________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૪ स्यादेतत्-यथाजातलिङ्ग मोक्षसामग्रयां निविशमानमव्यभिचारि भविष्यति तदुपलम्भ एवोपचरितासद्भूतव्यवहारेण विषयादिनिवृत्त्याऽशुद्धनिश्चयनयेनाभ्यन्तराऽव्रतपरिणाम त्यक्त्वा शुभप्रवृत्तिरूपाणि व्यवहारव्रतानि परिपाल्य, त्रिगुप्तिलक्षणसमाधिकाले तान्यपि परित्यज्य केवलज्ञानोपलभात् , भरतादीनामपि तथैव प्रवृत्तः, स्तोककालतया पर स्थूलदृष्टिभिस्तथाऽनाक- અનાનું તદુર્મુ
“पञ्चमुष्टिभिरुत्पाट्य त्रुट्यन् बन्धस्थितीन् कचान् ।।
ઢોવાનજો મેવા દ્રાજન ! શિવ ! વિમ્ ” [ ]. .., इति । मैव', शक्यपरिहारस्यापि ध्यानसामग्रीवशात् परिजिहीर्षादिक विनाऽपरिहारे वाक्कायसंवृत्तिसमत्वलक्षणत्रिगुप्तिसाम्राज्ये केवलज्ञानाऽप्रतिरोधात् । यैः पुनरुच्यते
“વ્રતાનિ લ્યુથ ગ્રતેન્દુ પરિવેદિતઃ | કે આત્યંતિક પણ હતા નથી કારણ કે તે બાહ્ય હેતુઓની ગેરહાજરીમાં પણ ક્યારેક ફળ ઉત્પન્ન થતું જોવા મળે છે અને બાહ્યહેતુની હાજરીમાં પણ ક્યારેક ફળાભાવ જોવા મળે મળે છે. જેમકે તંદલિયા માસ્યને બાહ્ય જીવહિંસા ન હોવા છતાં તેવા તેવા આંતરિક પરિણામોથી જ સાતમી નરક મળે છે જ્યારે અપ્રમત્તપણે વિહાર કરતા મહામાને સહસાકારે ફેઈ જીવવિરાધના થઈ જાય તે પણ તનિમિત્તક કર્મબંધ થતો નથી. એમ ભરતાદિને બહિરંગ લિંગ ન હોવા છતાં કેવલત્પત્તિરૂપ ફળ પ્રાપ્ત થયું છે જ્યારે અભવ્યજીવ નિરતિચાર બાહ્યાનુષ્ઠાને આચરે તે પણ એ ફળ મેળવી શક્ત નથી, તેથી બાહ્ય હેતુઓ એકતિક કે આત્યન્તિક હોતા નથી.
[બહિરંગ યતિલિંગ વિના મોક્ષ અશકય-પૂર્વપક્ષ] પૂર્વપક્ષ –બહિરંગ યતિલિંગ મોક્ષ સામગ્રીમાં અંતભૂત હોવાથી અવ્યભિચારી જ છે. તેથી બાહ્ય હોવા છતાં તેને મોક્ષના હેતુ તરીકે સ્વીકારવું જ જોઈએ. કારણ કે તેની હાજરીમાં જ જીવની ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર રૂપ વિષયાદિ નિવૃત્તિ થાય છે. જીવ આ નિવૃત્તિ દ્વારા અશુદ્ધ નિશ્ચયરૂપ પિતાના આંતરિક અવિરતિના પરિણામને ત્યાગ કરે છે. અને શુભ પ્રવૃત્તિઆત્મક વ્યવહારવ્રતોનું પાલન કરે છે. એમ કરતાં કરતાં જ્યારે ત્રણ ગુપ્તિરૂપ સમાધિને કાળ પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યવહારત્રને પણ ત્યાગ કરે છે. અને એ સમાધિથી જ શુદ્ધ નિશ્ચયરૂપ કેવલ પ્રાપ્તિ થાય છે. વળી ભરતાદિને પણ આ કમથી જ કેવલપ્રાપ્તિ થઈ હોવાથી બહિરંગલિંગ વ્યભિચારી નથી.
શંકા - તમે કહ્યા એવા વ્યવહારવ્રત પાલન–ત્યાગ વગેરે વિના જ ભરતાદિને કેવલત્પત્તિ થઈ છે તેથી બહિરંગલિંગ વ્યભિચારી જ છે. * સમાધાન – ભરતાદિને પણ વ્યવહારવ્રતપાલનાદિ હતા જ, એ વિના કંઈ કેવલ્પત્તિ થઈ નથી કે જેથી બહિરંગલિંગ વ્યભિચારી બને. છતાં અત્યંત અલ્પકાળમાં જ બહિરંગલિંગ પ્રાપ્તિ-વિષય નિવૃત્તિ-અવિરતિ પરિણામ ત્યાગ-વ્યવહારદ્રત