________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૬૫
यत्तु १"तवसंजमो अणुमओ णिगंथं पवयणं च ववहारो ।" इति वचनात् व्यवहारस्यैव ज्ञानक्रियारूपविषयद्वयविस्तारात्मकसकलभङ्गोपग्राहकत्व बलवत्त्वाऽऽवेदकमिति तन्न, अपर्णान्तरप्रयोजकनयान्तराभावे भङ्गसाकल्याऽसंभवाद्, व्यवहारेणापि ज्ञानस्य प्रधानतया तपःसंयमयो. स्तूपसर्जनायैव हेतुत्वाभ्युपगमात् । न हि स्वविषयप्रधानतया सकलाभ्युपगमेऽपि नयस्य प्रामाण्यमिष्ट, अन्यथा सामान्यविशेषोमय स्वीकारप्रवणस्योलकदर्शनस्य प्रामाण्यप्रसङ्गात , न चैवमिष्यते, यबमाण भगवान् भाष्यकार:- [वि. आभा० २१९५]
दोहि वि णएहि णीय सत्थमुलूपण तह वि मिच्छत्तं ।
ज' सविसयप्पहाणत्तणेण अन्नोन्नणिरवेक्ख ॥ति।।६।। છે. તે ધર્મોને આ રીતે કમશઃ જણાવનાર વાક્ય વિકલાદેશ કહેવાય છે. વળી કઈ પણ સપ્તભંગી બે નય ને આશ્રીને કમ-યુગપ૬ અર્પણા (વિવક્ષા) દ્વારા પ્રવર્તે છે. નિશ્ચયવાક્યમાં તે વ્યવહાર નયનું આ શ્રેયણ ન હોવાથી સપ્તભંગી જ પ્રવૃત્ત થતી નથી તે પછી સપ્તભંગીના દરેક ભંગમાં નિયત એવું સકલાદેશવ નિશ્ચયનયમાં હોવાને વિચાર (શંકા) ભીંત (ઉપલક્ષણથી કોઈ પણ આધાર) પર ન દોરાયેલા ચિત્રમાં રહેલ વસ્તુ જેવો કેમ ન બને ? અર્થાત્ એ વિચાર નિરાધાર હોઈ અસત્ છે. સકલાદેશ માટે ઉપયોગી એવી અભેદવૃત્તિનો નિશ્ચયનય પ્રતિસંધાયક છે. માટે “નિશ્ચયનય સકલાદેશ બની જશે ... એવું કહેવામાં, કલાદેશ માટેના નિશ્ચયનયના આવા ઉપયોગનું પ્રતિપાદન કરવાને કંઈ તમારે આશય સંભવ નથી. કારણ કે એ રીતે તે વ્યવહારાપિત જ્ઞાન હેતુકને આગળ કરીને પણ સપ્તભંગી પ્રવર્તતી હોવાથી સપ્તભંગી ના પ્રતિભંગનિયત સકલાદેશ માટે વ્યવહાર નયને પણ ઉપયોગ છે જ અને તેથી વ્યવહારના ઉપગનું પ્રતિપાદન કરવા પણ એવું કહી શકાય. અર્થાત્ સપ્તભંગી માટે વ્યવહારનયનો આશ્રય કરો પણ આવશ્યક હોવાથી સકલાદેશ માટે અમેદવૃત્તિ પ્રતિસંધાયક તરીકે વ્યવહાર પણ ઉપયોગી હોવાના કારણે એના ઉપગનું પણ “વ્યવહાર સકલાદેશ બની જશે” એ રીતે પ્રતિપાદન કરી શકાય છે. કિન્તુ સ્વવિષયમાત્રથી સકલભંગનો ઉપગ્રાહક હોવા રૂપે જ નિશ્ચય નયને જે ઉપયોગ છે તેનું જ પ્રતિપાદન કરવા તમારો આ પ્રયાસ છે. અને એનો ઉપયોગ તે હજુ સુધી સિદ્ધ થયો જ નથી. કે જેથી નિશ્ચયને જે સકલાદેશ કહેવાની આપત્તિ આવે. બાકી નિશ્ચયનય જ સકલાદેશનિયામક છે, વ્યવહાર નહિ એવું નિશ્ચયનયનું ચઢિયાતાપણું તો એને વિષય સર્વને અભિમત હોવાનું જેમ સ્વીકારીએ છીએ તેમ સ્વીકારીએ જ છીએ. १. आवश्यकनियुक्तिः अस्योत्तरार्ध :- सद्जुसुयाण पुण निवाण संजमो चेव ।।७८५॥
तपः संयमोऽनुमतो नन्थ्य प्रवचन' च व्यवहारः। शब्द ऋजुसूत्रय पुनर्निर्वाण संयमश्चैव ।। २. द्वाभ्यामपि नयाभ्यां नीत शास्त्रमटकेन तथापि मिथ्यात्वम । यत्स्वविषयप्रधानत्वेनाऽन्योन्यनिरपेक्षौ ॥