________________
ગુજરાતી ભાવાનુવાદ
જેમ વેલડી જલવૃષ્ટિથી થાય છે તેમ દુઃખ કરૂપી જલની વૃષ્ટિથી થાય છે, માટે દુઃખને વેલડીની ઉપમા આપી છે. શીલ લાંખાકાળથી આચરેલાં ( =ઉત્પન્ન કરેલાં ) લાખા દુઃખાના નાશ કરે છે.
શીલનું નિરંતર પાલન કરવું જોઇએ. દાન, તપ, ભાવના વગેરે ધર્મો જેટલા કાળ પાળવામાં આવે તેટલા કાળ ફૂલ આપનારા થાય છે, પણ શીલ તેવી રીતે ફલ આપતુ નથી. કારણ કે શીલ લાંબા કાળ સુધી પાળીને એકવાર પણ શીલનું ખંડન કરવામાં આવે તે સંપૂર્ણ વ્રતના ભૃગ થાય છે. આથી શીલનું નિરંતર પાલન કરવુ જોઈએ. કહ્યું છે કે
“લેાકેા ભારને ઉપાડે છે, પણ વિસામેા લેતા હૈાય ત્યારે ભારને ઉપાડતા નથી. પણ આ શીલના ભાર તેા જાવજીવ વિસામા લીધા વિના ઉપાડવા જોઈએ.” [૨]
આ ભવમાં અને પરભવમાં પ્રાપ્ત થતા શીલના માહાત્મ્યને જ એ ગાથાઓથી કહે છેઃ लच्छी जसं पयावो, माहप्पमरोगया गुणसमिद्धी | सयलस मीडियसिद्धी, सीलाउँ इह भवेवि भवे ॥ ३ ॥ परलोएवि हु नरसुर- समिद्धिमुत्रभुंजिकण सीलभरा । तिहुयणचणमियचरणा, अरिणा पावंति सिद्धिसुहं ॥ ४ ॥
શબ્દાર્થ :-ભ વિના બ્રહ્મચર્યનું પાલન કરવાથી આ ભવમાં પણ લક્ષ્મી, યશ, પ્રતાપ, માહાત્મ્ય, આરોગ્ય અને ગુણસમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, ચાવત્ સલ વાંછિતાની પ્રાપ્તિ થાય છે.
વિશેષાથ :-લક્ષ્મી=ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને માંડલિક રાજા વગેરેની સ`પત્તિ. યશસ દિશાઓમાં ફેલાતી પ્રશ'સા. પ્રતાપ=આજ્ઞાનું ખંડન ન થાય તેવુ" ઐશ્વર્યાં. માહાત્મ્ય=સપ વગેરે પુષ્પમાલા આરૂિપે દેખાય. આરોગ્ય-જવર, અતિસાર, ભગંદર અને ક્ષય વગેરેની પીડા ન થાય. ગુણસમૃદ્ધિ=મહાવ્રતા અને અણુવ્રતાની પુષ્ટિ. ૩
શબ્દા :–સારી રીતે પાળેલા શીલના પ્રભાવથી મનુષ્ય દેવની લક્ષ્મીને ભાગવીને (અંતે) ત્રણ જગતને વંદનીય અને ઋણુરહિત બનેલા જીવા મેાક્ષસુખને પામે છે. વિશેષા:-અહીં ઋણુ શબ્દથી પૂર્વનાં શુભાશુભ કર્મો સમજવાં. કારણુ કે જેમ ઋણુ અવશ્ય ચૂકવુ પડે છે તેમ કર્યાં અવશ્ય ભાગવવા પડે છે. આથી ઋણરહિત . અનેલા એટલે સર્વ કર્માથી મુક્ત બનેલા. ૪
આ પ્રમાણે એ ગાથાના અ છે. ભાવા તા કથાથી જાણવા. તે વિષે અને પુણ્યપાલ એ બેનું દૃષ્ટાંત ખતાવવામાં આવે છે. તે આ પ્રમાણે :
ગુણસુદ દરી