________________
કેવલિ ભુક્તિ વિચાર
www
'अस्सायमाइआ जा विअ असुहा हवंति पयडीउ । बिरसलवुव्व पर ण हुंति ता असुहया तस्स || ति [ ५७३ ]
“अत्र 'खयउवसमेविय तह 'त्ति क्षयोपशमेऽपि सति ये दानलाभादयः कार्यविशेषाः 'अपि ' शब्दादुपशमेऽपि ये केचन तेप्यनुत्तरा भवन्तीति क्रियायोगः, तथा कर्मणः क्षये सति क्षायिकज्ञानादि गुणसमुदायं 'अविगप्पमाहंसु'त्ति अविकल्पं व्यावर्णनादिविकल्पातीतं सर्वोत्तममाख्यातवन्तस्तीर्थकृद्गणधरा इति गाथार्थ” इति व्याख्यानादौदयिकक्षायोपशमिकौपशमिकक्षायिक भावानां तीर्थकर नामोदयप्रसादाद् भगवत्याधिक्यमभिदधे ।
तत्रौदयिकानां प्रशस्तविपाकोदयप्राबल्यात्, क्षायोपशमिकौपशमिकानां च क्षायिकान्तभवात् तत्तिरोधानाद्वा इति विशेषः, न तु वेदनीयोदयजन्यसुखदुःखयोरपि मोहक्षयात् क्षायिकसुखे तिरोधानं युक्तं, एवं सत्यसातवे दनीयप्रकृतिजन्याऽसातस्य मूलोच्छेदे दुग्धघटे निम्बर सलव स्थानीयत्वाभिधानानुपपत्तेः । न च प्रकृतिस्वरूपव्यावर्णनमात्रमेतदितरथा तासां ઉદય કહ્યો છે. જેમ કે સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ (વીર્યાન્તરાયના ક્ષયેાપશમ કે ક્ષયથી થએલ વી), સાર (= ગુરુતા-જ્ઞાનાદિ) શ્વાસેાશ્વાસ વગેરે નામકર્મીના ઉડ્ડયથી અનુત્તર હેાય છે. અન્ય પ્રકૃતિના પણ પ્રશસ્ત ઉડ્ડય જ હાય છે તેમજ દાનાંતરાયાદિના ક્ષયાપશમાદિથી અને ઉપલક્ષણથી ઉપશમાદ્રિથી થએલ દાનલાભાદિ કા વિશેષા, તેમજ મિથ્યાત્વ-જ્ઞાનાવરણાદિના ક્ષયથી થએલ ક્ષાયિકસમ્યક્ત્વ તેમજ જ્ઞાનાદિ રૂપ ગુણસમુદાય પણ અવિકલ્પ = વ્યાવનાદિવિકલ્પથી અતીત હાય છે અર્થાત્ અનિ`ચનીય હાય છે. વળી અશાતાવેનીયાદિરૂપ જે અશુભપ્રકૃતિના ઉડ્ડય હાય છે તે પણ ઘણા દૂધમાં લીમડાના રસના બિંદુ જેવા હાય છે, તેથી એ દુઃખ દેનાર બનતા નથી. એવું શ્રી તીકર-ગણધરાએ કહ્યુ છે.' આમ આ ગાથાએની આવી વ્યાખ્યાથી શ્રીતીકરાને તીર્થંકરનામકર્મના ઉદયના પ્રભાવે ઔદયિક, ક્ષાયેાપશિમક, ઔપશિમક અને ક્ષાયિકભાવાનુ` ચડિયાતાપણું જણાવ્યુ છે.
તેમાંથી ઔયિક ભાવા પ્રશસ્ત પ્રકૃતિના વિપાકોદયની પ્રબળતાના કારણે ચડિયાતા હૈાય છે. જ્યારે ક્ષાયેાપશમિક કે ઔપમિક ભાવા ક્ષાયિકમાં અંતર્ભૂત થઈ જવાથી કે તિાહિત થઈ જતા હૈાવાથી ચડિયાતા બની જાય છે. જેમ કે તેમનું જ્ઞાન કે જે પૂર્વે ક્ષાાપશિમક હતું તે કેવલજ્ઞાનમાં સમાવિષ્ટ થઈ જવાથી કે કેવલજ્ઞાનથી તિરાહિત થઈ જવાથી ચડિયાતુ (સર્વ વિષયક બની જવાથી) બની જાય છે. પણુ આ રીતે મેાહક્ષયથી ક્ષાયિકસુખ ઉત્પન્ન થાય છે અને તેનાથી વેદનીચેાદયજન્ય સુખદુઃખ તિાહિત થઈ જાય છે એવું માનવુ' કઈ યુક્ત નથી. કારણ કે તા તા પછી દુઃખના અત્યંત ઉચ્છેદ જ માનવાનુ રહ્યું અને એમ માનવામાં તે ‘અશાતાવેદનીય. १. असाताद्या याsपि चाशुभा भवन्ति प्रकृतयः निम्बरसलव इव पयसि भवन्ति ता असुखदास्तस्य ॥