________________
२६८
ज्योतिष्करण्डकम्
ध्रियन्ते, द्वाभ्यां गुण्यन्ते जाताः षट्, ते रूपोनाः कृताः सन्तो जाताः पंच, ते भूयो द्विगुण्यन्ते, जाता दश, ते प्रतिराश्यन्ते, प्रतिराशितानां चार्द्ध लब्धाः पंच, आगतं-युगादित आरभ्य दश पण्यितिक्रम्य पंचम्यां तिथौ तृतीय ऋतुः समाप्तिमियाय, तथा षष्ठे ऋतौ ज्ञातुमिच्छेति, षट् स्थाप्यन्ते, ते द्वाभ्यां गुण्यन्ते, जाता द्वादश, ते रूपोनाः सन्तो जाता एकादश, ते द्विगुण्यन्ते, जाता द्वाविंशतिः, सा प्रतिराश्यते, प्रतिराशितायाश्चार्द्ध क्रियते, जाता एकादश, आगतं युगादितो द्वाविंशतिं पर्वाण्यतिक्रम्यैकादश्यां तिथौ षष्ठः ऋतुः समाप्नोति तथा युगे नवमऋतौ ज्ञातुमिच्छेति ततो नव स्थाप्यन्ते, ते द्वाभ्यां गुण्यन्ते, जाता अष्टादश, ते रूपोनाः क्रियन्ते, जाताः सप्तदश, ते भूयो द्विगुण्यन्ते, जाताश्चस्त्रिंशत्, सा प्रतिराश्यते, प्रतिराश्य च तस्या अर्द्ध क्रियते, जाताः सप्तदश, आगतं युगादितश्चतुस्त्रिंशत्पण्यितिक्रम्य द्वितीये संवत्सरे पौषमासे शुक्लपक्षे द्वितीयस्यां तिथौ नवम ऋतुः परि समाप्ति गच्छति, तथा त्रिंशत्तमे ऋतौ जिज्ञासेति त्रिंशद्धियते, सा द्विगुण्यते, जाता षष्टिः, सा रूपोना क्रियते, जाता एकोनषष्टिः, सा भूयो द्वाभ्यां गुण्यते, जातमष्टादशोत्तरं शतं, तत् प्रतिराश्यते, प्रतिराश्य च तस्यार्द्ध क्रियते, जाता एकोनषष्टिः, आगतं युगादितोऽष्टादशोत्तरं पर्वशतमतिक्रम्यैकोनषष्टितमायां तिथौ, किमुक्तं भवति ? - पंचमे संवत्सरे प्रथमे आषाढमासे शुक्लपक्षे चतुर्दश्यां त्रिंशत्तम ऋतुः समाप्तिमुपायासीत्, व्यवहारतः प्रथमाषाढपर्यन्त इत्यर्थः ॥ २६६ ॥ सम्प्रति वर्षाकालशीतकालग्रीष्मकालेषु चतुर्मासप्रमाणेषु यस्मिन् पर्वणि कर्ममासापेक्षयाऽधिकोऽहोरात्रः सूर्य परिसमाप्तौ भवति तत् प्रतिपादयन्नाह
ગાથાર્થ : ઇચ્છા ઋતુ દ્વિગુણિત, રૂ૫હીન, દ્વિ ગુણિત જેટલો થાય તેટલા પર્વો જાણવા તેનાથી અડધી તિથિ હોય છે. જ્યાં ત્રીશે ઋતુઓ સમાપ્ત થાય છે. / ર૬૬ //
જે ઋતુના વિષયમાં જાણવાની ઇચ્છા છે, તે સંખ્યા ધારવી, તેને બેવડાવવી, પછી એમાંથી ૧ રૂપ ઓછું કરવું, ફરી પાછી બેવડાવવું. ગુણીને પ્રતિરાશિ કરવી. બેવડાવતે છતે જેટલા આવે તેટલા પર્વો જાણવા. તે દ્વિગુણિત પ્રતિરાશિતના અર્થાત બેવડાવીને જે આગળ પ્રતિરાશિ કરેલી છે તેના અડધા કરવા, તે અડધું જેટલું થાય છે તેટલી તિથિઓ જાણવી. જેમાં યુગમાં થનારા ત્રીસે ઋતુઓ સમાપ્ત થાય છે એ કરણગાથાના અક્ષરાર્થ છે હવે, કરણભાવના કરીએ છીએ - ત્યાં પ્રથમ ત્ર8તુ જાણવી છે જેમકે યુગમાં કઈ તિથિએ પ્રાવૃત્ રૂપ પ્રથમ ઋતુ સમાપ્ત થાય છે ત્યાં ૧ ધારવો તેને રથી ગુણતાં ૨ રૂપ થયા તેમાંથી ૧ રૂપ ઓછું કરવું. એક આવ્યો, ફરી રથી ગુણતાં ૨