SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ३३३ अधिकार सत्तरमो - तापक्षेत्र परिमाण सर्वबाह्ये मण्डले मुहूर्त्तगतिः पंच योजनसहस्राणि त्रीणि शतानि पंचोत्तराणि पंचदश षष्टिभागा योजनस्य ५३०५-१५।६०, तदानीं च दिवसो द्वादशमुहूर्तप्रमाणस्तत इयमनन्तरोक्ता मुहूर्तगतिर्द्वादशभिर्गुण्यते, जातानि त्रिषष्टियोजनसहस्राणि षट् शतानि त्रिषष्ट्यधिकानि ६३६६३, एतावत्प्रमाणं सर्वबाह्ये मण्डले तापक्षेत्रविष्वकम्भपरिमाणमिति ॥३०४॥ ॥ इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां तापक्षेत्रप्रमाणप्रतिपादकं सप्तदशं प्राभृतं समाप्तम् ॥ ગાથાર્થ : દિવસના અર્ધ્વ ભાગમાં સૂર્યની જે મુહૂર્ત ગતિ અભ્યસ્ત હોય છે તેટલા માત્ર તે તે મંડળમાં સૂર્ય દેખાય છે. || ૩૦૩ / ટીકાર્થ : અહીં દિવસ જેટલા માત્ર હોય છે તેટલા પ્રમાણ ક્ષેત્રમાં વ્યવસ્થિત તે મંડળમાં સૂર્ય દેખાય છે જેમ કે સર્વાત્યંતર મંડળમાં વર્તમાન સૂર્યની મુહૂર્તગતિ પ૨૫૧૩૬ યોજન છે અને સર્વાત્યંતર મંડળમાં સૂર્ય હોય ત્યારે દિવસ ૧૮ મુહૂર્ત પ્રમાણ હોય છે તેથી તેના અડધા કરતાં ૯ મુહૂર્ત આવ્યા. તેનાથી આગળ કહેલી મુહૂર્ત ગતિ ગુણવી એટલે ૪૭,૨૬૩ યોજન આવ્યા. આટલા ક્ષેત્રમાં વ્યવસ્થિત સર્વ અત્યંતર મંડળમાં સૂર્ય દષ્ટિ પથમાં અવતરે છે. આ પ્રમાણે બીજા વગેરે મંડળોમાં ચક્ષુ સ્પર્શ ગોચરતા પરિમાણ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સર્વ બાહ્યમંડળ છે. તે સર્વ બાહ્યમંડળમાં મુહૂર્તગતિ પ૩૦૫ યોજન છે અને ત્યારે દિવસ ૧૨ મુહૂર્ત પ્રમાણ છે તેના અડધા કરતાં ૬ મુહૂર્ત આવ્યા તેને ઉપરના યોજન સાથે ગુણતાં ૩૧૮૩૧૧ યોજન થયા. આટલા ક્ષેત્રમાં રહેલો સૂર્ય સર્વ બાહ્યમંડળમાં ચક્ષુ સ્પર્શને પ્રાપ્ત થાય છે. ૩૦૩ / ગાથાર્થ ? અને તે જ મુહૂર્ત ગતિ પૂર્ણ દિવસ સાથે ગુણતાં સૂર્યનો તે-તે મંડળમાં આયામ વિખંભ આવે છે. | ૩૦૪ છે. ટીકાર્થ: આ જ મંડળ મુહૂર્તગતિ પૂર્ણ દિવસ – દિવસમાં રહેલ મુહૂર્ત રાશિ સાથે ગુણતે છતે જેટલી થાય તેટલા પ્રમાણ તે-તે મંડળમાં સૂર્યના તાપક્ષેત્રનો વિખંભ આવે છે. તે આ રીતે – સર્વવ્યંતરમંડળમાં મુહૂર્તગતિ પ૨૫૧-ક છે અને દિવસનું પ્રમાણ
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy