________________
અધ્યાત્મમત પરીક્ષા ક્ષે ૩૩-૩૪ तस्मात् जिनोपदिष्टमेव हितार्थिभिराचरणीय न तु तदाचरितमेवेत्यनुशास्ति
वेज्जुवदिटुं ओसहमिव जिणकहि हि तओ मग्गं ।
सेवंतो होइ सुही इहरा विवरीअफलभागी ॥३३॥ (वैद्योपदिष्टमौषधमिव जिनकथित हित ततो मार्गम् । सेवमानो भवति सुखी इतरथा विपरीतफलभागी ॥३३॥)
रोगिणः सम्यग्भिषग्वरोपदिष्टमौषधमिक भुक्नवैद्यभगवदुपदिष्टो मोक्षमार्ग एव सम्यगाराध्यमानो मुमुक्षोरन्तरङ्गवेदनां विनाशयति, तदाचरणस्यैवान्वेषण त्वशक्तस्याऽपथ्यरूपतया प्रत्युतानर्थनिबन्धनमिति भावः ॥३३॥ ___ अथ तथाप्यधिकृतमाहारोपकरणयान साम्य', यावताऽऽहारादावनिगूहितशक्त्तेः कदाचिदेव प्रवृत्तिरन्यत्र पुनस्तथाभावात् , इत्यत्राभीक्ष्णं प्रवृत्तावपि. शक्त्यनिगृहनादेव धर्मोपकरणस्य युक्तत्वमित्युत्तरं सुकरमित्याह
अणिगृहन्तो सत्ति, भुंजन्तो वि जह णो चयह मग्गं ।
अणिगृहन्तो सत्ति, तह उवगरणं धरन्तो वि ॥३४। (अनिगृहयन् शक्तिं भुञ्जानोऽपि यथा न त्यजति मार्गम् । अनिगृहयन् शक्तिं तथोपकरणं धरन्नपि ॥३४॥)
આમ સમતાપ્રતિબંધક કર્મરૂપી જેવા પ્રકારને રોગ હોય તે રોગના ઉદ માટે શ્રી જિનેશ્વરભગવંતે કહેલ તેવા તેવા ઉપાયને જ આચરવા, નહિ કે જિનેશ્વર ભગવંતે પોતે આચરેલ ઉપાયને...એમ ગ્રન્થકાર જણાવે છે – - ગાથાર્થ – જેમ વધે કહેલા ઔષધને સેવતે રોગી જ સુખી થાય છે. વૈદ્ય પોતે કરે તેમ કરનાર તે દુઃખી જ થાય છે તેમ જિનકથિત માર્ગને સેવનાર જ સુખી થાય છે જિનાચરિતને જ આચરવાનો આગ્રહ રાખનાર તે વિપરીત ફળભાગી (દુખી અને સંસારવર્ધક) જ થાય છે.
[વૈદ્યની જેમ શ્રીજિનને ચાળો કરનાર દુઃખી થાય] હોંશિયાર વૈદ્ય બતાવેલ ઔષધ જ રોગીની વેદનાને નાશ કરે છે, પરંતુ સશક્ત વૈદ્ય પિતે જે (ઘી-દૂધ વગેરે યુક્ત ભેજન) આચરતા હોય તે તે પચાવવાને અશક્ત, નબળી હાજરીવાળા રોગીને અપથ્ય હોવાથી નુકશાન કરનારું જ બને છે તેમ કર્મ રોગથી પીડાતા ત્રણે ભુવનના જીવો માટે વૈદ્ય સમાન ભગવાને કહેલ મોક્ષમાર્ગ જ જે સમગ્ર રીતે આરાધાય તે મુમુક્ષુની અંતરંગ વેદનાને નાશ થાય છે. તેઓએ પિતે શું આચર્યું એ જોઈને કમરાગી પોતે પણ જો એ આચરવા જાય તે પોતે એ આચરણ માટે અશક્ત હોવાથી વેદનામુક્ત થતું નથી પણ નુકશાન જ વહેરે છે. આ
“પિતાની શક્તિને ન ગોપવતા સાધુએ પિતાની શક્તિની હદ આવી ગયેલી જાણીને આહારાદિમાં ક્યારેક જ પ્રવૃત્તિ કરે છે જ્યારે વસ્ત્રાદિમાં તે વારંવાર પ્રવૃત્તિ થાય છે તેથી આહાર અને વસ્ત્રાદિ ઉપકરણ વચ્ચે સામ્ય ન હોવાથી આહારના