________________
ज्योतिष्करण्डकम्
षष्टिर्घटिकाः, चन्द्रदिवस्यैकोनषष्टिर्घटिकाः द्वौ च द्वात्रिंशद्भागौ घटिकायाः, नक्षत्रदिवसस्य चतुष्पंचाशद् घटिका द्विचत्वारिंशत्सप्तषष्टिभागा घटिकायाः, अभिवर्द्धितदिवसस्य त्रिषष्टिर्घटिका अष्टादशोत्तरं शतं चतुर्विंशत्युत्तरशतभागानां घटिकायाः, एकैकस्यां च घटिकायां द्वौ द्वावाढकाविति दिवसस्य मेयचिन्तायां सूर्यदिवसस्य द्वाविंशमाढकशतं परिमाणं १२२, कर्मदिवसस्य विंशत्युत्तरमाढकशतं १२०, चन्द्रदिवसस्याष्टादशोत्तरमाढकशतं चत्वारश्च द्वाषष्टिभागा आढकस्य ११८-४/६२ नक्षत्रदिवसस्य नवोत्तरमेकं शतमाढकाः सप्तदश सप्तषष्टिभागा आढकस्य १०९-१७६७ अभिवधितदिवसस्य सप्तविंशत्युत्तरमाढकशतं द्वादशोत्तरं च शतं चतुर्विंशत्युत्तरशतभागानामाढकस्य १२७-११२।१२४ एकैकस्यां च नालिकायां पलशतमिति तोल्यत्वचिन्तायामिदं दिवसस्य परिमाणं- सूर्यदिवसस्यैकषष्टिः पलशतानि परिमाणं ६१०० कर्मदिवसस्य षष्टिः पलशतानि ६००० चन्द्रदिवसस्यैकोनषष्टिः पलशतानि द्वौ च द्वाषष्टिभागौ पलस्य ५९००-२२६२ नक्षत्रदिवसस्य चतुष्पञ्चाशत्पलशतानि द्वाचत्वारिंशच्च सप्तषष्टिभागाः पलस्य ५४००-४२।६७ अभिवर्द्धितदिवसस्य त्रिषष्टिः पलशतानि अष्टादशोत्तरं च शतं चतुर्विंशत्युत्तरपलशतस्य ६३००-११८।१२४ तदेवमुक्तं सप्रपंचं पञ्चानामपि संवत्सराणां स्वरूपं युगप्रमाणं च । सम्प्रत्युत्तरकालविशेषः सर्वोऽपि येन संवत्सरेण परिभावनीयस्तत्प्रतिपादनार्थमाह
ગાથાર્થ :- શ્રાવણ બહુલ (કૃષ્ણ) પ્રતિપદિમાં બાલવ કરણમાં અભિજિત નક્ષત્રમાં સર્વત્ર પ્રથમ સમયે યુગની આદિ જાણો. એક યુગમાં નિયમા અઢારસો સાઈઠ તિથિઓ જાણવી. ત્યાં જ અહોરાત્રો અઢારસો ત્રીસ જાણવા. ત્યાં પૂર્વે ભણેલા પાંચ માનો દ્વારા મપાતા માસો દ્વારા વિભાજિત થયેલા જેટલા માસો થાય છે તે કહીશું. આદિત્ય (સૂર્ય)થી વિભાજિત થતા સાઈઠ માસ હોય છે. ઋતુના એકસઠ માસો, ચંદ્રના બાસઠ અને નક્ષત્રના સડસઠ માસો, અભિવર્ધિતના સત્તાવન માસ અને સાત અહોરાત્રો તેમજ ११२७/., मुहूर्त होय छे.
ટીકાર્થ:- ભરત - ઐરાવત - વિદેહમાં સર્વત્ર શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં પડવાની તિથિએ બાલવકરણમાં અભિજિતું નક્ષત્રના પ્રથમ સમયે યુગની આદિ જાણો, અર્થાત્ આટલી યુગની આદિ સર્વત્ર-સર્વ ક્ષેત્રોમાં અવ્યભિચારી છે. તે પપ ||
હવે, યુગમાં સર્વસંખ્યાથી તિથિપ્રમાણ અને અહોરાત્ર પ્રમાણ જણાવે છે તિથિઓ ચંદ્રથી સંભવે છે અને અહોરાત્રો સૂર્યથી સંભવે છે, એક યુગમાં નિયમો