________________
१४
ज्योतिष्करण्डकम्
छिद्रं कर्त्तव्यं, किमुक्तं भवति ?-ऊर्ध्वमृजूकृता गजकुमार्याः षण्णवतिसङ्ख्याः पुच्छमूलवाला एकत्र पिण्डिता यावत्प्रमाणे छिद्रे परिपूर्णा मान्ति न चापान्तरालं सूक्ष्ममपि भवति तावत्प्रमाणं नालिकाया अधस्तात् मूले छिद्रम् कर्तव्यमिति ॥१२ ॥ प्रकारान्तेण छिद्रप्रमाणमाह-'अहवे' त्यादि, 'अथवेति प्रकारान्तरता द्योतने गजकुमार्या द्विवर्षजातायाः 'तैः' प्रागुक्तसङ्ख्याकैः षण्णवत्येत्यर्थः पुच्छवालैः प्रत्येकं द्वाभ्यां द्वाभ्यां 'गुणैः' गुण्यन्ते स्म गुणा गुणिता इत्यर्थः तैः, किमुक्तं भवति ?-षण्णवति संख्यैर्द्विगुणितैर्नालिकाया अघस्तले छिद्रं कर्त्तव्यमिति, भावार्थःप्राग्वदवगन्तव्यः ॥ १३ ॥ भूयः प्रकारान्तरेण छिद्रप्रमाणमेवाह- 'अहवे' त्यादि, अथवेति पूर्ववत् 'सुवर्णमाषैः' वक्ष्यमाणप्रमाणैः चतुर्भिः-चतुःसंख्यैश्चतुरंगुलप्रमाणा या कृता सूची तया सूच्या नालिकाया अघस्तात्तले 'नालिकाछिद्रं' नालिकारूपकालविशेषप्रमितये छिद्रं कर्त्तव्यं किमुक्तं भवति ?-यावत्प्रमाणे छिद्रे यथोक्तप्रमाणा सूचिः प्रविशति न च मनागप्यपान्तरालं भवति तावत्प्रमाणं छिद्रं कर्तव्यमिति ॥१४॥ ‘एवम्' उक्तेन प्रकारेण नालिकायाः छिद्रप्रमाणमभिहितमिति शेषः, सम्प्रति 'धरिमं' धरिमप्रमाणं तुलाप्रमाणमित्यर्थः 'मेयं च' मेयप्रमाणं च, येन मेयं मीयते तन्मे यथोक्तमुपवर्णयतः 'निशमयत' आकर्णयत, ततः 'इतः' धरिमप्रमाणमेयप्रमाणकथनादनन्तरं धरिमप्रमाणेन मेयप्रमाणेन च यदुदकप्रमाणं पूर्वाचार्यैर्भणितं यच्च' यादृग्भूतं च नालिकायोग्यमुदकं तदहं वक्ष्यामि ॥ १५ ॥ तत्र प्रथमतो धरिमप्रमाणमाह
ગાથાર્થ - ત્રણ વર્ષની થયેલી ગજકુમારીના છ(૯૬) સરળ કરીને એકઠા-પિંડ કરેલા મૂળવાળો દ્વારા નાલિકાછિદ્ર કરવું. અથવા ૨ વર્ષની થયેલી ગજકુમારીના તે બમણા-બમણા (અર્થાત્ એકસો બાણ) પૃચ્છના વાળો દ્વારા નાલિકા છિદ્ર કરવું, અથવા ચાર માસા સુવર્ણ દ્વારા ચાર આંગળની સૂચિ-સોય કરવી નાલિકાના તલે તેનાથી નાલિકા છિદ્ર કરવું. આટલું છિદ્રનું પ્રમાણ છે. હવે હું ધરિમ અને મેય પ્રમાણ કહું છું તે સાંભળો. હવે પછી ઉદક પ્રમાણ કહીશ અને ઉદક જેવું કહ્યું છે તે કહીશ.
ટીકાર્ય :- ત્રણ વર્ષની વયની થયેલી ગજકુમારી-હાથણીની પૂંછડીના મૂળના વાળોને સીધા કરી એને ભેગા કરી નાલિકાના નીચેના ભાગે તે વાળોના પિંડના માપનું છિદ્ર કરવું. અર્થાત્ સરળ-સીધા કરેલા ત્રણ વર્ષની ઉંમરની હાથણી-ગજકુમારીના પૂંછડીના મૂળના છન્નુ (૯૬) વાળ એકસ્થાને પિંડ કરી જેટલા પ્રમાણના છિદ્રમાં પરિપૂર્ણ સમાઈ જાય અને વચ્ચે સૂક્ષ્મજગ્યા પણ ન રહે તેટલું નાલિકાના નીચે છિદ્ર કરવું /૧રા