________________
કેવલિભુક્તિવિચાર અન્તગતતત્મવૃત્તવિચાર
૨૬૧
नन्वेव स्थाननिषद्याविहारधर्मोपदेशादयोऽपि तिष्ठासाद्यभावात्तेषामुच्छिद्यरन्निति चेत् ? सत्य, प्रयत्नमन्तरेण स्वभावादेव तेषां संभवोपदेशात् , तदुक्त
'ठाणणिसेज्जविहारा धम्मुवदेसो अ णियदिओ तेसिं ।।
अरहंताण काले मायाचारो व्व इत्थीण ॥ ति [प्रवचनसार १-४४]
यथाहि महिलानां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्वभावभूत एव मायो. पगुण्ठनावगुण्ठितो व्यवहारः प्रवर्तते, तथाहि केवलिनां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्थान आसन विहरण धर्मदेशना च स्वभावभूता एव प्रवर्तन्ते इत्यमरचन्द्रीय व्याख्यानम् । न च प्रयत्नानपेक्षायां कालनियमाद्यनुपपत्तिः, अम्भोधराणां गमनावस्थानगर्जनवर्षणनियमवदुपपत्तः । नन्वेव तेषां पुण्यविपाकोऽकिश्चित्करः स्यादिति चेत् ? स्यादेवौदयिक्या अपि तक्रियायाः कार्याकार्यभूतयोर्बन्धमोक्षयोरकारणकारणत्वाभ्यां क्षायिकीत्वेन परिभाषणात् । તદુજાણે છે તેથી કાયયોગાદિથી થનાર ગ્રહણ–મેચનાદિ ક્રિયાઓ પણ તેઓને નિબજકારણ વિનાની હાઈ હતી નથી. કારણકે ઈચ્છાની હાજરીમાં વીતમહત્વ (વીતરાગતા) સંભવતું ન હોઈ તેઓને કઈ ઈચ્છા હોતી નથી. ઈચ્છા ન હોવાથી કઈ વસ્તુ ઈષ્ટ પણ હોતી નથી. માટે ઈષ્ટ સાધનતાનું જ્ઞાન પણ તેઓને થતું ન હોવાથી કશાની ચિકીષ (કરવાની ઈચ્છા) થતી નથી. અને ચિકર્ષા વિના તે ગ્રહણ–મેચનાદિ પ્રવૃત્તિઓ સંભવતી જ નથી આમ ગ્રહણાદિ પ્રવૃત્તિઓના બીજભૂત ચિકીષ વગેરે તેઓને ન હોવાથી તે ક્રિયાઓ પણ તેઓને હોતી નથી. તેથી કર્મબંધ પણ હોતો નથી.
પ્રશ્ન :-એ રીતે તે ઊભા રહેવાની–વિહારાદિની ઈરછા પણ તેઓને ન હોવાથી સ્થાન-નિષદ્યા-વિહારાદિની પ્રવૃત્તિ પણ માની શકાશે નહિ.
[ કેવળીની બધી ક્રિયા સ્વભાવથી જ હેય-પૂર્વપક્ષ ]. ઉત્તર :-તિષ્ઠાસાદિ (ઊભા રહેવાની ઈચ્છા) તેમજ તજજન્ય પ્રયત્ન ન હોવા છતાં પણ તેઓને સ્વભાવથી જ સ્થાન નિષદ્યાદિ પ્રવૃત્તિ હોય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. જેમાં સ્ત્રીઓની માયાની પ્રવૃત્તિ તે તે કાળે સ્વભાવથી જ થતી હોય છે તેમ અહંદાદિ અવસ્થામાં શ્રી અરિહતેની સ્થાન, નિષદ્યા, વિહાર અને ધર્મોપદેશાદિ ક્રિયા પણ સ્વભાવથી જ હોય છે અર્થાત્ તેવી ઈચ્છા કે પ્રયત્નથી હોતી નથી.”—પ્રવચનસારની આ ગાથાનું અમરચંદ્ર વ્યાખ્યાન કર્યું છે કે જેમ કેઈ પ્રયત્ન વિના જ સ્ત્રીઓને તેવા પ્રકારની યોગ્યતાના કારણે માયા વગેરેથી યુક્ત કુટિલ વ્યવહાર સ્વભાવથી જ પ્રવર્તે છે તેમ કેવળીઓને પણ તેવા પ્રકારની યેગ્યતાના કારણે પ્રયત્ન વિના જ સ્થાન, આસન, વિહાર, ધર્મદેશનાદિ સ્વભાવથી પ્રવર્તે છે. १. स्थाननिषद्याविहारा धर्मोपदेशश्च नियतितस्तेषाम् । अर्हतां काले मायाचार इव स्त्रीणाम् ॥