________________
૨૦૩
જ્ઞાન-ચારિત્રપ્રાધાાવચાર
यथा धनस्थाग्नित्रुटितार्चिषः संबद्धतयानुपलभ्यमानस्यापि सन्तत्यविच्छेदेन तत्संबद्धत्वमेव एवं विषयान्तरेऽनुपलभ्यमानमपि प्रणिधानं सन्तत्यविच्छेदात्संविलग्नमेव, उत्कट विषयस्यैव प्रणिधानोपलम्भहेतुत्वाद्, उत्कटत्वं च जिज्ञासाविशेषविषयत्वादिकं बोध्यम् । यथावा लाते भ्राम्यमाणे चक्रदण्डाद्याकारप्रतिभास आशुवृत्तिकृत एव, न तु तात्त्विकः, स्वाऽवगाह क्षेत्रादन्यत्र तदवस्थानानुपपत्तेस्तथा क्रियादिप्रणिधानेष्वेकत्वप्रतिभासोप्याशुवृत्तिकृत एवेति दिग् । अपि च भावक्रिया हेतु जिज्ञासेति तावन्निर्विवाद -
111111M
વળી સ્વપ્રકાશ યેગિસાક્ષાત્કાર=સ્વયં સ‘વિદિત ચાગિસાક્ષાત્કાર રૂપ પ્રમાણથી વિહિત અનુષ્ઠાના જ ભાવવૃદ્ધિ જનકતરીકે પ્રમાણિત થએલાં છે. કહ્યુ છે કે બ્યાગ=ધર્મોનુષ્ઠાનાથી ભાવિત બુદ્ધિવાળા જીવાને ‘દૃઢપ્રયત્નથી કરાએલું શુભાનુષ્ઠાન ભાવવૃદ્ધિકર અને છે' એ પ્રાયઃ અનુભવસિદ્ધ – સ્વસ’વેદનપ્રતીત હાય છે.” તેથી ક્રિયા પણ આદુરણીય છે જ......
[ભિન્નવિષયામાં એકદા અનેકોપયોગ સભવિત ]
વળી ભાવ ચિત્તપરિણામરૂપ છે તેથી વિહિત અનુષ્ઠાન વિના કેાના આલબનથી એવા પરિણામ થવા રૂપ ભાવ પ્રવર્તે
શકા :–ભાવની સાથે શારીરિક, વાચિક ક્રિયાઓ પણ જો કરવાની હાય તા ચાગમુદ્રાદિ = કાચેાત્સર્ગાદિરૂપ ક્રિયા, અભિધાન = સૂત્રના પદોનુ' ઉચ્ચારણ, પદના એક દેશ ભૂત તે તે વર્ણા, તે તે પદના શ્રી અરિહંત વગેરે રૂપ અર્થા અને વિષય = આલંબનભૂત પ્રતિમાદિ. આ બધા વિશે એકી સાથે ઉપયાગ શી રીતે સભવે ?
સમાધાન :-છિન્નજવાલાના દૃષ્ટાન્તથી આ બધામાં ઉપયેાગ સવિત છે. શ્રી પ'ચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે 'તગત=તે તે વંદનાદિ અનુષ્ઠાનમાં કરાતી ક્રિયા, અભિધાન, વર્ણ, અર્થ અને વિષય એ સર્વમાં પ્રણિધાન રાખવું જોઈ એ. ક્રિયાક્રિ દરેકમાં છિન્ન જવાલાના દૃષ્ટાન્તથી સમસ્ત અનુષ્ઠાન દરમ્યાન પ્રણિધાનની હાજરી સંભવિત છે. માત્ર અ'તે જ તે તે અંગે પ્રણિધાન હાય એવું નથી. છિન્ન જવાલા જ્યાં જ્યાં અનુપલબ્ધ છે ત્યાં પણ તેના પુદ્ગલાના કંઇ અભાવ હોતા નથી કારણ પછી તેા ઉપર ઉપરના ભાગમાં જવાલાના સ`ભવ ન રહેવાથી ત્યાં પણ તેની ઉપલબ્ધિ થવી ન જોઈ એ. પણ થાય છે, તેથી જણાય છે કે ત્યાં વચલા અંતરામાં પણ જ્વાલાના અણુએ રહેલા જ હાય છે. તેમ ચિત્તના પણ શેષ અભિધાનાદિમાં ઉપચાગ જાણવા જોઈએ. નહિતર વચમાં વચમાં પણ તે ઉપયાગના અનુભવ થાય નહિ.
તા
[છિન્ન જવાલા દૃષ્ટાન્ત]
અહી. છિન્ન વાલાનુ· દૃષ્ટાન્ત આ રીતે-જેમ બળતણમાંથી નીકળતી અગ્નિ જ્વાલા કંઈ બળતણને અડીને નીકળતી હોય અને છેક તેના ઉપરના છેડા સુધી અવિચ્છિન્ન= સળંગ જ દેખાય એવું નથી, વચ્ચે વચ્ચે તૂટેલી પણ દેખાય છે. એટલે કે વચ્ચે... વચ્ચેના ભાગમાં જવાલા ઉપલબ્ધ થતી નથી. છતાં ત્યાં પણ કંઈ તેના અભાવ છે એમ