________________
૧૮૪
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૬૪
दागमः "नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो ।
| નિણંકિ સમારોને મુક્યો નિશાળે મળો . ત્તિ [વિ. મ. ૨૬]
यथा हि कचवरपूरितगृहविशुद्धये प्रदीपप्रज्वालनसंमार्जकपुरुषव्यापारणवातायनजालकादिस्थगनानि रेण्वादिप्रकाश बाह्यरेण्वादिप्रवेशनिषेधाभ्यन्तररेणुसंशोधनव्यापारत योपयुज्यन्ते तथा जीवगृहविशुद्धयेऽपि ज्ञानतपःसंयमा अपि प्रकाशव्यवदानाऽनाश्रवव्यापारतयेति । एतत्तात्पर्य -सर्वथा विरजस्कत्वं हि गृहविशुद्धिः, तत्र पूर्वरजोऽपनयने संमार्जनीमार्जनं, निःशेषतदपनयने च प्रदीपप्रकाशोऽनागततदभावे च स्वकारणविघटनद्वारा जालकस्थगनं निबन्धनमिति त्रयोपनिपातादार्थसमाजसिद्धा सा, तथा पूर्वकर्मापनयने तपः, कार्थेन तदपनयने ज्ञानमनागतकार्माभावे च स्वकारणविघटनद्वारा संयमो हेतुः, इत्येतत्त्रयोपनिपाते सर्वथा निष्कर्मत्वलक्षणो मोक्षोऽप्यार्थसमाजसिद्ध एवेति मन्तव्यम् । एतेन स्वभावभेदो व्याख्यातो, व्यापारादिभेदस्यैव तदर्थत्वात् , कथमन्यथा दंडचक्रादीनामपि भिन्नस्वभावतया घटहेतुत्वं ? ત્તિ . કાર્યો ભિન્ન ભિન્ન હોવાથી તે તે કરવાનું જ્ઞાન અને ચારિત્રને સ્વભાવ પણ ભિન્ન ભિન્ન જ છે. તેથી જ્ઞાન પણ પોતાની રીતે કાર્ય કરતું થયું મેક્ષજનક બને જ છે, કહ્યું છે કે “જ્ઞાન પ્રકાશક છે. તપ એ શુદ્ધિ કરનાર છે અને સંયમ એ ગુપ્તિ કરનાર છે. ત્રણેના સમાગથી મેક્ષ થાય છે એવો શ્રી જિનશાસનનો અભિપ્રાય છે.”
[ જ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાયથી મોક્ષ ]. જેમ ધૂળથી ભરેલા ઘરની વિશુદ્ધિ કરવામાંતેને સર્વથા ધૂળ વગરનું કરવામાં ત્રણ વસ્તુઓ આવશ્યક છે- (૧) પહેલેથી ભરાઈ ગએલ ધૂળ ને દૂર કરવા માટે સાવરણીથી વાળવાની ક્રિયા. (૨) એમ સાફ કરતાં કરતાં જે થોડી થોડી ધૂળ ખૂણે ખાંચરે રહી જાય તેને પ્રદીપ પ્રકાશ દ્વારા જઈને સર્વથા દૂર કરવા માટે પ્રદીપ પ્રકાશ અને (૩) નવી ધૂળ આવવાના કારણોને દૂર કરવા રૂ૫ જાળીયા વગેરેને ઢાંકવાની ક્રિયા. આમ રજકણોને પ્રકાશબાહ્યરજકણોની અટકાયત અને અંદરની રેણુઓને દૂર-કરવા દ્વારા ગૃહશુદ્ધિમાં જેમ પ્રદીપ પ્રજવાલન, જાલકસ્થગન અને વાળનાર પુરુષને વ્યાપાર ઉપયોગી બને છે અને ત્રણેના સમુદાયથી જ કાર્ય થાય છે તેમ જીવરૂપી ગૃહની વિશુદ્ધિ માટે પણ પૂર્વક મરજ ને દૂર કરવામાં તપ, તેને સર્વથા દૂર કરવામાં જ્ઞાન અને નવી કમરજને આવતી અટકાવવામાં સંયમ ઉપયોગી બને છે. આમ આ ત્રણેના વ્યાપારથી જ સર્વથા નિષ્કર્મવ રૂપ મોક્ષ પ્રાપ્ત થતું હોવાથી એ પણ જ્ઞાનાદિના સમુદાયથી જ સિદ્ધ થાય છે એ જાણવું. આમ ત્રણેના વ્યાપાર જુદા જુદા દર્શાવ્યા એનાથી જ એ ત્રણે જુદા જુદા સ્વભાવથી જ સહકારી છે એવું સિદ્ધ થએલું જાણવું, કારણ કે જાદા જુદે વ્યાપાર કરવો એ જ કારણેની ભિન્ન ભિન્ન સ્વભાવતા છે નહિતર તો ૧. જ્ઞાન પ્રારા શોવ તવઃ સંગમ ગુતિ | ત્રવાનામપિ તમારો મોક્ષો ગિનાને મતિઃ ||