________________
૧૩૦
અધ્યાત્મમતપરીક્ષા શ્લો, ૫૪ अथोपदर्शितव्यवहारमत निश्चयनयवादी दूषयति
पुण्णपयडीण उदए भोगो भोगंतरायविलएणं ।
जइ णियवित्तेणं चिय तो भोगो किण्ण किविणाणम् ॥५४॥ (पुण्यप्रकृतीनामुदये भोगो भोगान्तरायविलयेन । यदि निजवित्तेनैव तद्भोगः किन्न कृपणानाम् ॥५४॥)
સ્વિત્વ અંગે બીજાઓને અભિપ્રાય], બીજાઓ સ્વત્વની આવી વ્યાખ્યા કરે છે કે-“વિક્રયપ્રાગભાવ વિશિષ્ટવિનાશ જ ક્યાંક “સ્વત્વ” છે. અર્થાત્ જેની ખરીદવાની ક્રિયા થઈ ગઈ હોય અને વેચવાની ક્રિયા હજુ થઈ ન હોય તે વસ્તુ સ્વ કહેવાય. જે વસ્તુ વિશે કય-વિક્રય ન હોય પણ દાનાદિ હોય તેઓ વિશે દાનાદિમાગભાવવિશિષ્ટ પ્રતિગ્રહવંસ એ જ “સ્વત્વ છે અર્થાત્ પોતે દાન મારફતે ગ્રહણ કર્યું હોય પણ હજુ કેઈને તેનું દાનાદિ કર્યું ન હોય તે વસ્તુ સ્વ કહેવાય. આમ ભિન્ન ભિન્ન વસ્તુઓ પ્રત્યે સ્વત્વ અનનુગત છે એમ જાણવું.
અથવા તે એ દાનાદિપ્રાગભાવ વિશિષ્ટ પ્રતિગ્રહાદિક્વંસ વગેરે ૫ ભિન્ન ભિન્ન સ્વત્વ તેથી અતિરિક્ત એવા સ્વત્વવથી (કે જે બધા જ સ્વત્વમાં એક જ છે તેનાથી) અનુગત જાણવા.”
વળી બીજા કેટલાક કહે છે કે “ધનાદિમાં રહેલ “સ્વત્વ એક જુદો જ પદાર્થ છે તાદશ વંસાદિ રૂપ નથી. પ્રતિગ્રહાદિ આ સ્વત્વના હેતુરૂપ છે. અર્થાત્ કઈક વસ્તુમાં પ્રતિગ્રહથી સ્વત્પત્તિ થાય છે, કેઈક વસ્તુમાં કયથી સ્વોત્પત્તિ થાય છે. વળી આ પ્રતિગ્રહ-યાદિપ હેતુઓ પણ સ્વાદક શક્તિથી અનુગત જાણવા.” એમ કહે છે તે બરાબર નથી કેમકે ધર્માવિરોધી સ્વભગ સાધનતાપ વ્યાખ્યાથી જ અનુગત સ્વત્વની ઉપપત્તિ થઈ જતી હોવાથી અતિરિક્ત સ્વત્વની કલ્પના ન્યાયયુક્ત નથી. ૫૩
વ્યવહારને ભેગ–અભોગ રૂપ વિશેષના કારણે કરેલ સ્વ–પરની વ્યવસ્થાને નિશ્ચયનયવાદી કઈ રીતે દૂષિત કરે છે તે જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે –
દૂધનાદિમાં સ્વ–પરવ્યવહાર અયુક્ત-નિશ્ચયનય) ગાથાથ:–ભેગાન્તરાયને ક્ષયે પશમથી સહકૃત એ પુણ્યપ્રકૃતિનો ઉદય હેતે છતે જે ભાગ સંપન્ન થાય છે. કેવળ બાહ્ય પુલાદિ દ્રવ્યથી જ ભાગ સુખાદિ થતા નથી, કારણ કે એમ હવામાં અર્થાત્ પોતાના ધન વગેરેથી જ જે ભાગ થઈ શક્તાં હત તે તે કૃપણેને પણ સ્વધનથી ભોગ શા માટે સમ્પન્ન ન થાય?
ભોગાન્તરાય કર્મના ક્ષયોપશમથી સહકૃત શાતા વેદનીયાદિ પુણ્યપ્રકૃતિના વિપાકેદયથી જ જીવોને ભેગ સંપન્ન થાય છે નહિ કે પિતાનું ધન હોવા માત્રથી જ. જે