________________
અધ્યાત્મમત પરીક્ષા
, ૯૩-૯૪
इत्थं च नासुखदा इत्यत्र ना ईषदर्थे 'अलवणा यवागूः' इत्यत्रेव द्रष्टव्यः । अथ क्षुद्वदनापि महतीति प्रसिद्ध, सुखमपि च तेषां महदिति कथमुभयमुपपद्यते ? इति चेत् ? 'तटाको महान् , समुद्रश्च महान्' इतिवद्विवक्षाभेदादिति गृहाण, अन्यथा भावितात्मनामपि विशिष्टसुखानुपपत्तेरिति दिग् ॥९३॥
न चैतादृशमल्पमपि दुःख भगवतां कवलाहारानौपयिकमित्यनुशास्ति___ण य तं कवलाजोग्गं वेअणिअं अगणिमंदयाभावा ।
ण य दइहरज्जुकप्पं वेअणि हंदि सुअसिद्धं ॥१४॥ (न च तत्कवलायोग्य वेदनीय अग्निमन्दताऽभावात् । न च दग्धरज्जुकल्प' वेदनीय हन्दि श्रुतसिद्धम् ।।९४||
न खल्बल्पदुःखद वेदनीयमिति प्रक्षेपाहाराऽसमर्थम् , तत्तदल्पताया आर्तध्यानादिप्रतिपन्थित्वेऽपि तदप्रतिपन्थित्वात् , न खल्वेषौदर्यज्वलनज्वाला विरुणद्धीति क्वचन सिद्धमस्ति ।
[ “અસુખદામાં નખ અલ્પતાસૂચક છે] આમ વેદનીયોદય જન્ય દુઃખ હાજર જ હોવાથી આવશ્યક નિર્યુક્તિમાં જે કહ્યું છે કે “તેઓને અશુભપ્રકૃતિએ અસુખદા હોતી નથીતેમાં ન પ્રવેગ, અ૫મીઠાવાળી રાબ (કાંજી)ને ઉદ્દેશીને જે વાક્ય પ્રયોગ થાય છે કે “આમાં તે મીઠું જ નથી તે પ્રયાગની જેમ અલ્પતાસૂચક જાણ.
શંકા – ભૂખની વેદના જેવી તે કઈ વેદના નથી એ વાત પ્રસિદ્ધ છે. તેથી એ જે હાજર હોય તે કેવળીઓને એ મહાન દુખ પણ હોય છે અને મહાન સુખ પણ હોય છે એ ઉભય શી રીતે સંગત બને ? | સમાધાનઃ-તળાવ મોટું છે અને સમુદ્ર પણ મટે છે” એ વાત જેમ વિવક્ષા ભેદથી ઉ૫૫ન છે એ જ રીતે એ ઉભય પણ વિવક્ષા ભેદથી કહેવાતા હોવાથી સંગત જાણવા. નહિતર તે જેઓએ આત્માને ખૂબ ભાવિત કર્યો છે તેઓને પણ ભૂખનું દુખ તે ઊભું થતું જ હોવાથી ઉપશમાદિનું વિશિષ્ટ સુખ માની શકાશે નહિ. I૯૩
[ અલપ દુ:ખ પણ કવલાહાર પ્રયોજક] ૯૪ માં શ્લોકમાં ગ્રન્થકાર પ્રતિપક્ષીઓને શિખામણ આપતા કહે છે કે–આ અલ્પ દુઃખ પણ કંઈ એટલું બધું અ૮૫ હોતું નથી કે જેથી કવલાહાર વિના પણ એ શમી જાય. અર્થાત્ “કવલાહાર તે દુઃખના પણ વારણ માટેના ઉપાયભૂત નથી તેથી આવશ્યક ન હોવાના કારણે કેવળીઓને હેત નથી” એવું પણ કહી શકાય એમ નથી.
ગાથાર્થ –કેવળીનું વેદનીયકર્મ કવલાહાર યોગ્ય નથી એટલે કે કવલાહારની જરૂર પડે એવી ભૂખ લગાડતું નથી એમ કહેવું નહિ કારણકે આહારપર્યાપ્તિનામકર્મ અને વેદનીયકર્મ રૂપ બને કારણે હાજર હોવાથી જઠરાગ્નિ પ્રજવલિત થતો હોવાના કારણે અગ્નિની મંદતા હોતી નથી. વળી “તેઓને વેદનીયકર્મ દગ્દરજજુ જેવું હોવાથી બાધા પહોંચાડી શકતું નથી એવું પણ કહેવું નહિ કારણકે એ વાત આગમસિદ્ધ નથી..