________________
M
ज्योतिष्करण्डकम्
પ્રમાણ, ત્રીજામાં અધિકમાસની નિષ્પત્તિ, ત્યારબાદ અલ્પવક્તવ્યતા હોવાથી ગાથામાં કહેલ ક્રમને ઉલ્લંઘીને ચોથામાં પર્વતિથિની સમાપ્તિ, પાંચમામાં અવમરાત્ર, છઠ્ઠામાં નક્ષત્રોનું સંસ્થાનાદિ પરિમાણ, સાતમામાં ચંદ્ર-સૂર્યનું પરિમાણ, આઠમામાં ચન્દ્ર-સૂર્યનક્ષત્રોની ગતિ, નવમામાં નક્ષત્રયોગ, દશમામાં જેબૂદ્વીપમાં ચન્દ્ર-સૂર્યોનો મંડલવિભાગ, અગિયારમામાં અયન, બારમામાં આવૃત્તિ, તેરમામાં ચન્દ્ર-સૂર્ય-નક્ષત્રોની મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ, ચૌદમામાં ઋતુપરિમાણ, પંદરમામાં વિષુવો, સોળમામાં વ્યતિપાતો, સત્તરમામાં તાપક્ષેત્ર, અઢારમામાં દિવસોની વૃદ્ધિ-અપવૃદ્ધિ, ઓગણીશમામાં અમાવસ્યાપૂર્ણિમાની વક્તવ્યતા, વશમામાં પ્રનષ્ટ પર્વ, એકવીશમામાં પૌરુષી, વ્યવહારનયમતથી આ એકવીશે અધિકારો કહીશું નહિ કે નિશ્ચયમતથી કારણ કે નિશ્ચયનયમતથી કલાંશ - પ્રતિકલાંશની ગણનાથી પરમાર્થતઃ પરમશ્રુતવિદો જ જાણે છે. બધા નહિ, અને એ રીતે (નિશ્ચયનયમતાનુસારથી) કહેવાથી શ્રોતાઓ સરળતાથી તેનો બોધ પામી શકતા નથી. એટલે વ્યવહારનયમતથી યોજન-ગાઉ અને કેટલીક કલા-કલાંશના પ્રવિભાગ રૂપે કહીશ અને તે અવ્યવહિત-એકાગ્ર મનવાળો થઈને સાંભળ || ગા. ૨ થી ૫ /
तदेवं निर्दिष्टा अर्थाधिकाराः, सम्प्रति 'यथोद्देशं निर्देश 'इति न्यायात् प्रथमतः कालप्रमाणरूपं प्रथममधिकारं विवक्षुरिदमाह
लोगाणुभावजणियं जोइसचक्कं भणंति अरहंता ।
सव्वे कालविसेसा जस्स गइविसेसनिप्फन्ना ॥ ६ ॥ 'यस्य' ज्योतिश्चक्रस्य चंद्रसूर्यनक्षत्रादिरूपस्य सम्बन्धिना गतिविशेषेण निष्पन्नाः 'सर्वे कालविशेषाः' चन्द्रमाससूर्यमासनक्षत्रमासादिकाः तद्ज्योतिश्चक्रं लोकानुभावजनितम्, अनादिकालसन्ततिपतिततया शाश्वतं वेदितव्यं, नेश्वरादिकृतमिति भणन्ति-प्रतिपादयन्ति भगवन्तः 'अर्हन्तः' तीर्थकराः, तीर्थकृतां च वचनमवश्यं प्रमाणयितव्यं, क्षीणसकलदोषतया तद्वचनस्य वितथार्थत्वाभावात्, उक्तंच - 'रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ?' ॥ १ ॥ अपिच-युक्त्याऽपि विचार्यमाणो नेश्वरादिर्घटां प्रांचति, ततस्तदभावादपि ज्योतिश्चक्रं लोकानुभावजनितमवसेयं, यथा च युक्तया विचार्यमाणो नेश्वरादिर्घटते तथा तत्त्वार्थटीकादौ विजृम्भितमिति तत एवावधार्यम् ॥ ६ ॥ तदेव लोकानुभावजानिताद् ज्योतिश्चक्रात् कालविशेषो निष्पन्न इति सामान्यतः कालस्य सम्भवं प्रतिपाद्य सम्प्रति संक्षेपतः कालस्य भेदानाचष्टे--