________________
અધ્યાત્મમત પરીક્ષા ઓ ૯૮
--- मैव', न हि क्षुत्तष्णयोर्भोजनपानजनकत्वं नाम, अपि तु तत्प्रयोजकत्वमेव, प्रयोजिके च क्षुत्तृष्णे तथाविधाऽऽहारपर्याप्तिवेदनीयोदयप्रज्वलितौदर्यज्वलनोपताप जन्ये । अतएवोक्तं 'तथा विधाहारपर्याप्तिनामकर्मोदयवेदनीयोदयप्रबलप्रज्वलदौदर्यज्वलनोपतप्यमानो हि पुमानाहारयति इति ॥७॥
नवसात वेदनीयोदयवैचित्र्यादेव क्षुत्तष्णयोर्वैचित्र्य, आहारपर्याप्तिवैचित्र्य तु गृहीता. शनपानयोः परिणामवैचित्र्य एवोपयोक्ष्यित इति चेत् ? सत्य, तथाप्यशनपरिणामवैचित्र्यार्थ मवश्यक्लुप्तात् पर्याप्तिवैचित्र्यादेव तद्वैचित्र्योपपत्तावसातवेदनीयस्य सामान्यत एवासातहेतुत्वौचित्यात् तदिदमभिप्रेत्योक्त न द्वयमप्येतत्प्रत्येकं तथा युक्तमिति, अन्यथा पर्याप्तेरन्यथासिद्धतया तवचनानौचित्यादिति मनसिकृत्याह
[મુધાદિના કારણે વિચાર] પૂર્વપક્ષ –સુધાદિમાં એવી કઈ અવાનરજાતિ માનવી જોઈએ કે જે ભોજન જનકતાવરછેદિકા હોવા સાથે મોહજન્યતાવચ્છેદિકા પણ હોય. અર્થાત્ તે જાતિવાળી સુધા વગેરે ભેજનાત્મક કાર્યનું કારણ બનતાં હોય તેમ જ મહાત્મક કારણના કાર્યભૂત હોય. આવી જાતિ જ ક્ષાયિક સુખ પ્રતિબંધકતાવચ્છેદિકા બને છે અર્થાત આવી જાતિવાળા સુધાદિ જ ક્ષાયિક સુખના પ્રતિબંધક બને છે. કેવળીઓને મેહક્ષય થઈ ગયા હોવાથી તાદશ સુધાદિ પ્રતિબંધક ન હોવા છતાં વેદનીયકર્મ જન્ય સામાન્ય સુધાદિ તે હોય જ છે જેમાં પરીષહયોગ્યતા હોવાથી “પરીષહ’ શબ્દનો યપદેશ થાય છે. આવા અભિપ્રાયથી જ તેઓને છાયારૂપ પરીષહે કહ્યા છે. અર્થાત્ પરમાર્થથી પરીષહ હોતા નથી પણ પરીષહાની છાયા હોય છે.
ઉત્તરપક્ષ આ વાત પણ અયુક્ત છે. કારણ કે ક્ષુધાતૃષ્ણા પણ કંઈ ભજન-પાનની જનક નથી માત્ર પ્રાજક જ છે અને પ્રયોજક એવી પણ એ સુધા–તૃષ્ણ મોહજન્ય હોતી નથી પણ તથાવિધ આહાર પર્યાપ્તિ અને વેદનીય કર્મના ઉદયથી પ્રજવલિત જઠરાગ્નિના ઉપતાપથી જન્ય હોય છે. તેથી જ તે કહ્યું છે કે “આહાર પ્રર્યામિ નામ કર્મના અને વેદનીય કર્મના તેવા પ્રકારના ઉદયથી જ પ્રબળ રીતે પ્રજ્વલિત થયેલા ઉદરાગ્નિથી ઉપતાપ (=ભૂખ) થાય ત્યારે જીવ આહાર કરે છે. આ૭૮ -
[
શુચિના કારણેને વિચાર] શંકા : અશાતા વેદનીય ના ઉદયની વિચિત્રતાના કારણે જ સુધા-તૃષ્ણ વગેરેમાં , વિચિત્રતા આવે છે જ્યારે આહાર પર્યાપ્તની વિચિત્રતા તો ગૃહીત અશનપાનના પરિણામની વિચિત્રતામાં જ ઉપયોગી બને છે તેથી આહાર પર્યાપ્તિ વિચિત્રતાને સુધાના કારણ તરીકે કહેવી યુક્ત નથી કારણ કે જેની વિચિત્રતાથી કાર્યમાં વિચિત્રતા આવે એ કારણ કહેવાય છે.