________________
४४
ज्योतिष्करण्डकम्
केवइया अहोरत्ता? केवइया मुहुत्ता पन्नत्ता ? गोयमा ! पंचसंवच्छरिए णं जुगे दस अयणा तीसं उऊ सढेि मासा एगे वीसुत्तरे पक्खसए अट्ठारस तीसा अहोरत्तसया चउपण्णं मुहुत्तसहस्सा नव सया पन्नत्ता"] इति, अत्र षष्टिर्मासा विंशत्युत्तरं च पक्षशतं सूर्यसंवत्सरापेक्षया द्रष्टव्यं, ततो न कश्चिद्वक्ष्यमाणपौर्णमास्यादिसंख्यानेन सह विरोधः, एकस्मिन् मुहूर्ते चत्वार आढकास्ततो यद् मुहूर्तपरिमाणं चतुष्पंचाशत्सहस्राणि नव शतानि, तच्चतुर्भिर्गुण्यते ततो यथोक्तमाढकपरिमाणं भवति, तथैकैकस्मिन्नहोरात्रे मेयरूपतया परिमाणं त्रयो भाराः, अहोरात्राणां च युगेऽष्टादश शतानि त्रिंशदधिकानि, ततस्तानि त्रिभिर्गुण्यन्ते, जातानि चतुष्पंचाशच्छतानि नवत्यधिकानि ५४९० एवावन्तो भारा युगे ॥५१॥ सम्प्रति युगसंवत्सरमासादीनामादिं प्ररूपयति
ગાથાર્થ - પૂર્વે વર્ણન કરેલા ચાંદ્ર-અભિવર્ધિત વર્ષોનું જે પ્રમાણ છે તે યુગમાં પણ નિરવશેષ સર્વ જાણવું.
ટીકાર્થ - પૂર્વે અહોરાત્રાદિ પ્રમાણથી તોલ્યરૂપે અને મેય રૂપે કહેલા ત્રણ ચાંદ્રસંવત્સરો અને બે અભિવર્ધિત સંવત્સરોના સમુદાયરૂપ યુગમાં અહોરાત્રાદિરૂપે કહેલાં ત્રણ પ્રકારના સર્વે પ્રમાણો નિરવશેષ જાણવા. ત્યાં યુગમાં ૧૮૩૦ અહોરાત્રો છે. એટલે કે યુગમાં ત્રણ ચાંદ્ર સંવત્સરો અને બે અભિવર્ધિત સંવત્સરો છે. એક ચાંદ્રા સંવત્સરમાં ૩૫૪ : અહોરાત્ર છે અને ૩થી ગુણતાં ૧૦૬૨ અહોરાત્રો થાય છે તથા એક અભિવર્ધિત વર્ષમાં ૩૮૩ અહોરાત્રો છે એને ૨ થી ગુણતાં ૩૮૩૪૨ =૭૬૬ તથા ઉપરના ભાગોને ૨ થી ગુણતાં = એમાં પૂર્વના ઉમેરતાં 3 થશે. અર્થાત્ ૨ પૂર્ણ અહોરાત્ર આવશે અને પૂર્વના ૧૦૬૨ + ૭૬૬ = ૧૮૨૮માં ઉમેરતાં કુલ ૧૮૩) અહોરાત્રો એક યુગમાં થશે. એના જ્યારે મુહૂર્ત પ્રમાણ વિચારીએ ત્યારે ૧૮૩) ને ૩૦ થી ગુણતાં ૫૪,૯૦૦ મુહૂર્ત આવશે. “જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે. “પાંચ સંવત્સરના યુગમાં ભગવન્! કેટલા અયનો, કેટલા ત્ર8તુ, કેટલા માસો, કેટલા પક્ષો, કેટલા અહોરાત્રો, કેટલા મુહૂર્તો કહ્યા છે? ગૌતમ! પાંચ સંવત્સરના યુગમાં દેશ અયનો, ત્રીસ
તુ, સાઈઠ માસો, એકસો વીસ પક્ષો, અઢારસો ત્રીસ અહોરાત્રો, ચોપન હજાર નવસો મુહૂર્તી પ્રરૂપેલા છે.” અહીં, સાઈઠ માસો અને એકસોવીશ પક્ષો સૂર્ય સંવત્સરની