________________
કેવલિભક્તિવિચાર અન્તર્ગ તત પ્રવૃત્તિવિચાર
૨૩
'प्रयत्नादिक' विनैव स्थाननिषद्यादिकं भगवतां स्वभावत एव भवेत्' इत्यत्र 'स्वभावतः ' इत्यस्य कोऽर्थः ? किं कारणमन्तरैव वा दृष्टजातीयकारणमन्तरा व । १ नाद्यः, बौद्धमत प्रवेशात् । न च सामान्यतस्तन्निबन्धनयोग्यताभ्युपगमेऽपि तिष्ठासाद्यभावादेशकालविशेषनियमः स्वभावादेवेति वक्तु युक्त, विना कारणक्रम देशकालक्रमानुविधायक कार्यस्याकस्मिकत्वप्रसङ्गात् । अथ केवलिना यथा दृष्ट तथैव तद्भवतीति स्वभावार्थ इति चेत् ? नन्वेव तत्तदुपादेयावच्छिन्नविशेष्यतया तत्तदुत्पत्त्यवच्छिन्नविशेष्यतया च केवलज्ञानेनैव कार्यमात्रस्य देशकालनियमोपपत्तौ तदतिरिक्तकारणमात्रोच्छेदप्रसङ्गः, ' च घटार्थितया दण्डादावपि प्रवृत्तिदुर्घटा स्यात् ।
[ઈચ્છા વિના પણ કેવળીએને પ્રયત્નના સ’ભવ-ઉત્તરપક્ષ]
ગાથા:-જો યાગ (પ્રયત્ન) વિના જ ક્રિયા સ્વભાવથી પ્રવત્તી શકતી હાય તે પછી પ્રયત્ન પણ સ્વભાવથી જ=(ઇચ્છા વિના જ) શા માટે ન પ્રવો ? અર્થાત્ તેવી તેવી ઈચ્છા વિના પણ તેવા તેવા પ્રયત્ન પ્રવો છે એમ માનીને એ પ્રયત્નથી જ ક્રિયા થાય છે (સ્વભાવથી નહિ) એવુ પણ શા માટે ન મનાય ? કારણકે જેમ તેની ક્રિયામાં પ્રયત્નજન્ય ક્રિયાની અપેક્ષાએ વિચિત્રતા વિલક્ષણતા, તેમજ બુદ્ધિ ક પૂર્ણાંક ન હેાવા પણું તમે માના છે તેમ તેઓના પ્રયત્નમાં ઈચ્છાજન્ય પ્રયત્નની અપેક્ષાએ વિલક્ષણતા અને બુદ્ધિપૂર્વકનુ ન હેાવા પણુ* પણ માની જ શકાય છે, અને ઇચ્છાજન્યત્વ માનવાનું ન રહેવાથી પ્રયત્નપૂર્વકની પ્રવૃત્તિ હાવા છતાં વીતરાગતાને કેાઈ આંચ આવતી નથી.
(સ્વભાવથી એટલે ‘કારણ વગર' પ્રથમ વિકલ્પની સમીક્ષા) કેવળીએને સ્થાનનિષદ્યાદિ, કાયપ્રયત્નાદિ વિના સ્વભાવથી જ હાય છે એવું જે તમે કહ્યું તેમાં સ્વભાવથી જ' એટલે શુ? (૧) કાઇ પણ જાતના કારણવના જ કે (૨) દૃશ્ય હાય એવા કારણ વિના ? (પછી કાઈ અદૃશ્ય કારણ ભલે કા કરતું હાય) પ્રથમ વિકલ્પ માનવામાં તેા બૌદ્ધ મતને સ્વીકારી લેવાની આપત્તિ આવશે કારણ કારણ વિના કેવલ કુરૂપ સ્વભાવથી જ કાર્યાત્પત્તિને એ લાકે! જ માને છે.
પૂર્વ પક્ષ : કેવળીઓને સ્થાનાદિના કારણ સર્વથા ન હેાવા છતાં સ્થાનાદિ હાય છે એવુ' અમે કહેતાં જ નથી કે જેથી બૌદ્ધમતપ્રવેશ થવાની આપત્તિ આવે! 'કેવલિ આત્મામાં સ્થાનાદિના હેતુભૂત સામાન્યતઃ ચેાગ્યતા રૂપ સ્વભાવ અમે માનીએ છીએ. છતાં છદ્મસ્થની ક્રિયાની નિયામકીભૂત તિષ્ઠાસાદિ તેમનામાં ન હેાવાથી દેશકાળાદિનુ નિયમન એ યેાગ્યતારૂપ સ્વભાવથી જ થાય છે એમ કહીએ છીએ.
ઉત્તરપક્ષ –એ વાત અયુક્ત છે કારણ કે કાર્ય હંમેશાં કારણના ક્રમને આશ્રીને જ દેશ–કાલ સ`બધી ક્રમને અનુસરે છે. કેવળીએમાં જે તિાસાદિપ કારણેા અને
*
‘બુદ્ધિપૂર્વક એટલે ‘હુ' હવે ઊભા થ' એવા માનસિક વિકલ્પપૂર્વક.