________________
કવ્યલિગ વઘત્વવિચાર
नापि द्वितीयो, अयोग्यस्य. योग्याभेदाध्यारोपाविषयत्वादेव, अन्यथा विडम्बकलिङ्गस्याप्युपास्यत्वापत्तेः। 'वेषवतोऽयोग्यत्वेऽपि वेषो नायोग्य' इति चेत् ? न, तत्रापि प्रवचनहीलनांनुगुणत्वाद्ययोग्यतासत्वात् , चौरसंसर्गिणोऽपि चौरपायत्वाच्च । अपि च गुणवदभेदाध्यारोपस्य तद्गतोत्कर्षवत्त्वप्रतीतिः प्रयोजनमत एव 'गङ्गायां घोषः' इत्यत्र गङ्गापदस्य गङ्गातीरे लक्षणया तत्र गङ्गाभेदाध्यवसायादेव शैत्यपावनत्वादिक प्रतीयत इति शास्त्रीय प्रवादः, अन्यथा 'गङ्गायां घोषः' इति प्रयोगस्य 'गङ्गातटे घोषः' इति प्रयोगादविशेषापत्तेः । अत एव रूपकालङ्कारादिगर्भतत्तवृत्तघटितस्तुतिस्तोत्रादिप्रणयनोद्भूतप्रभूतभक्तिप्राग्भाराद्विपुलनिर्जरालाभो भगवतः स्तुतिकृताम् । લિંગીમાં સાધુપણાની બુદ્ધિ માટે નિરવ કિયાઘટિત દ્રવ્યત્વ રૂપ યોગ્યતાની અપેક્ષા છે. તેથી તાદશ યોગ્યતા વિનાના પણ પાસાદિમાં કરાતે અભેદારો૫ પ્રશસ્ત શી રીતે બને ? અને શુભફળપ્રદ પણ શી રીતે બને ?
શકા – દ્રશ્યલિંગમાં તાદશ દ્રવ્યવરૂપ યોગ્યતા નથી દ્રવ્યત્વાભાવ છે એવું વચન “મારી મા વાંઝણ એવા વચનની જેમ શું સ્વતઃ વ્યાહત નથી ?
સમાધાન :- અહિં દ્રવ્યલિંગ શબ્દમાં જે “દ્રવ્ય” પઢ છે એ અપ્રધાનાર્થક છે. અર્થાત્ પાસસ્થાદિનું લિંગ ભાવનું કારણ બનતું ન હોવાથી પ્રધાનતયા=મુખ્યતયા એ દ્રવ્ય ન હોવા છતાં ઉપચારથી દ્રવ્યલિંગ કહેવાય છે. જ્યારે દ્રવ્યવાભાવ જે કહ્યો છે તેમાં પ્રધાનતયા દ્રવ્યની વિવેક્ષા છે તેથી કઈ વચન વિરોધ નથી. વળી આ રીતે અપ્રધાનાર્થક દ્રવ્યપદને પણ પ્રોગ શાસ્ત્રોમાં દેખાય છે શ્રી પંચાશક [તેમજ ઉપદેશ પદોમાં કહ્યું છે કે “અહીં=શ્રી જિન પ્રવચનમાં અપ્રાધાન્ય અર્થમાં પણ કયાંક કયાંક દ્રવ્યશબ્દનો પ્રયોગ દેખાય છે, જેમકે અભવ્ય એવા પણ અંગારમર્દક આચાર્ય કે જેઓ કયારેય ભાવઆચાર્ય બનવાના નથી તેઓને પણ દ્રવ્યાચાર્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. [સ્થાપનામાં ભાવારોપરૂપ ગુણસંકલ્પ પણ દ્રવ્યલિંગમાં અગ્ય]
સ્થાપનામાં ભાવારીપ કરવારૂપ સંક૯પને બીજો વિકલ્પ પણ અયોગ્ય છે. કારણ કે નિરવદ્ય ક્રિયારૂપ યોગ્યતા ન હોવાના કારણે અગ્ય એવું દ્રવ્યલિંગ ગ્યના અભેદ આરોપને વિષય બનતું નથી. નહિતર તો ભાંડાદિએ ગ્રહણ કરેલું લિંગ પણ ઉપાસ્ય બની જવાની આપત્તિ આવશે.
પ્રશ્ન :- વેષવાળા પાસસ્થાદિ અયોગ્ય હોવા છતાં વેષ તે શાસ્ત્રોક્ત હોવાથી અયોગ્ય નથી જ તે પછી વેષને વંદનાદિ કરવામાં શું દોષ છે?
[પાસસ્થાદિને સાધુવેશ પણું વંદનીય નથી ઉત્તર-જેમ ભાંડાદિને વંદન કરવાથી પ્રવચનહીલના વગેરે થાય છે તેમ તેઓના વેષમાં પ્રવચન હીલનાને અનુકૂળ હવા વગેરે રૂ૫ અગ્યતા હાજર હોવાથી એ વેષ