________________
ફેલિગ વઘત્વવિચાર
૧૬૭
तस्माद्द्रव्यलिङ्गभावलिङ्गयोर्व्यवहारनिश्वययोः समायोगेच्छेकत्वमेव केवलज्ञानादिरूपार्थक्रिया तु निश्चयादेव । न चायमपि निश्वयो व्यवहारमनन्तर्भाव्य न प्रवर्त्तेत सहस्रसङ्ख्येव पंचशतीमिति वाच्य', अन्तर्भावो हि स्वसामग्रीव्याप्यसामग्रीकत्व स्वविपयत्वव्याप्यविषय
પૂર્વ પક્ષ :–પાત્યાદિનું લિંગ તા પૂર્વદષ્ટ સાધુલિંગ જેવુ જ હાય છે તેથી સદેશલિંગ દર્શીનથી સ*સ્કારના ઉદ્બાધ અવશ્ય થશે જ, તેમજ તે ઉદ્બાધથી સહષ્કૃત પૂર્વ અનુભવના ખળથી જ વિશિષ્ટસાધુગુણાનું સ્મરણ થઈ જવુ' સવિત જ છે.
ઉત્તરપક્ષ :-શિથિલવિહારીમાં વેષમાત્રથી કઈ સુસાધુના સાદૃશ્યનું પ્રતિસ’ધાન સ...ભવી શકતું નથી કારણ કે તેનાથી ભિન્ન હેાવા સાથે તેમાં રહેલા ઘણા ધર્માવાળું જે હાય તેમાં જ તેના સાદૃશ્યનેા વ્યવહાર થાય છે. એ સિવાય પણ કઇ મામુલી સમાનતાને જ આગળ કરીને જો સાદૃશ્યના વ્યવહાર થઈ જતા હાય તા તા દ્રવ્યત્વપ્રમેયત્વાદિ રૂપ સમાનતા દરેકમાં હાવાથી બધી વસ્તુઓના બધાને સદશ હેાવા રૂપે જ વ્યવહાર કરવા પડે. તેથી શિથિલવિહારીમાં વેશ હૈાવારૂપ સમાનતા હેાવા છતાં નિરવદ્યક્રિયા વગેરે રૂપ ખીજા ધર્મો ન હેાવાથી સુસાધુના સાદૃશ્યનુ પ્રતિસ ́ધાન જ થતું નથી તા સ્મરણ તા શી રીતે થાય. પ્રતિમારૂપ સદ્ભાવસ્થાપના પણ અરિહતાદિનું જે સ્મરણ કરાવે છે તે સાદૃશ્યપ્રતિસંધાન દ્વારા જ, નહિ કે તે સિવાય, જો કે ઉત્સર્ગ થી=મુખ્યતયા તા સ્થાપનામાં સ્થાપ્યા અભેદાધ્યવસાય જ થાય છે, સ્મરણ નહિ, તે છતાં કયારેક વાસનાઢ ન થઈ હોય તેવી અવસ્થામાં આરાપ વિના પણ તટસ્થપણે સ્થાપ્યનું સ્મરણ થઈ જાય છે જે શુભ અધ્યવસાયને ઊભેા કરી આપે છે. આમ સ્થાપના સ્મારક તરીકે પણ ઉપયાગી છે એ ધ્યાનમાં રાખવું. પાસસ્થાાંદેના દ્રવ્યલિંગ વિશે તા નિરવદ્યક્રિયા રૂપ સાદૃશ્યનું પ્રતિસંધાન ન હોવાથી સ્મરણ પણ સભવી શકતું નથી તેથી દ્રવ્યલિંગને વંદનાદિ કરવાના આગ્રહ રાખવા ખાટા છે.
તેથી દ્રવ્યલિગ અને ભાવિલંગના યાગમાં જ છેકત્વ સોંપાદિત થાય છે, બાકી કેવલજ્ઞાનાદિ રૂપ અક્રિયા તે નિશ્ચયથી જ=ભાલિંગથી જ થાય છે.
પૂર્વ પક્ષ :–જેમ હજારની સંખ્યા પેાતાનામાં પાંચસેાની સંખ્યાને અંતભૂ ́ત કર્યાં વિના પ્રવર્ત્તતી નથી તેમ નિશ્ચય પણ વ્યવહારને પેાતાનમાં સમાવ્યા વિના પ્રવર્ત્તતા નથી તેથી નિશ્ચય હોય ત્યાં વ્યવહાર પણુ અંતર્ભૂત જ હેાવાથી તે કેવલજ્ઞાનાદિપ્રત્યે પણ કારણ છે જ.
[નિશ્ચયમાં અસદ્ભુતવ્યવહાર અનન્તભૂત ]
ઉત્તરપક્ષ :- ૬ના ૬માં અંતર્ભાવ તા જ કહેવાય જો...
(૧) ૬ ની સામગ્રી ૬ ની સામગ્રીને વ્યાપ્ય હાય...
જેમકે જ્યાં જ્યાં નીલઘટની સામગ્રી હાય છે ત્યાં ત્યાં ઘટની સામગ્રી પણ હાય જ છે, તેથી ઘટ, નીલઘમાં અંતર્ભૂત છે. અથવા,