________________
અધ્યાત્મમત પરીક્ષા લૈસંક पत्तेयबुद्धकरणे चरण णासन्ति जिणवरिंदाण। મારવાવ પંડુિં સારું સરથા II (ગા. નિ. ૧૨૬] 'उम्मग्गदेसणाए चरण णासंति जिणवरिंदाण । વાવણવંસળા વહુ ઇ ટુ સન્મ તારલા ડું . વિ [. નિ. ૨૬૨]
ननु भरतादीनां व्यवहार क्रियापेक्षां विनैवाध्यात्मलाभे तत्र कथमस्या उपयोग इति चेत् ? न, प्राग्भवाभ्यस्तोभयकरणप्रसूतनिर्जराविशेषसध्रीचीनान्तरकरणमात्रात्तेषामाहत्य केवलोत्पत्तावपि बाह्यक्रियायाः परम्परयोपयोगात् , तथाभूतस्य चानादरे सांप्रतीनधर्मध्यानादेरपि दूरेनिर्वाणजनकस्यानादरप्रसङ्गात् । ननु तथापि व्यवहार क्रियां विनापि मरुदेवादीनां केवलज्ञानोत्पत्तोर्व्यभिचारादिष्टसाधनत्वग्रह विना कथं तत्र प्रवृत्तिः ? इति चेत् ? न तावदिष्टसाधनताज्ञानत्वेनैव प्रवर्तकता, अपि त्विष्टप्रयोजकत्वज्ञानत्वेनैव, अन्यथा तृप्त्यर्थिनस्तन्दुलक्रयणादावप्रवृत्तिप्रसङ्गात् तत्त्व' च व्यवहारक्रियायामपि निराबाधमिति ॥४३॥ પ્રત્યેક બુદ્ધોએ જેવું આચરણ કર્યું છે તેવું જ કરવાનો ફાંકો રાખનારાઓ શ્રી જિનેશ્વરદેવના ચારિત્રને નાશ કરે છે અર્થાત્ શ્રી જિનેશ્વરોને સંમત ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થાય છે. કદાચિક ભાવોનું આલંબન લેનારાઓ પ્રાણાતિપાતાદિ પાંચ સ્થાનો = કારણથી પાસસ્થા બને છે ઉન્માર્ગદશનાથી શ્રી જિનેશ્વરના ચારિત્રને નાશ કરે છે. દર્શન ભ્રષ્ટ તેવા જીવો ચારિત્રને જોવા પણ પામતા નથી.
પ્રશ્ન :- ભરતાદિને વ્યવહારક્રિયા વિના જ અધ્યાત્મલાભ થઈ ગયો છે તે અધ્યાત્મ માટે વ્યવહાર ક્રિયાને ઉપયોગી શી રીતે કહેવાય?
ઉત્તર - ભરતાદિએ પૂર્વભવમાં બાહ્ય અને અભ્યન્તર બન્ને પ્રકારની ક્રિયાને ખૂબ અભ્યાસ કર્યો છે જેના કારણે એવી વિશિષ્ટ પ્રકારની નિર્જરા થઈ ગઈ છે કે જેના પ્રભાવથી તેઓને બાહ્યકરણવિના પણ આતરકરણની પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. અહીં કેવલત્પત્તિ પૂર્વે બાહ્યકરણ સાક્ષાત્ વિદ્યમાન ન હોવા છતાં પરંપરાએ તે ઉપયોગી બન્યું જ હતું. તેથી બાહ્યકરણ પણ ઉપયોગી જ છે. પરંપરાએ ઉપયોગી બને તેને અનુપયોગી માનવામાં સાંપ્રતકાલીન ધર્મધ્યાનાદિ પણ મેક્ષ માટે અનુપયોગી ઠરવાથી આદરણીય રહેશે નહિ. કારણ કે સાંપ્રતકાલીન ધર્મધ્યાનાદિ સાક્ષાત્ કેવલોત્પત્તિ તે કરાવતાં જ નથી.
પૂર્વપક્ષ – મરુદેવી માતાને તે પૂર્વભવમાં પણ બાહ્યક્રિયાઓને અભ્યાસ હેતે નહીં, તેથી તેમને તે પરંપરાએ પણ તે ધર્મધ્યાનાદિન હોવા છતાં કેવલત્પત્તિ થઈ હતી. માટે બાહ્યકરણ વ્યભિચારી હવામાં કોઈ શંકા નથી. અને તેથી એને વિશે ઈષ્ટ સાધનતાજ્ઞાનનો ઉદ્દભવ ન થવાથી બાહ્યકરણ અંગે પ્રવૃત્તિ શી રીતે થાય ? 1. प्रत्येकबुद्धकरगे चरण नाशयन्ति जिनवरेन्द्राणाम् । आहत्यभावकथने पञ्चभिः स्थानः पाश्वत्स्थाः ॥ २. उन्मार्गदेशनमा चरग नाशयन्ति जिनवरेन्द्राणाम् । व्यापन्नदर्शना खलु नैव लभ्या तादृशा दृष्टुम् ॥