________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૪૫-૪૬-૪૭ ___ अथैकजाती यदुग्धपानादेरेव कस्यचित्सुख भवति कस्यचिदुःखमित्यदृष्टमेव बलवन्न तु बाह्यो हेतुरिति चेत् १ न, विचित्रादृष्टवशान्मधुररसविपरीतरसोद्बोधादिदृष्टद्वारैव ततो दुःखोदयात् , तस्य व्यापारभेदेन सुखदुःखयोर्द्वयोरपि हेतुत्वाद्, न हि दृष्टकारणमसंपाद्यैवादृष्ट भोगजनक येनैकान्ततो बलवत्स्याद् । अथ भोगार्थ ष्टकारणोपसंपादकत्वमेवादृष्टस्य बलवत्त्वमिति चेत् ? न, प्राक्तनतत्तत्कर्मणोऽपि भोगार्थमदृष्टजनकत्वरूपबलवत्त्वस्य तुल्यत्वात् । अथ बाह्यहेतोः फलेन न नियतो योगोऽन्तरङ्गस्य तु नियत इति चेत् ? न, असिद्धेः, घटादौ मृत्पिडादेरपि नियतापेक्षासत्त्वात् । यत्र तु विनापि द्रव्यदानादिक भावदानादिनैव पुण्यसंपत्तिीर्णाभिनवश्रेष्ठिप्रबन्धेन श्रूयते तत्र द्रव्यदानादेर्घटे दण्डादिवदहेतुत्वात् , तृप्तौ तन्दुल यणादेरिव प्रयोजकत्वमात्रादेव न क्षतिः, हेतुत्वे वा पुण्यसंपत्ताववान्तरजातिरस्तु । सामान्यतो हेतत्वादेव णेगंतिओ अणच्चंतिओ अ ज दव्वओ तेण" ति वचनस्य सङ्गतः । तस्मादन्तरङ्गबहिरङ्गयोर्द्वयोरपेक्षामात्रात्तुल्यत्वमेवेति वस्तुस्थितिः ॥४५॥४६॥४७॥ વાળે મોદક મળ્યો એમાં તે ભાગ્યે જ કારણ બન્યું. આમ ફળ માટે સામાન્યથી બનેની અપેક્ષા હોવા છતાં કર્મ વિશેષ રૂપે કાર્યકરતું હોવાથી એની એટલી બલવત્તા તે અમને પણ માન્ય છે જ.
શંકા - તે પછી તમે અંતરંગ હેતુ બળવાનું છે એવી અમારી વાતને ઊડાડવાને પ્રયત્ન કેમ કરો છો ?
સમાધાન – ભાગ્યને ઉદ્યમની અપેક્ષા જ નથી. જ્યારે ઉદ્યમને ભાગ્યની અપેક્ષા છે તેથી ભાગ્યરૂપ અંતરંગ હેતુ જ બળવાન છે એવા તમારા એકાત મતને જ અમે વિરોધ કરીએ છીએ. સ્વાદુવાદી એવા અમારે એ કરવો યોગ્ય પણ છે કારણ કે ભાગ્ય કંઈ પુરુષાર્થથી સાવ નિરપેક્ષ નથી. - વળી જે ભાગ્યશૈચિત્ર્યની પ્રધાનતાથી જ ફળમાં વૈચિત્ર્ય હોવાનું તમે માને છે તે ભાગ્યશૈચિત્ર્ય, પણ તે તે કર્મના કારણભૂત પૂર્વકાલીન પુરુષાર્થ વૈચિત્ર્યને આધીન છે તથા કર્મવૈચિત્ર્ય કરવા દ્વારા ફળૌચિત્યમાં પણ એ મુખ્ય કાર્ય કરે જ છે, તેથી બન્ને પ્રકારના હેતુમાં કઈ ખાસ વિશેષતા નથી.
શંકા- દુધ પીવાથી નિરોગીને તે ભાવતું હોવાથી સુખ થાય છે. જ્યારે રોગીને ન ભોવવાથી દુ:ખ થાય છે. આમ એક જ જાતનું દુધ પીવાનો પુરુષાર્થ બનેને સમાન હોવા છતાં અદષ્ટ વૈચિત્ર્યના કારણે જ ફળમાં વિષમતા આવે છે તેથી અદષ્ટ જે બળવાન છે.
- સમાધાન - સામાન્યથી સુખાનુભવ કરાવનાર દુગ્ધપાનાદિ પણ તેવા વિચિત્ર અદષ્ટમાવના કારણે જ દુખાનુભવ નથી કરાવતું કિન્તુ તે અષ્ટવિશેષથી ઉબેધ १. अनैकान्तिकोऽनात्यन्तिकश्च यद्रव्यतस्तेन ।