________________
अधिकार ओगणीसमो - अमावस्या-पूर्णिमा-चन्द्रनक्षत्रयोग
३८५ युगार्धे चैकोऽधिकमास इति द्वाषष्टिपर्वाणि समाप्तानि, एवमेव युगस्योत्तरार्द्धऽपि द्वाषष्टिः पर्वाणि यथाक्रमं करणवशेन सम्यग् यथाऽवस्थितसूर्यनक्षत्रोपेतानि भावनीयानि ॥ ३५२ ॥ तत्र युगपूर्वार्द्धभाविद्वाषष्टिपर्वसूर्यनक्षत्रसूचिका इमा गाथा:
ગાથાર્થ : ૨૪ મુહૂર્તો તથા પરિપૂર્ણ ૮ અહોરાત્રો આ પુષ્ય સંબંધિ શોધનક છે એના પછી શેષ નક્ષત્રોનું શોધનક કહીશ. If૩૪૯ || ૬૨ અહોરાત્રો તથા ૧૨ મુહૂર્તો ઉત્તરા ફાલ્ગનીનું શોધનક, ૧૧૬ અહોરાત્રો વિશાખાનું ૧૮૩ વિશ્વગેવાનું, ૨૫૪ દિવસ તથા છ મુહૂર્તો ઉત્તરાભાદ્રપદાનું ૩ર૧ દિવસ અને ૬ મુહૂર્તો રોહિણીનું ૩૬૧ દિવસ તેમજ ૧૨ મુહૂર્તા પુનર્વસુનું શોધનક હોય છે ૩૬૬ દિવસો પુષ્ય નક્ષત્રનું શોધનક હોય છે. ll૩૫૦-૩૫ર .
ટીકાર્ય : પરિપૂર્ણ ૮ દિવસો અને ૨૪ મુહૂર્તો આ સંવત્સરાદિ સંબંધિ પુષ્યાંશવિષયક શોધનક છે અર્થાત્ આટલાથી પુષ્ય નક્ષત્ર શુદ્ધ થાય છે એના ઉપર શેષ નક્ષત્રોનું શોધનક કહીશ. ઉત્તરાફાલ્યુનીનું શોધનક ૬૨ દિવસો અને ૧૨ મુહૂર્તો છે. અર્થાત્ જો ૬૨ દિવસો તથા ૧૨ મુહૂર્તી શુદ્ધિમાં આવે તો પુષ્યાદિથી ઉ. ફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ જાણવા તથા ૧૮૩ દિવસે વિધ્વદેવાનું ઉત્તરાષાઢા, ૨૫૪ દિવસે તથા ૬ મુહૂર્ત ઉત્તરાભાદ્રપદા, ૩૨૧ દિવસ અને ૬ મુહૂર્ત રોહિણી, ૩૬૧ દિવસ અને ૧૨ મુહૂર્ત પુનર્વસુનું શોધનક તથા ૩૬૬ દિવસે સંવત્સર પૂરક એક પુષ્યાંશ સુધીનો નક્ષત્ર પર્યાયનો શોધનક આવે છે. આ રીતે કરણ બતાવ્યું હવે કરણભાવના કરાય છે - કોઈ પૂછે છે બીજું પર્વ કયા સૂર્યનક્ષત્રમાં સમાપ્ત થાય છે? ત્યાં ધ્રુવરાશિ ૧૪ દિવસો. ૨૨ મુહૂર્ત છે તેને બમણો કરવો એટલે ૨૮ દિવસો ૪૪ મુહૂર્તો તથા એક મુહૂર્તના
ભાગો થશે. ૪ માં ૩૧થી ૧ મુહૂર્ત આવ્યું. તે આગળના ૪૪ મુહૂર્તમાં ઉમેરતાં
થયા તથા શેષ રહ્યા. ૨૮માંથી પુષ્યના ૮ અહોરાત્ર શુદ્ધ છે શેષ ૨૦ અહોરાત્ર, ૪૫ મુહૂર્તામાંથી ૨૪ મુહૂર્તી શુદ્ધ છે એટલે બાકી ૨૧ રહ્યા. અહીં અર્ધક્ષેત્ર નક્ષત્ર ૬ અહોરાત્ર તથા ૨૧ મુહૂર્તથી શુદ્ધ થાય છે અને સમક્ષેત્ર ૧૩ અહોરાત્ર તથા ૧૨ મુહૂર્તાથી અને સાર્ધક્ષેત્ર ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્તીથી શુદ્ધ થાય છે. તેમાં ૨૦માંથી ૬ અહોરાત્ર ૨૧ મુહૂર્તો દ્વારા અશ્લેષા શુદ્ધ છે. પાછળ ૧૪ અહોરાત્ર રહ્યા તથા 15 ભાગ રહ્યા. ત્યાં ૧૩ અહોરાત્ર તથા ૧૨ મુહૂર્તા દ્વારા માઘા નક્ષત્ર શુદ્ધ છે,
૬૨