________________
३५६
ज्योतिष्करण्डकम् चोक्तं सूर्यप्रज्ञप्तौ- [सूत्र ६७] "तो एएसि णं पंचण्हं संवच्छराणं पढमं पुण्णमासिं चंदे केणं नक्खत्तेणं जोएइ ?, ता धणिट्ठाहिं, धणिझणं तिन्नि मुहुत्ता एगुणवीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिहा छेत्ता पण्णट्ठी चुणियाभागा सेसा" इति । पंचम्यां पौर्णमास्यां जिज्ञासितायां स पूर्वोदितोऽवधार्यराशिः पंचभिर्गुण्यते, जातानि त्रीणि शतानि त्रिंशदधिकानि मुहूर्तानां पंचविंशतिषष्टिभागाः एकस्य च द्वाषष्टिभागस्य पंच सप्तषष्टिभागाः, तत एतेभ्यस्त्रिषु नवोत्तरेषु शतेषु शोधितेष्वभिजिदादीनि रोहिणीपर्यन्तान्येकादश नक्षत्राणि शुद्धानि, शेषास्तिष्ठन्त्येकविंशतिमुहूर्ताः, पंचविंशतिद्वाषष्टिभागेभ्यश्चतुर्विंशतिरभिजितो द्वाषष्टिभागाः शुद्धाः, शेषः तिष्ठत्येकः, स सप्तषष्टीभागीक्रियते, ते च सप्तषष्टिरपिभागाः सप्तषष्टिभागराशौ पंचकरूपे प्रक्षिप्यन्ते, जाता द्विसप्ततिः सप्तषष्टिभागास्तेभ्यः षट्षष्टिः शुद्धाः, स्थिताः पश्चात् षड्, आगतं मृगशिरसो नक्षत्रस्यैक विंशतिमुहूर्तान् एकस्य च मुहूर्तगतस्य द्वाषष्टिभागस्य, सत्केषु षट् सप्तषष्टिभागान् भुक्त्वा पंचमी पौर्णमासी समाप्तिमुपगच्छति, एवं सर्वास्वपि युगभाविनीषु पौर्णमासीषु भावनीयम् ॥३२५-३२६॥ तदेवमुक्तममावास्यापौर्णमासीषु चन्द्रनक्षत्रपरिज्ञानविषयं करणं, सम्प्रति कति मण्डलानि चन्द्रः सूर्यो वा युगमध्ये चरति ? इत्येतनिरूपयति
ગાથાર્થઃ ઇચ્છા પૂર્ણમાસી ગુણિત અવધાર્ય-ધ્રુવરાશિ અહીં કરવો. તે જ શોધનક અભિજિત આદિ કરવું. શોધનક શુદ્ધ થતે છતે જે શેષ છે તે નક્ષત્ર થાય. ત્યાં જ ચંદ્ર પ્રતિપૂર્ણ વિમલ પૂર્ણિમા કરે છે. (૩૨૫-૨૬ll
ટીકાર્થઃ પહેલાં જે અમાવસ્યામાં ચંદ્રનક્ષત્ર જાણવા માટે અવધાર્ય રાશિ કહ્યો હતો તે જ અહીં પણ પૌર્ણમાસી ચંદ્રનક્ષત્ર જાવિધિમાં ઈચ્છિત પૂર્ણિમા જાણવા ઈચ્છે છે તે સંખ્યાથી ગુણિત કરવો. ગુણિત કરતે છતે પૂર્વોક્ત શોધનક કરવું. ફક્ત અભિજિત આદિ. નહિ કે પુનર્વસુ વગેરે, શોધનક શુદ્ધ થતાં જે શેષ રહે તે પોર્ણમાસી યુક્ત નક્ષત્ર થાય. અને તે નક્ષત્રમાં ચન્દ્ર પરિપૂર્ણ વિમલ પૂર્ણિમા કરે છે, એ રીતે ૨ કરણ ગાથાનો अक्षरार्थ छे.
ભાવના આ રીતે કરવી. - કોઈ પૂછે છે યુગની આદિમાં પ્રથમ પૂર્ણિમા કયા ચન્દ્રનક્ષત્રયોગમાં સમાપ્ત થાય છે? ત્યાં ૬૬ મુહૂર્ત રૂપ અવધાર્યરાશિ ધારવો,
१. "एतेषां पंचानां संवत्सराणां प्रथमां पौर्णमासी चंद्रः केन नक्षत्रेण युज्यते ? धनिष्ठाभिः, धनिष्ठानां त्रयो मुहूर्ता एकोनविंशतिश्च द्वाषष्टिभागा मुहूर्तस्य द्वाषष्टिभागं च सप्तषष्टिया छित्वा पञ्चषष्टिश्चूर्णितभागाः शेषाः" ।
દર ૬૭