SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર तदेव प्रत्येक भङ्गोपग्राहकत्व द्वयोस्तुल्यमेव बलं, प्रतिभङ्ग सकलादेशप्रयोजकतया तु निश्चयोऽतिरिच्यत इत्युक्त, एतदेव विवेचयति जेण सयलादेसो अभेयवित्तीइ णिच्छयाधीणो। तेणेव सो पमाण न पमाण होइ ववहारो ॥६६॥ (येन सकलादेशोऽभेदवृत्तौ निश्चयाधीनः । तेनैव स प्रमाण न प्रमाण भवति व्यवहारः ॥६६॥) न हि निश्चयनयवाक्यमेव सकलादेशोऽपि तु प्रमाणवाक्य, तन्नियामकाभेदवृत्तिप्रति सन्धायकतया च निश्चयोऽपि प्रमाणमित्युपचर्यते, न तु व्यवहारनयस्तथा, तत्रोक्तोपचारવરણામાવાન્ દ્દદ્દા [વ્યવહાર સકલભંગેપગ્રાહક નથી વળી આવશ્યક નિર્યુક્તિના “વ્યવહારનયને તપ, સંયમ અને નિગ્રંથપ્રવચન માન્ય છે.” એવા વચનથી જણાય છે કે વ્યવહારનય જ જ્ઞાન-ક્રિયારૂપ બે વિષયના વિસ્તારાત્મક સકલભંગને ઉપગ્રાહક છે અને તેથી એ જ બળવાન છે એવું કથન પણ અયુક્ત જાણવું કારણ કે અર્પણતર (બીજાને પ્રધાન કરવો તે) ના પ્રયજકીભૂત નયાન્તરના વિરહમાં સંપૂર્ણ ભાંગાઓ જ અસંભવિત રહે છે. કારણ કે વ્યવહાર પણ જ્ઞાનને મુખ્ય રીતે અને તપ-સંયમને ગૌણ રીતે જ કારણ માને છે. (તેથી એકલા વ્યવહારનયને આશ્રીને તપ-સંયમને પ્રધાન કરીને થતાં ભાંગા અસંભવિત બનવાથી ભંગસાકલ્ય પણ અસંભવિત રહે છે.) અને પોતાના વિષયને જ મુખ્ય તરીકે રાખી બીજા બધાને પણ (ગૌણ તરીકે, સ્વીકારવા માત્રથી કંઈ એ નયને પ્રમાણ માની શકાતે નથી કારણ કે નહિતર તે સામાન્ય-વિશેષ–ઉભયને સ્વીકારતું વૈશેષિક દર્શન પણ પ્રમાણુ બની જાય. જે તમને કે અમને બંનેને ઈષ્ટ નથી. ભાષ્યકાર ભગવાને પણ આવું જ કહ્યું છે કે- “ઉલૂક–વશેષિકે પિતાનું શાસ્ત્ર બંને નયને આશ્રીને બનાવ્યું છે તે પણ એ મિથ્યા છે કારણ કે અન્ય નિરપેક્ષ રીતે સ્વવિષયની પ્રધાનતાને જણાવનાર છે.” ૬પા આમ પ્રત્યેકભંગના ઉપગ્રાહક બનવા રૂ૫ બળ તે નિશ્ચય અને વ્યવહાર બંનેમાં તુલ્ય જ છે છતાં નિશ્ચયનય દરેક ભંગમાં સકલાદેશને પ્રયોજક છે તેથી એ રીતે એ વ્યવહારથી ચડિયાત છે એવું જે કહી ગયા તેનું જ વિવેચન કરતાં પ્રથકાર કહે છે – [ઔપચારિક પ્રમાણુતા નિશ્ચયમાં જ] ગાથાથ :-સકલાદેશ, અભેદવૃત્તિને પ્રધાન કરવાના અંશમાં નિશ્ચયાધીન છે. તેથી જ નિશ્ચયનય અભેદવૃત્તિનું પ્રાધાન્ય સંપાદિત કરી આપવા દ્વારા વાકયમાં પ્રામાય લાવતું હોવાથી પ્રમાણુ કહેવાય છે વ્યવહાર તે એ રીતે પણ પ્રમાણ બનતું નથી. ૨૫
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy