________________
અધ્યાત્મમત પરીક્ષા ક. ૫૮ तथा च येन पर्यायेण भाविभूतभावजनकत्व वस्तुनस्तमेव पर्याय पुरस्कृत्य तस्य द्रव्यत्वव्यपदेशः प्रवर्तते, अत एव शय्यासंस्तारकादिगतस्याऽऽवश्यकज्ञशरीरस्य द्रव्यावश्यकत्व, न तु लोष्ट्वादि पर्यायेण परिणस्यत इति तत्र तत्र तद्वयवस्थितम् , इति तत्पर्यायविशिष्ट एव द्रव्ये कारणे कार्योपचाररूपो भावाध्यारोपः सङ्गच्छते । कथं पुनरयमेव न्यायः स्थापनायामायोज्यते ? इति चेत् ? લિકત્વનું જ્ઞાન હોવાથી પ્રતિમામાં પણ અરિહંતના અભેદને અધ્યવસાય અસંભવિત થઈ જાય. તેથી પાર્થસ્થાદિ વિશે પણ સાધુતાને આહાર્ય આરોપ કરવામાં અને એ રીતે વંદનાદિ કરવામાં શો વાંધો છે?
(દ્રવ્યલિંગીમાં આહાર્યઆરોપ અશક્ય-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ –તમારી વાત અયુક્ત છે કારણ કે આહાર્યઆરે પજનિકા ઇરછા પણું ગમે તે વિષયની પ્રવર્તતી નથી, કિન્તુ તાદશ યોગ્યતાને આગળ કરીને જ પ્રવર્તે છે. જે જે અંગેની એવી એવી વિધિ પ્રતિપાદિત હોય કે જેનું પાલન કરવા અવશ્ય અધ્યારેપ કરવો જ પડે તેમાં આવી વિધિગ્યતા હોય છે. આવી વિધિયોગ્યતાને આગળ કર્યા વિના પણ આહાર્ય આરપ જે કરી શકાતો હોય તે તે શકાદિ જન્માદિ સમય વિના કે જ્યારે શકસ્તવાદિ બલવાને તેઓને વિધિ (આચાર) નથી ત્યારે પણ દ્રવ્યભગવન જી વિશે ભાવભગવત્ત્વને અધ્યારોપ કરીને શકસ્તવાદિ શા માટે બેલે?. પરંતુ સાવદ્ય ક્રિયાયુકત પાસસ્થાદિને તે વંદનાદિ કરવાની કઈ વિધિ કહી નથી કે જેથી એના નિર્વાહ માટે તેમાં ભાવસાધુતાને અધ્યારોપ કરવાની ઈચ્છા પ્રવર્તે. ઉલટું પાસત્કાદિ સાથે તે આલાપ-સંવાસાદિ કરવાને પણ નિષેધ છે.
જેમકે શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં કહ્યું છે કેआलावो संवासो वीसंभो संथवो पसंगो अ । ફળાયાર્દિ સમં સન્નિહિં પદો //ર૬રા
સમકિતના સડસઠ બેલની સજઝાયમાં પણ કહ્યું છે કે-“મંદા અન્નાણી દૂર છડે.” તેથી તેવી વિધિગ્યતા ન હોવાના કારણે તાદશ ઈચ્છા ન પ્રવર્તવાથી ભાવસાધુતાને આહાર્ય આરોપ પણ કરી શકાતો નથી. [ ભાવ રૂપે પરિણમવાને અયોગ્ય હોવાથી પ્રતિમામાં
ભાવઅધ્યારેય અયુક્ત-પૂર્વપક્ષ ] પૂર્વપક્ષ – “દ્રવ્ય’ શબ્દ ‘ગ્યતામાં જ ઢ છે અર્થાત્ જેમાં ભાવરૂપે પરિ. ગુમવાની યોગ્યતા હોય તેને જ દ્રવ્ય કહેવાય છે. શ્રી પંચાશકમાં પણ કહ્યું છે કે“સમયમાં=શામાં દ્રવ્ય શબ્દ પ્રાયઃ યોગ્યતા અર્થમાં નિરુપચરિત રીતે રૂઢ હોવો જણાય છે કારણ કે એવા ઘણા પ્રયોગ જોવા મળે છે જેમકે મૃપિંડને દ્રવ્યઘટ