________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર द्रव्यकर्मबन्ध इति चेत् ? आत्मनो रागद्वेषरूप भावकम निमित्तीकृत्य योगद्वारा निविशमानानां स्वत एवोपात्तवैचित्र्याणां ज्ञानावरणादिभावपरिणतेरुपचारात् इति गृहाण । तस्मात् पुण्यपापपरिणामादेवात्मनो बन्धस्तत्तत्कर्मणां तत्तद्विपाककाले च सुखदुःखरूप फलमपीति स्थितम् ।
જીવ આ બેમાંથી અન્યતર સ્વપરિણામને જ ધારણ કરે છે, પર પરિણામને ધારણ કરતા નથી.
પ્રશ્ન :-કાશ્મણવગણના જે પુદગલે આકાશમાં રહેલા છે તેમાં તે જીવને અસર કરવાને પરિણામ હેતે નથી. કિન્તુ જ્યારે મિથ્યાત્વાદિના કારણે જીવ તેઓને બાંધે છે ત્યારે જ જીવ ઉપર અસર કરી શકે તેવો તેઓનો કર્મવરૂ૫સામાન્ય પરિણામ અને જ્ઞાન આવારકત્વાદિસ્થ વિશેષ પરિણામ ઊભું થાય છે. તેઓને આ પરિણામ જીવે જ ઊભો કર્યો હોય છે તો જીવ, પર પરિણામ કરતો નથી એવું શી રીતે કહી શકાય?
[ જીવ કામણવગણના પુદ્ગલેનું પણ ગ્રહણ કરતો નથી.]
ઉત્તર : તમારો પ્રશ્ન અયુક્ત છે. જીવ જે આકાશ પ્રદેશને અવગાહીને રહ્યો હોય છે તે આકાશ પ્રદેશમાં રહેલા કામણવર્ગણદિના પુદ્ગલોનું પણ, અમે આગળ કહી ગયા એ મુજબ, તેઓ જીવના સ્વદ્રવ્યભૂત ન હોવાથી, જીવ દ્વારા ગ્રહણદાન થઈ શકતું નથી. આમ તે પુદગલ છવદ્વારા થતા ઉપાદાન, હાન ને અાગ્ય હોવાથી જીવ વડે કરાતી ક્રિયાના કર્મ (=દ્વિતીયાકારક) બનતા નથી કારણ કે વ્યાકરણશાસ્ત્રમાં કહ્યા મુજબ સ્વતંત્ર કર્તા વડે જે પ્રાપ્ત થવા ગ્ય હોય તે જ કર્મ કહેવાય છે. જ્યારે આ મુદ્દગલે તો પરદ્રવ્યભૂત હોવાના કારણે જીવથી ક્યારે પ્રાપ્ત=સ્વીકૃત=સ્વ જેવા કરાતા નથી. આમ પુદ્દગલો જીવની ક્રિયાના કર્મ બનતા નથી અર્થાત્ જીવ તેઓ વિશે કેઈ ક્રિયા કરી શકતો નથી. અને તેથી તેઓના પરિણામને પણ કરતો નથી.
પ્રશ્ન :-જે જીવ “પર” એવા કર્મ પુદગલોના જ્ઞાનાવારકત્વાદિરૂપ પરિણામને કરતે નથી તે એ કર્મ પુદ્દગલ દ્રવ્યોને જ્ઞાનાવરણીયાદિરૂપે બંધ શી રીતે કરી શકશે? અર્થાત્ જેમ જીવની અવગાહનામાં રહેલા કાર્મણથી અન્ય વર્ગણના પુદ્ગલોમાં જીવે તે તે પરિણામ પેદા કર્યો ન હોવાથી એ પુદગલો જીવવડે બંધાએલા કર્મરૂપે ઓળખાતા નથી તેમ જ્ઞાનાવરણીયારિરૂપે અભિમત પુદગલને પણ જે જીવે કઈ પરિણામ કર્યો ન હોય તે તે એ પણ બંધાએલા કર્મ” શી રીતે બનશે?
[કમાં થતી વિચિત્રતા છવકૃત હતી નથી] ઉત્તરઃ- જીવ કાર્મણવર્ગણાના તે તે મુદ્દગલોને જ્ઞાનાવરણીયાદિ રૂપે બાંધતો જ નથી, તે તે માત્ર પોતાના રાગદ્વેષાત્મક પરિણામોને જ કરે છે જે ભાવકર્મ કહેવાય છે. જીવવડે કરાતા આવા ભાવકર્મોને નિમિત્તકારણુતરીકે સ્વીકારી કાર્પણ વગણના ૧૭