________________
२७४
ज्योतिष्करण्डकम्
છઠ્ઠી અગિયારસના દિવસે, સાતમી ૧૩ના દિવસે, આઠમી પૂર્ણિમાએ. આ બધી ઋતુઓ કૃષ્ણપક્ષમાં થાય છે ત્યારબાદ નવમો ઋતુ શુક્લપક્ષમાં બીજના, દશમો ઋતુ ચોથના, અગિયારમો ઋતુ છઠ્ઠના, બારમો ઋતુ આઠમના, તેરમો ઋતુ દશમના, ચૌદમો ઋતુ બારસના, પંદરમો ઋતુ ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. આ સાત ઋતુઓ શુક્લપક્ષમાં પૂર્ણ થાય છે. આ કૃષ્ણ-શુક્લ પક્ષમાં થનારી પંદર ઋતુઓ યુગના અર્ધમાં થાય છે ત્યારબાદ ઉક્તક્રમથી શેષ ૧૫ ઋતુઓ બીજા યુગાર્ધમાં થાય છે. તે આ રીતે – સોળમો ઋતુ કૃષ્ણપક્ષમાં એકમે, સત્તરમો ત્રીજના, અઢારમો પાંચમના, ઓગણીશમો સાતમના, વશમો નોમના, એકવીસમો અગિયારસના, બાવીસમો તેરસના, તેવીસમો અમાવસ્યામાં, આ સોળથી તેવીશ સુધીની આઠ ઋતુઓ કૃષ્ણપક્ષમાં થાય છે ત્યારબાદ શુક્લપક્ષની બીજે ચોવીસમો, પચ્ચીસમો ચોથના, છવ્વીસમો છઠ્ઠના સત્તાવીસમો આઠમના, અઢાવીશમો દશમના, ઓગણત્રીસમો બારશના તથા ત્રીસમો ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. આ બધી ઋતુઓ યુગમાં એકાન્તરિત માસો અને એકાંતરિત તિથિઓમાં થાય છે. તે ૨૬લા
હવે આ ઋતુઓમાં ચંદ્ર નક્ષત્ર યોગ અને સૂર્યનક્ષત્ર યોગ બતાવવા માટે તેના વિશે કરણ બતાવે છે
तिन्नि सया पंचहिगा अंसा छेओ सयं च चोत्तीसं । एगाइबिउत्तरगुणो धुवरासी एस बोद्धव्वो ॥ २७० ॥ सत्तट्ठि अद्धखेत्ते दुगतिगगुणिता समे दिवढखित्ते । अट्ठासीई पुस्से सोज्झा अभिइम्मि बायाला ॥ २७१ ॥ एयाणि सोहइत्ता जं सेसं तं तु होइ नक्खत्तं ।
रविसोमाणं नियमा तीसाएँ उऊ समत्तीसु ॥ २७२ ॥ त्रीणि शतानि पंचोत्तराणि 'अंशाः' विभागाः किंरूपच्छेदकृताः ? इति चेदित्याहछेदः शतं चतुस्त्रिंशं, किमुक्तं भवति ? चतुस्त्रिंशदधिकशतच्छेदेन छिन्नं यदहोरात्रं तस्य सत्कानि त्रीणि शतानि पंचोत्तराण्यंशानामिति, अयं ध्रुवराशिर्बोद्धव्यः । एष च ध्रुवराशिरेकादिव्युत्तरगुण इति ईप्सितेन ऋतुना एकादिना त्रिंशत्पर्यन्तेन द्वयुत्तरेणएकस्मादारभ्य तत ऊर्ध्वं व्युत्तरवृद्धेन गुण्यते स्मेति गुणो-गुणितः कर्त्तव्यस्ततोऽस्माच्छोधनकानि शोधयितव्यानि ॥ २७० ॥ तत्र शोधनकप्रतिपादनार्थमाह इह यन्नक्षत्रमर्द्धक्षेत्रं तत्र