________________
૧૧૫
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
नैगमस्य तु सामान्यविशेषविश्रान्तस्य यथाक्रम सङ्ग्रहव्यवहारान्तर्भविष्णुतया न ह्याभ्यां विषयविभागोऽतिरिच्यते । शब्दनयास्तु प्राय ऋजुसूत्रसमानविषया एवेति नयसमूहात्मक प्रमाणार्पणात सर्व वस्तु स्वभावसाध्यमपि बाह्यकारणसाध्यमपि ।
... न च हेतौ सहकारिवैचित्र्यानुप्रवेशेनैव कार्यवैचित्र्यसिद्धौ किं स्वभाववैचित्र्यानुप्रवेशेन? इति वाच्य, विचित्रसहकारिसंबन्धस्यैव तत्स्वभावतया तद्वैचित्र्ये स्वभावैकियावश्यक त्वात् । अत एव द्रव्यस्य नित्यत्वेऽपि कथंचित्तत्स्वभावभूतक्षणिकपरिणामयोगान्नित्यत्वसवलितः क्षणभङ्गोऽपि सङ्गच्छते । एतेन शिंशपासामग्रीव्यापक( ? व्याप्यकम्प )सामग्र्यन्त विनो नोदनादयो यदि शिंशपास्वभावभूतास्त हि तन्निबन्धना चलदलादिरूपता पलाशादौ न स्याद्, यदि पुनरतत्स्वभावभूता एव सहकारिणस्तदा तल्लाभेन निर्विशेषयैव शिंशपया चलस्वभावत्वार भप्रसङ्ग इति परास्तम्, तव नोदनादिस बन्धस्येव मम तत्स्वभावतायास्तत्रैवानभ्युगमात् , अपृथग्भावमात्रेण व्यवस्थितेरेव स्वभावार्थत्वात् ।।४४।।
તદુપરાંત સામાન્યતઃ કાર્યકારણભાવ ન માનવામાં ઉપર કહ્યા મુજબ કાર્ય સર્વ જાતીય થઈ શકતું હોવાથી જે ઈનાદિ, દહનની અવિકલસામગ્રીરૂપ અને અનતિરિક્ત સામગ્રી રૂ૫ (એટલે કે વધારાની અન્યથાસિદ્ધ કઈ વસ્તુથી ઘટિત ન હોવા ૨૫) છે તે પણ ભિન્ન જાતીય એવા અદહન (પથુદાસ નહાવાથી દહનભિન)ની પણ હેતુભૂત થવાથી તે સામગ્રીથી થતું કાર્ય જેમ દહનાત્મક હોય છે તેમ અદહનાત્મક કે ઉભયાત્મક પણ હોઈ શકે છે એવું જે દૂષણે આવે છે તે પણ સામાન્યતઃ કાર્યકારણ ભાવ માનવાથી દૂર થાય છે.
નિગમનય - આ નય સામાન્ય અને વિશેષમાં જ વિશ્રાન્ત થઈ જતો હોવાથી અનુક્રમે સંગ્રહ અને વ્યવહારમાં જ અન્તભૂત થઈ જાય છે તેથી સામાન્ય નૈગમ અને વિશેષ નિગમ દ્વારા વિષયવિભાગ પૃથર્ દર્શાવાતો નથી. ' શબ્દના :- આ નય ઘણું કરીને ઋજુસૂવસમાવિષયક જ હોવાથી એના જેવું જ પ્રરૂપણ અહીં જાણવું. આ બધા નયને સમ્યમ્ સમૂહ અભિપ્રાયનું સમ્યફ સંમેલન–સમન્વય એજ પ્રમાણ છે. આવા પ્રમાણને મુખ્ય રાખીને પ્રરૂપણ કરવું હોય તે એમ કહેવું જોઈએ કે સર્વવસ્તુઓ સ્વભાવસાધ્ય પણ છે અને બાહ્યકારણ સાધ્ય પણ છે. માટે કાર્યવૈચિત્ર્યમાં સ્વભાવૌચિત્ય અને કારણચિરય બનને કારણ બને છે..
[સ્વભાવવૈચિત્ર્ય માનવાની આવશ્યકતા] શંકા :- ચોખાને મીઠા રૂપ સહકારી મળે તે ભાત ખારા થાય છે અને સાકર જેવા સહકારી મળે તે ભાત મીઠા થાય છે. આમ કાર્યમાં આવતી વિચિત્રતા સહકારીની વિચિત્રતાથી જ ઉપપન્ન થઈ જતી હોવાથી કાર્યવૈચિયમાં સ્વભાવચિત્ર પણ કારણ છે એવું માનવાની શી જરૂર છે?