SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार तेरमो - नक्षत्र - सूर्य-चंद्रनी गति ૨૩ ૨૨૧ ૨૭૪૪ ૧૩૭૨૫ પરિમાણ છે. ત્યાં મંડળ પરિસમાપ્તિ કાળ ૬૨ મુહૂર્ત છે. તેથી સવર્ણ કરવા મુહૂર્તને પણ ૨૨૧થી ગુણવો. ગુણીને ઉપરના ૨૩ અંશો એમાં ઉમેરવા ૬૨ X ૨૨૧ + ૨૩ = ૧૩૭૨૫ અંશો આવ્યા. સર્વાત્યંતર મંડળમાં ચંદ્રમંડળનું પરિરય પરિમાણ ૩૧૫૦૮૯ છે. અહીં છેદ રાશિ મુહૂર્તીશ રાશિ રૂપ છે તેથી પરિરય પરિમાણને પણ ૨૨૧થી ગુણતાં ૬૯૬૩૪૬૬૯ આવ્યા. તેનો ૧૩૭૨૫થી ભાગ કરતાં ૫૦૭૩આટલી સર્વાત્યંતર મંડળમાં ચંદ્રની પ્રતિમુહૂર્ત ગતિ છે. બીજા ચંદ્રમંડળમાં પરિરય પરિમાણ ૩૧૫૩૧૯ યોજન છે. તેને ૨૨૧થી ગુણતાં ૬૯૬૮૫૪૯૯ એનો ૧૩૭૨૫થી ભાગ કરતાં ૫૦૭૭ આટલી બીજા મંડળમાં ચંદ્રની પ્રતિમુહૂર્ત ગતિ છે. ત્રીજા મંડળમાં પરિરય પરિમાણ ૩૧૫૫૪૯ યોજન છે તેને ૨૨૧થી ગુણતાં ૬૯૭૩૬૩૨૯ એનો ૧૩૭૨૫થી ભાગ કરતાં ૫૦૮૦ આટલી ત્રીજા મંડળમાં ચંદ્રની પ્રતિમુહૂર્ત ગતિ છે. એમ સર્વમંડળોમાં પરિરય પ્રમાણ ભાવીને છેલ્લા સર્વબાહ્ય મંડળ સુધી ભાવના કરવી. તે સર્વબાહ્ય મંડળમાં પરિરય પરિમાણ ૩૧૮૩૧૫ અને ૨૨૧થી ગુણતાં ૭૦૩૪૭૬૧૫ એનો ૧૩૭૨૫થી ભાગ કરતાં ૫૧૨૫ આટલી સર્વબાહ્ય મંડળમાં ચંદ્રની પ્રતિમુહૂર્ત ગતિ થાય છે. ॥ ૨૫૯ ॥ ૧૩૩૨૯ ૧૩૭૨૫ ઉપસંહાર ઃ ગાથાર્થ : નક્ષત્ર-સૂર્ય-ચંદ્રની આ મંડલે-મંડળે મુહૂર્તગતિ કહી। :: ટીકાર્થ : સરળ છે. ૩૬૭૪ ૧૩૭૨૫ - ॥ શ્રીમદ્ મલયગિરિવિરચિત જ્યોતિષ્કરેંડક ટીકામાં ગતિ પરિમાણ પ્રતિપાદન કરતું તેરમું પ્રામૃત સાનુવાદ સમાપ્ત થયું. II - २६१ ૬૯૯૦ ૧૩૭૨૫
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy