________________
સાદર સમણુ
આ ગ્રંથનુ' ગુજરાતીમાં ભાષાંતર કરવા માટે મને જેએાશ્રીએ પ્રેમપૂ પ્રેરણા કરી તે કવિકુલિકરીટ પ. પૂ. આ. શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ્રશાંતમૂર્તિ ૫. પૂ. પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ગણિવરના કરકમલામાં સાદર સમણુ.
– રાજશેખરસૂરિ