થયું કહેવાય એવી વાતનું જ વારણ કરીએ છીએ. વળી આ રીતે પરસ્પરાશ્રય દોષ આપે તેનાથી “જ્યારે જે ક્ષેત્રની સ્પર્શના થવાની હોય ત્યારે જ તેની સ્પર્શના સ્વભાવથી જ થાય છે એ વાતનું પણ નિરાકરણ આવી ગયાનું જાણવું.
[ “દુષ્ટજાતીય કારણ વગર” દ્વિતીય વિકપની સમીક્ષા ].
છજાતીય કારણથી ન થવું” એ જ “સ્વભાવથી જ થાય છે' એવા વાક્યને અર્થ છે, એ બીજો વિકલ્પ માનવો પણ યુક્ત નથી કારણ કે દષ્ટજાતીય પ્રયત્ન વિના જેમ સ્થાનાદિ ને સંભવિત માને છે તેમ દષ્ટજાતીય ઈચ્છા વિના જ પ્રયત્ન પણ સંભવિત છે જ.
પૂર્વપક્ષ :-કેઇપણ પ્રયત્ન પ્રત્યે ઈચ્છા હેતુ છે' એવો પ્રયત્નસામાન્ય પ્રત્યે ઈચ્છા સામાન્ય કાર્યકારણભાવ ગૃહીત હેવાથી “દષ્ટજાતીય ઈચ્છા વિના જ પ્રયત્ન ઉત્પન્ન થાય છે' એવું શી રીતે માની શકાય?
ઉત્તરપક્ષ :-એમ તે ચેષ્ટા સામાન્ય પ્રત્યે પ્રયત્નસામાન્યના કાર્યકારણભાવને શું પૂર્વે તમે નિશ્ચય કર્યો નથી? કે જેથી પ્રયત્નવિના પણ ચેષ્ટા માનવાનું સાહસ કરો છો,
પૂર્વપક્ષ :- ચણ બે પ્રકારની હોય છે. (૧) પ્રયત્નજન્ય અને (૨) પ્રયત્નવિના પણ થતી એવી પ્રયત્ન અજન્ય: પ્રયત્નજન્યક્રિયાઓમાં રહેલા પ્રયત્નજન્યતાવચ્છેદક જાતિવિશેષ કેવળીની ક્રિયામાં ન હોવાથી પ્રયનવિના પણ એ ક્રિયા થઈ શકે છે,
૩૪