________________
૧૮૮
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૬૪
एतेन देवताऽऽह्वाने मन्त्रानुस्मरणं यथा केवलमेव हेतुस्तथा कार्यान्तरेष्वपि ज्ञानं केवलमेव तथेति परास्तम् , न हि चक्रभ्रमणे केवलो दंढो हेतुरिति घटेऽपि तन्निरपेक्षस्तथा । यत्तु देवताऽऽह्वानेऽपि पुनः पुनः परिजपनपूजनादिक्रियापेक्षा मलयगिरिचरणैरभिदधे तत्तु क्वाचित्कं वस्तुस्थितिमनुरुध्य, अन्यथा पूजनादेरपि पूर्व ज्ञानस्यैव विश्रामात् , प्रथमज्ञानप्रवृत्त्योः समकालभाविन्योरपि कार्यकारणभावाभिप्रायाश्रयणाद्वेति सर्वमवदातम् । तदेवं निश्चयव्यवहारयोर्यादृच्छिको मुख्याऽमुख्यविभागोऽकिंचित्कर इत्युक्तम् । यदि पुनर्व्यवहारवादिनः स्वविषये ज्ञाने मुख्यत्वविवक्षा न निवर्तते तदा स एवं प्रतिबोधनीयो-ननु चरणमेव प्रधान, तस्य ज्ञानसारत्वेनाभिधानात् , यदागम :
'सामाइअमाई सुअनाणं जाव बिंदुसाराओ । तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाण ॥ [वि. भा० ११२६]
ति । अपि च ज्ञानमपि चरणयोगेनैव ज्ञान, अन्यथा तस्याऽज्ञानादविशेषात् , आह चબીજા કાર્યોમાં પણ માત્ર જ્ઞાન જ હેતુ બની શકતું હોવાથી જ્ઞાન જ પ્રધાન છે.”—એવી શંકા નિરસ્ત જાણવી કારણ કે અંતે ફળપ્રાપ્તિમાં તે ક્રિયા પણ ઉપયોગી બને જ છે. ચક્રને ફેરવવામાં એકલે દંડ હેતુભૂત હોવા માત્રથી કંઈ ઘટાદિ કાર્ય પ્રત્યે પણ ચકભ્રમણાદિથી નિરપેક્ષ રીતે એ એકલો જ હેતુ બને એવું નથી, પણ ચકભ્રમણ દ્વારા જેમ તે હેતુ બને છે, તેમ મિક્ષાદિ પ્રત્યે પણ કિયાનિરપેક્ષ માત્ર જ્ઞાન જ કંઈ હેતભૂત નથી.
વળી પૂજ્ય મલયગિરિ મહારાજે જે કહ્યું છે કે “દેવતાના આહારમાં પણ પુના પુનઃ જાપ-પૂજા વગેરે રૂપ ક્રિયા જ અપેક્ષિત છે? તે કયારેક જ બનતી વસ્તુસ્થિતિને આશ્રીને જાણવું. નહિતર તે પૂજનાદિ પણ પૂર્વે જ્ઞાન હોય તે જ પ્રવર્તતા હોવાથી જ્ઞાન પણ અપેક્ષિત છે જ. અથવા સૌ પ્રથમ પ્રવર્તતા જ્ઞાન અને પ્રવૃત્તિ સમકાલભાવી હોવા છતાં પ્રદીપ–પ્રકાશની જેમ કાર્યકારણભાવ ધરાવે છે એવા અભિપ્રાયથી એ વાત જાણવી. તેથી એ ક્રિયા પણ જ્ઞાનથી જ પુરસ્કૃત હોવાથી જ્ઞાન પણ અપેશ્ય તે છે જ.
[વ્યવહારવાદીના દાગ્રહ સામે જવાબ] આમ નિશ્ચય વ્યવહારને મુખ્યમુખ્ય વિભાગ યાદરિછક હોવાથી–વિવક્ષાધીન હેવાથી અકિંચિકર છે એ જાણવું. છતાં વ્યવહારવાદી “સ્વવિષયભૂત જ્ઞાન જ મુખ્ય છે એ પકડેલું પૂછડું છેડવા જે તૈયાર ન હોય તે એને આ રીતે સમજાવચારિત્ર જ પ્રધાન છે કારણ કે આગમમાં તેનું જ્ઞાનને પણ સારભૂત હોવા તરીકેનું પ્રતિપાદન છે. જેમકે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –સામાયિકથી માંડીને બિંદુસાર સુધીનું જે શ્રુતજ્ઞાન છે તેને પણ સાર ચારિત્ર છે અને ચારિત્રને સાર - નિર્વાણ છે.” વળી જ્ઞાન પણ, ચારિત્ર હોય તે જ પરમાર્થથી જ્ઞાનરૂપ છે ચારિત્ર ન
१. सामायिकादिक श्रुतज्ञान यावद् बिन्दुसारात् । तस्यापि सारश्चरणं सारश्चरणस्य निर्वाणम् ।।