________________
૨૦૨
અધ્યાત્મમત પરીક્ષા
, ૬૯
अपि च भावश्चित्तप्रणिधानरूपः, स च विहितानुष्ठान विना किमालम्व्य प्रवर्त्तताम् ! न च क्रियाभिधानवार्थविषयेषु कथमेकदाऽनेकोपयोगाः संभवेयुः ? इति वाच्यम् , छिन्नज्वालादृष्टान्तेन तत्संभवादित्याहुः, तदुक्तं पञ्चाशके
'सव्वत्थवि पणिहाणं तग्गयकिरियाभिहाणवन्नेसु । अत्थे विसप अ तहा विठ्ठतो छिन्नजालाए ॥ [३-२२] 'ण य तत्थवि तयणूण हंदि अभावओ ण उवलंभो त्ति ।
ચિત્તÍવિ વિન્ને પર્વે સવોનું ઉત્ત [૩-૨૩] કિયાદિ વ્યવહારને નહિ ક્રિયાની આદરણીયતા તે ભાવના કારણે જ હોવાથી ભાવની આદરણીયતાથી જ ચરિતાર્થ થઈ જાય છે. એટલે કે ભાવનો જો આદર થઈ જાય તે ક્રિયાનું બીજું કઈ કાર્ય ન રહેવાથી પૃથક આદર કરવાનો રહેતો નથી.
[ ક્રિયા ભાવથી ચરિતાર્થ નથી ] સમાધાન માવ એ માનસિક ક્રિયા છે. મન-વચન અને કાયાની વિવિધ ક્રિયાઓ વિચિત્રકાર્ય જનક = ભિન્ન ભિન્ન કાર્યજનક હોય છે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે. જેમકે અવિરતસમ્યગ્દષ્ટિ કાયાથી અવિરતિની ક્રિયા કરતો હોવાથી તનિમિત્તક કર્મબંધ કરે છે અને મનથી એના ખેદાદિ કરતા હોવાથી કર્મનિર્જરા કરે છે. તેથી બધાનું કાર્ય ભિન્ન ભિન્ન હોવાથી એકથી બીજું ચરિતાર્થ થઈ શકતું નથી. તેથી કિયા, ભાવથી ચરિતાર્થ થતી ન હોવાથી આદરણીય જ છે.
શંકા છતાં ભાવપૂર્વકની કિયા જ ઈષ્ટ ફળપ્રદ બને છે, ભાવવગરની નહિ. તેથી હકીકતમાં તે ભાવ જ ફળપ્રાપ્તિમાં હેતુભૂત હોવાથી આદરણીય છે.
[કિયાફળ પ્રત્યે ભાવઅન્યથાસિદ્ધ] સમાધાન :-એ વાત પણ બરાબર નથી કારણ કે કિયા ભાવપૂર્વક હોવા રૂપે ફળપ્રદ બને છે એનો અર્થ એ થયો કે ભાવ ક્રિયાત્મક કારણને કારણતાવ છેદક છે. અને અવચ્છેદક તો પ્રથમ પ્રકારને અન્યથાસિદ્ધ હોવાથી હેતુ મનાયો નથી. જેમકે દંડ દંડત્વ રૂપે ઘટ પ્રત્યે કારણ બને છે તે દંડવ અન્યથાસિદ્ધ છે. છતાં “કિયા ભાવસહિતની હોય તે જ ફળપ્રદ બને છે એ વગર નહિ, તેથી ભાવ જ હેતુભૂત છે” એવું માનવાનો તમારો આગ્રહ હોય તો તે એમ પણ કહી શકાય છે કે ખાલી ભાવ પણ ફળપ્રદ બનૌં નથી. કિન્તુ ક્રિયા સહિતના ભાવ હોય તે જ એ ફળપ્રદ બને છે તેથી ક્રિયા જ હેતુ છે. તે આ બેમાંથી ભાવને હેતુ માનવો કે કિયાને? એમાં કંઈ વિનિગમક ન હોવાથી ક્રિયાને (બેમાંથી એકેયને) અનાદરણીય મનાય નહિ. १. सर्वत्रापि प्रणिधान तद्गतक्रियाभिधानवणेषु । अर्थ विषये च तथा दृष्टान्तच्छिन्नज्वालायाः ।। २. न च तत्रापि तदानां हंद्यभावतो नोपलंम इसी । चित्तस्यापि विज्ञेय एव शेषेपियोगेष ।।